SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપાત્સવી અક] મહાવૈયાકરણ [ ૭૯ ] બધાની પાણિનિ પર સંપૂર્ણ અસર છે. ૧૬ છતાં તેને પ્રયત્ન વિશિષ્ટ અને અત્યંત સંસ્કારી છે . એટલું જ નહિ પણ શતાબ્દિથી બ્રાહ્મણેા મર્યાદા તાડનારી સંસ્કૃત-ભાષાને વ્યાકરણાના નિયમાને અધ બાંધીને સ્થાયી કરતા રહ્યા છતાં તેમને તેમાં જે સફળતા ન મળી તે, અંતમાં જનપદેાની સીમાએ તેાડીને સામ્રાજ્ય સ્થાપિત કરનારા યુગના પ્રતાપી શાસક નદીના૧૭ (ઈ. સ. પૂર્વે ૩૬૬-૩૨૫) કાળમાં, પાણિનિને મળી. પાનનીય માં ૪૦૦૦ સૂત્રેા છે. આ વ્યાકરણ પર વાર્તિકકાર, ભાષ્યકાર અને અનેક ટીકાકારા થયા છે. વ્યાકરણને લગતા સાવિસૂત્ર, ધાતુપાઇ, માત્રા વગેરે પ્રથા પણ ભિન્ન ભિન્ન કર્તાએએ રચેલા જોવામાં આવે છે, સંગ્રહ–પાણિનિ પછી વ્યાડિના સંર્દેનું નામ મળે છે.૧૮ આ ગ્રંથ એક લાખ શ્લોકાત્મક હતા. પરંતુ તે નષ્ટ થયેા છે. પત ંજલિએ આ ગ્રંથને ઉલ્લેખ કર્યો છે. સંભવતઃ આ ગ્રંથ વ્યાકરણ યા કાશનેા હશે. વાર્તિક-વ્યાઽિ, ઇંદ્રદત્ત અને વરુચિ એ ત્રણે સહાધ્યાયી હતા. તેમને ઉપાધ્યાય વર્ષાં નામે તા.૧૯ તેમાં વરુચિ જેને ખીજા નામથી કાત્યાયન તરીકે એળખવામાં આવે છે, તે ઈ. સ. પૂર્વે ૨૫૦ થી ૨૦૦ ની આસપાસ થયા. તેણે વાળનીયનાં ૧૨૪૫ સૂત્રેા પર વાતિો રચ્યાં. તે સિવાય થારના, માતગારા, પુષ્પસૂત્ર, लिङ्गवृत्ति વગેરે ગ્રન્થા તેણે બનાવ્યા છે. મહાભાષ્ય—આ બધા વૈયાકરણાના સંસ્કૃત પ્રચારનું અધિક ફળ ત્યાં સુધી ન આવ્યું જ્યાં સુધી ઈ. સ. પૂર્વે બીજી શતાબ્દિની મધ્યમાં શૃંગેાના ગુરુ ગેાન ય॰ પત ંજલિ, પોતાનાં બુદ્ધિપ્રભા અને જ્ઞાન શુંગાનાર૧ પ્રભુત્વ સાથે મેળવી તેના પ્રતિનિધિરૂપે ઊભા ન થયા. મહર્ષિ પતંજલિએ૨ પાળિનીય અને તે પૂના બધા વ્યાકરણગ્રંથાના અભ્યાસ કરીને પાનનીય નાં ૧૭૧૩ સૂત્ર પર મજ્જામાણ્ય ની રચના કરી. આ ગ્રંથ પ્રૌઢ ભાષામાં લખાયેલા અતિવિસ્તૃત ગ્રન્થ ગણાવી શકાય. એટલું જ નહિ પણ નિીયના સંસ્કૃતને ચિરસ્થાયી સ્વરૂપ આપવાનું ગૌરવભર્યું માન મામ વ્યકારને ધટે છે, ૧૬ “ What is clear from Panini's own work is that he summarizes the efforts of many privious writers, from whom we may be sure he borrowed his form as well as many facts.'' A History of sanskrit Literature," Keith પૃ. ૪૨૩. १७ “ नन्दोऽपि नृपतिः श्रीमान् पूर्वकर्मापराधतः । विरागयामास मन्त्रीणां, नगरे पटलाहृये ॥... आयुस्तस्य च वै राज्ञः षट्षष्टीवर्षी तथा । तस्याप्यन्यतमः सख्यः पाणिनिर्नाम માળવા મંનુશ્રીત્વ પટ૦ રૂ પૃષ્ઠ ૬૧૨. ', ૧૮ " प्रायेण संक्षेपरुचीनल्पविद्यापरिग्रहान् । संप्राप्य वैयाकरणान् संग्रहेऽस्तमुपागते ॥ " વાચનનીય, કાંડ ૨, શ્લે ૪૮૪. ૧૯ ચારિત્સાગર તરંગ ૪ ના ક્ષ્ાકા ૧, ૨, ૨૦. ૨૦ માલવામાં, વિદિશા અને ઉજ્જૈનની વચ્ચે, ભેાપાલની પાસેનું કાઈ સ્થાન હતું. ૨૧ શુંગાના સમયના જ સૌથી પહેલવહેલા સંસ્કૃત લેખા મળે છે. ૨૨ Systems of Sanskrit Grammar પૃ. ૩૨ For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy