________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલીક ઘટનાઓના સમયનિર્દેશ
સંગ્રાહક—પૂ. મુનિમહારાજ શ્રી જ્ઞાનવિજયજી
શ્રીચારિત્રવિજયજ્ઞાનમંદિર 'ના હસ્તલિખિત પુસ્તકાના સંગ્રહમાં ત્રણ છુટક છુટક હસ્તલિખિત પાંનાં છે. આ પાનાંમાં પ્રાચીન શહેરની સ્થાપના, શહેરનું પતન, રાજાનું અવસન, નવા રાજાને રાજ્યાભિષેક-વગેરે કેટલીક ઇતિહાસ ઉપયોગી ઘટનાઓના સંવા આપ્યા છે. ઇતિહાસપ્રેમીઓને અને ઇતિહાસના સંશાધકાને એ ઉપયેાગી થઈ પડશે. એમ સમજી એ વ્રતની અક્ષરશઃ નકલ અહીં આપવામાં આવે છે.
અહીં એટલા ઉલ્લેખ કરવા જરૂરી છે કે—આ પ્રતમાં આપેલ બધા ય સવા ખરા જ છે એમ માની લેવાની જરૂર નથી. કાઈ કાઈ ઘટનાના સબંધમાં ફેરફાર, મતભેદ યા મતાંતર પણ હાવાની સંભાવના છે. અહીં તે માત્ર ઇતિહાસ-સંશોધનમાં ઉલ્લેખ રૂપે ઉપયાગી થાય એમ સમજીને જેમના તેમ આપ્યા છે.
-सं.
संवत् ८०९ वैशाख शुदि १३ एता अनंगपाल तुअर दिल्ली वशाई ।
संवत् ७३१ राजा भोज उमेदजीई ।
संवत् ८०२ वैशाख शुदि ६ वीरसेने ( वनराजे ) पाटण वास्यों, पीराणपाटण नरस इंद्र (2) एहवो नाम छे
।
संवत् ९०२ वर्षे चित्तोडगढ अमरसिंघ राणो वसायों गढ कराग्यो ।
संवत् १०७८ नाहड पढीहार नागोर वास्यों । -
संवत् १०७७ भोज परमाररों, वीरनारायण गढ सेवीअणों वास्यो । गढ कराव्यों, आगे कुंभेटो गाम कहवाणों ।
संवत् १०८८ सेनुजें विमलवसही करावी ।
संवत् १११५ राजा पृथ्वीराजनो मंत्रीसर नागोर वसायों किवारे दीयमें इधाने गाडर सिघभेला बेठा दिन देखीने वसायों ।
संवत् १९८१ फलविधिपार्श्वनाथनी थापना ।
संवत् १९५४ सिंद्धराय जेसंघदे ध्यउ सिधपूर रुद्र ।
संवत् १२१२ सावण वदि १२ राबल जेसल आपरें नामें जेसलमेर मालो कारापित ।
संवत १२१३ जगडो हूयों, कछमाहे भदेसर छे तठे हुओं राठेसंधारण कहिवराणो ।
संवत् १२०० वीसलराउ अजमेरे राज्य कीधों ।
संवत् १२२४ आबुजी उपरिं अचलगढ कराव्यों तेजपाले धरम करणी करी तेजपालें सतपाले कराव्यों ।
संवत् १२३६ देव कराव्यां ।
For Private And Personal Use Only