________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] મહાવૈયાકરણ
[૧] " पर्वतादागमं लब्ध्वा भाष्यवीजानुसारिभिः ।
__ स नीतो वहुशाखत्वं चन्द्राचार्यादिभिः पुनः ॥ આ ઉલ્લેખ આપ્યો છે. જે ખરેખર આપણું વૈયાકરણોની સમય શંખલામાં બંધ બેસતો છે. આથી એટલું જાણી શકાય છે કે ચંદ્રગેમિનને સમય થાકવીરકાર ભતૃહરિથી પૂર્વ છે. છતાં તે સમય કયો હશે તે તેમણે પોતાના વ્યાકરણમાં આપેલા “રય ગુપ્ત દૂ ” એ ઉદાહરણથી નક્કી કરી શકાય છે.
ચંદ્રગેમિને પિતાના ચાવમાં પાણિનિ, કાત્યાયન અને પતંજલિના પાઠેને સુધાર્યો છે અને બની શકે તેટલું લાઘવ લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેણે giforનારા પ્રત્યાહાર કાઢીને નવા મૂક્યા છે. તેણે વિલા વાળ અને ધાતુપર કાઢી નાંખ્યો છે. તેણે પાદિનીશ થી લગભગ ૩૫ જેટલાં સૂત્રો નવાં બનાવ્યાં છે. અને નિરકનાં ૪૦૦૦ સૂત્રોની સંખ્યાને ઓછી કરી ૩૧૦૦ જેટલી કરી નાંખી છે. ચા વ્યાજ પર ઘણી ટીકાઓ અને તેને લગતા લગભગ ૧૫ જેટલા ગ્રંથો રચાયાના ઉલ્લેખ મળે છે. ૨૬ આ ગ્રંથના તિબેટી ભાષામાં થયેલા અનુવાદોમાંથી સ્થિરમતિ૭ નામના બૌદ્ધાચાર્યે કરેલા કેટલાક અનુવાદો આજે પણ મળે છે.
જૈનેન્દ્ર-ચંદ્રગેમિનની માફક સાંપ્રદાયિકતાને વશ થઈ જૈનાચાર્યોમાં સૌથી પ્રથમ વ્યાકરણની રચના કરનાર જૈનેન્દ્રના કર્તા દિગંબરાચાર્ય દેવનંદી નજરે પડે છે. તે ચંદ્રગોમિનના સમકાલીન કે આસપાસના છે. તેમને કેટલાક પૂજ્યપાદ પણ કહે છે. બે પદેવ અને આચાર્ય હેમચંદ્ર ને ના કર્તા તરીકે દેવનંદીનો ઉલ્લેખ કરે છે. ૨૮ મિ. કીલોને આ બંને વ્યક્તિઓ ભિન્ન હોવાનો ઉલ્લેખ કરે પરંતુ નરીલંઘ-પાવટી ના ઉલ્લેખ પ્રમાણે
ચઠ્ઠાર્તિ-ચનન્સી સેવનની મદાતિઃ |
- श्रीपूज्यपादापराऽऽख्यो गुणनन्दी गुणाकरः॥ તેમનાં આટલાં પર્યાયવાચી નામોથી એ શંકા દૂર થાય છે. આ ગ્રંથ પર ઘણી ટીકાઓ અને ન્યાસ રચાયા છે, જેનો આગળ સમયક્રમાનુસાર ઉલ્લેખ થશે. દેવનંદીએ બીજા પણ કેટલાક ગ્રંથો રચ્યા છે.
વાકયપદીય-એ પછી ભર્તુહરિનું વાપી જે મામળ પર ટીકાગ્રંથ ગણાય છે, તે નજરે પડે છે. ભર્તુહરિને મૃત્યુસમય ચીની યાત્રી ઈસંગે ઈ. સ. ૬પ૦ નોંધ્યો છે. આ ગ્રંથ વિદ્વાનોમાં પ્રમાણભૂત મનાય છે.
કાશિકા–એ પછી પાકિનારા પર રિવ્રુત્ત આવે છે. આ વૃત્તિના જયદિત્ય અને વામન–એમ બે કર્તાઓ મળે છે. જ્યાદિત્ય આ વૃત્તિને પૂર્ણ કરે તે પહેલાં જ દિવંગત થયા હશે તેથી વામને એ કાર્ય પૂરું કર્યું હોય એમ લાગે છે. જય વ્યાકરણ પર
4 The Indian Autiquary April 1875. પૃ. ૧૦૭ ૨૬ Indian Antiquary XXV ના પૃષ્ઠ ૧૦૩ પર લેખ. ૨૭ સ્થિરમતિના સભ્ય લગભગ ઈ. સ. ૧૦૦૦ ને બેલવેલકરે નોંધ્યો છે.
૨૮ વિશેષ હકીકત માટે નૈન સાદિ સંશોના અંક ૧ ના પૃ. ૬૪ પરનો પં. નાથુરામ પ્રેમીજીને નૈનેન્દ્ર વ્યાકરણ ચૌર લાવાર્થ સેવન શીર્ષક લેખ જુઓ.
For Private And Personal Use Only