SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અર્ક ૫ અહિચ્છત્રા નગરી [ ૩૦૫ ૐર્ડા. ફૂહરરે—અહિચ્છત્ર વમાન રામનગરના ખેાદકામમાંથી મળી આવેલ જૈન મૂર્તિઓના શક સંવત બતાવેલ છે. પરંતુ ખરી રીતે તપાસતાં તે તેમની ભૂલ થયેલ જણાય છે. આ સંબધમાં-કનિષ્ક ૧ અને ઇન્ડાસીથીયન રાજ્યકર્તાઓના સમયની મૂર્તિ ઉપરના લેખે! માટે જલ ઑફ ધી રીયલ એશિયાટિક સાસાયટી આફ ગ્રેટબ્રિટન એન્ડ આર્યલેન્ડ.” લડન ૧૯૦૩ પૃષ્ઠ. ૧-૬૪ માં સાલવારી પ્રમાણે નોંધ લીધેલ છે. તેમાં વત માન રામનગર (અહિચ્છત્રા)ની મૂર્તિઓના સંવત નીચે મુજબ બતાવેલ છે. કનિષ્ક સવત. ૧૮ જૈનમૂર્તિ પરલેખ. રામનગર. (અહિચ્છત્રા) વિષ્ણુ સંવત. ૪૦ જૈન મૃત્તિ પર લેખ. વિષ્ણુ સવત. ૭૪ જૈન મૂર્તિ પર લેખ. ,, Acharya Shri Kailassagarsuri Gyanmandir નાટ—આ મૂર્તિ શ્વેતામ્બર જૈનેાની હાવા છતાં અને કનિષ્ક સંવતની સાલ હેવા છતાં ડૅ. કુહુરરે તેમના રિપોર્ટમાં દિગંબર જૈનેાની અને શકસંવતની બતાવેલ છે. ઉક્ત સ્થાનમાંથી બીજી એક ચતુર્મુખ જૈન તીર્થંકરની મૂર્તિના નીચેને ખાસનવાળા ભાગ મળી આવેલ છે. અને ખીજા બે લેખાવાળા પત્થરા મળી આવેલ છે. તે બધા બ્રાહ્મીલિપિમાં કાતરાએલા છે. તેમા ખાસનવાળા શિલાલેખ સંવત ૭૪ ને કુશાન રાજ્યકાળના બતાવેલ છે. અને તેનું શિલ્પકામ ‘“ઇન્ડા પરસીપોલીટન” ઢબનું કાતરાએલ છે. ઉપરોક્ત બતાવેલ મૂર્તિએ તેમજ પબાસનેવાળા ભાગે। કનિષ્ક રાજ્યકાળ એટલે ઇ. સ. પૂર્વેના સમયના છે. તેમાં ખાસ કરીને ગ્રીક શિલ્પકળાને ઉપયાગ કરવામાં આવેલ છે. ગ્રીક શિલ્પકળામાંર ઇન્ડા કારીનથીઅન” શિલ્પ તેની અજોડ કળા માટે દુનિયાભરમાં મશદૂર ગણાય છે. આ પરથી સહજ જાણી શકાય છે કે ગ્રીક કળાકારો ભારતમાં આવી જૈન આકાનેગ્રાફી (મૂર્તિ શાસ્ત્ર)ને પૂરેપૂરા અભ્યાસ કરતા અને જૈન શિલ્પકળામાં તેમના ગ્રીકદેશની શિલ્પકળા દાખલ કરતા એમ જણાઇ આવે છે. પુરાતન સ્તૂપ આ પુરાતન સ્થાનની નજીકમાં એક ટીલાનું ખેાદકામ કરતાં પૂ દિશા ભણી એક સ્તૂપ મળી આવેલ છે. તેમ એક પુરાતન સમયના સ્થંભ છે તેના પર આ પ્રમાણે લેખ છે. આચાર્ય-૬નહિ શિષ્ય મદાનિ પાર્શ્વતિય જોવા... Connigham's Archealogical Survey of Indian Vo1, 2, P. 28–29 H. R. Nevill-District Gazeteers of the United Provinces of Agra and Oudh Vol. 3 1903, Ahmedabad. J. K. A. S, Great Britain and Ireland 1903. P. 1–64, London. જૈતાની પવિત્ર ફરજ છે કે આ પુરાતન તીર્થભૂમિના ઉદ્ધાર કરે. i V. A. Smith. The Kushan, or Indo Scythian, Period of Indian History, B. C. 165 to A. D, 320 London. a History of Greece. For Private And Personal Use Only
SR No.521575
Book TitleJain_Satyaprakash 1942 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy