SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૫૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ જધન્ય વીર્યાંવાળા છે અને સનિપ'ચેન્દ્રિયમાં યથાયેાગ્ય ઉત્કૃષ્ટ વીર્યાંવાળો આત્મા પ્રાપ્ત થઈ શકે છે. અહીં બન્ધન તેમજ આગળ કહેવાતા સંક્રમાદિ દરેક કાર્યોંમાં સકરણ (પરિસ્પ ંદાયમાન વ્યાપારવાળુ) વી લેવાનું છે, પણ અકરણુ વીર્ય (વ્યાપાર વિનાના વીં) તે ગ્રહણ કરવાનું નથી. અસખ્ય યોગસ્થાના જગતમાં જે અનંત સ’સારી જીવા છે તે જીવા પૈકી કાઇ પણ એક જીવને સદાકાળ એક સરખુ જ વી હોય એવા એકાંત નિયમ નથી; યાપશમ પ્રમાણે તે વી'માં પણ ન્યૂનાધિકપણું થયા કરે છે. અને કાઇ વખતે અમુક સમય સુધી એક સરખુ પણ વી' રહી શકે છે. એ વીર્યંની તરતમતાને અંગે ઉત્પન્ન થતા યોગસ્થાને એક'દર અસ`ખ્ય છે. પિ જીવાની સખ્યા અનંત છે, તેપણુ સમાન યોગસ્થાનવાળા ઘણા ઘણા જીવા પ્રાપ્ત થતા હાવાથી યોગસ્થાનાની સંખ્યા તે અસંખ્યાતી જ જ્ઞાની મહર્ષિએએ જણાવેલ છે. વીય પરિણામનું વિચિત્રતાગભિતપણુ' અને તેથી એક સાથે થતાં જુદાં જુદાં કાર્યો. આ યેાગસ્થાન કિવા વી પરિણામવશેષ કે જેને આપણે બન્ધન અર્થાત્ આત્મા અને કબન્ધમાં અસાધારણ કારણ તરીકે ગણી તેને ‘કરણ' તરીકે કહેલું છે, તે કરણ (વી`પરિણામવશેષ) વડે એકલું ઉપર જણાવ્યા પ્રમાણે આત્મા અને કર્માંના બંધનું જ કાર્યાં થાય છે તેમ સમજવાનું નથી, પણ જે વી`પરિણામવિશેષ વડે આત્મા અને કર્માંના બન્ધનું કાર્ય થાય છે તે જ વીય પરિણામ એવા વિચિત્રતાગર્ભિત છે કે તેના વડે આગળ કહેવાતાં સંક્રમ અપવના આદિ કાર્યો પણ થાય છે. જો એ પ્રમાણે ન હોય તો જે સમયે કર્મબન્ધનું કાર્ય થાય તે સમયે કર્મીના સક્રમ-કર્મની અપવત્તના, ઉદ્દીરાદિ કાઈ પણ કાર્યો ન થઇ શકે. અને એક સાથે યથાયેાગ્ય બન્ધસક્રમાદિ થાય છે તે તે નિશ્રિત વસ્તુ છે. શરીરમાં વર્તતી પાચનશક્તિ વિચિત્રતાગર્ભિત હાવાથી જેમ કાઠામાં જતું અન્ન વગેરે તે શક્તિવિશેષ વડે સાત ધાતુ અને આઠમેા મલ એમ આઠ વિભાગમાં વહેંચાઇ જાય છે, અથવા સાચા મેતીના વિભાગે પાડવા માટે નાના મેટાદ્રિોવાળી ચાલણીમાં એક સાથે મેાતી નાખવા છતાં દરેક મેાતી પેાતાના પ્રમાણાનુસાર છિદ્ર દ્વારા સ્વયેાગ્ય વિભાગમાં જ યુગપણ્ વહેંચાઈ જાય છે તે પ્રમાણે વિચિત્રતાગર્ભિત પરિણામ– વિશેષ વર્ડ બંધ સક્રમાદિ કાર્યાં પણ યથાસંભવ એક સમયે થયા કરે છે. સક્રમકરણની સક્ષિપ્ત વ્યાખ્યા . સક્રમના સામાન્ય અર્થ · પલટા ' એવા થાય છે. અહીં પણ તેવા જ અર્થ કરવાને છે. સામાન્ય રીતે જગતના એ વ્યવહાર હાય છે કે-માણસ પાતે જેવા હાય તેવા ખીજાને બનાવવાના પ્રયત્ન કરે છે; સદ્ગુણી માણસ અન્ય વ્યક્તિઓને સદ્ગુણુસ'પન્ન બનાવવાને પ્રયત્ન કરે છે; જ્યારે દુર્ગુણી માણસ અન્ય વ્યક્તિએ પેાતાના જેવી થાય તેમ ઈચ્છે છે અને તેને લાયક પ્રયાસ કરે છે. આ સંક્રમને પ્રસંગ લગભગ તેવા જ છે, જે વ્યક્તિ જે સમયે જેવા પ્રકારનું શુભ-અશુભ કર્મી બાંધતી હેાય તે વખતે પૂર્વનાં બંધાયેલાં અર્થાત્ રસ્તામાં રહેલાં અજાતીય કર્મો અધ્યમાન–બંધાતાં કાઁના જેવાં થઈ જાય છે, તેનું નામ સંક્રમ છે. For Private And Personal Use Only
SR No.521574
Book TitleJain_Satyaprakash 1941 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy