________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| વીર નર્ચે નમઃ.
[વર્ષ ... ... ...ક્રમાંક ૭૬.... ... ..અંક ૪]
મહામહેપાધ્યાય શ્રી મેધવિજ્યજીવિરચિત ચોવીસ જિન સ્તવનમાલા સંગ્રાહક તથા સંપાદક-શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ
(ક્રમાંક ૭૨ થી ચાલુ) ૧૫-શ્રી ધર્મજિન સ્તવન
(તું મેરા સાહેબ મેં તેરા બંદા) ધરમ જિણેસર કેસર વરણુ, અલસર સરવંગી સરણું; એ ચિંતામણિ વંછિત કરણ, ભજ ભગવંત ભુવન ધરણુ. ધ. (૧) નવલે નૂરે ચઢતે સૂરે, જે જન ભેટે ભાગ્ય અંકૂરે, પ્રગટ પ્રભાવે પુણ્ય પÇરે, દાસિદ્ધિ દૂખ તેહના પ્રભુ ચૂરે. ધ. (૨) જે સેવે જિન ચરણ હજૂર, તસ ઘરિ ભરીઈ ધન ભરપૂરે, ગાજે અંબર મંગલ સૂરે, અરિઅણુના ભય ભાજે દૂ. ધ(૩) ગજ ગાજે સેજિત સીંદરે, જન સહુ ગાજે સુજસ જરૂરે; ગં ન જાઈ કિણે કરીરે, અરતિ ન થાઈ કાંઈ અરે. ધ. (૪) જન જન હુઈ દાલિ ને ફરે, જીપે તે રણ તેજે સૂરે, મેઘતણા જલ નદી હરે, તેમ તેહને સુર લિખમી પૂરે. ધ. (૫)
૧૬--શ્રી શાંતિજિન સ્તવન (નણદલ, હે નણદલ ! ખેતી કીજે નવણ કીધો–એ દેસી) સાંત મહારમાં સાગરૂ, સે સાંતિ જિનેસ હે સજની, આસપૂરે સવિ દાસની, વિચરે કાંય વિદેસ હે સજની. સાંત(૧) સમતાસું મમતા ધરી, સંઘરી રાખી શાંતિ હે સજની; એ પ્રભુ સેવાથી સહી, ભાંજે ભાવઠિ બ્રાંત હે સજની. સાંત, (૨)
For Private And Personal Use Only