SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપાત્સવી અંક ] શ્રી મલયગિરિષ્કૃત ગ્રંથા [ ૭૩ ] ૨૬-ક વેદ બધ-અહીં દંડકના ક્રમે કમને વેદવાની અને બધની બીના જણાવી છે. ૨૭– કમ`પ્રકૃતિ વેદ વેદ-અહીં એક કર્મીના ચાલુ ઉદયમાં બીજાં કર્મોના ઉદય સમજાવ્યે છે. ૨૮-આહાર–અહીં દંડના ક્રમે ભેદ સાથે આહારની બીના જણાવી છે. ૨૯–ઉપયાગ—અહીં દંડકના ક્રમે ઉપયેગની બીના જણાવી છે. ૩૦-પશ્યત્તાપદ—અહીં દંડકના ક્રમે પશ્યત્તાનું સ્વરૂપ સમજાવ્યું છે. ૩૧-સંજ્ઞા (પરિણામ)પદ. ૩૨-સયમ(યેાગ)પદ. ૩૭-જ્ઞાનપરિણામ (અવધિ)પદ. ૩૪-પ્રવિચારપરિણામ–(પ્રવિચારણા), ૩૫–વેદનાપદ, ૩૬-સમુદ્લાતપદ—અહીં દંડકના ક્રમે વેદના સમુદ્ધાત વગેરે સાત સમુદ્ધાતની બીના જણાવી છે. ઐતિહાસિક ગ્ર ંથામાં હરિભદ્રસૂરિમહારાજના મુદ્રિત—અમુદ્રિત ૮૨ ગ્રંથ જણાવ્યા છે, તેમાં “પ્રજ્ઞાપના સૂત્ર પ્રદેશ વ્યાખ્યા''નું નામ આવે છે. તેના આધારે મલગિરિમહારાજે બહુ જ સરલ ટીકા બનાવી છે. ટીકામાં પ્રસંગે દિગંબરે સ્ત્રી મેક્ષે ન જાય' એમ માને છે. તેનું ખંડન કર્યું છે. તથા લેસ્યાનું સ્વરૂપ સમાવતાં ત્રણ પ્રશ્નો ઊભા કરીને બંને પ્રશ્નોનું ખડન કરીને છેવટે જણાવી દીધું કે લેસ્યા એ યેાગપરિણામ છે. કના નિયંદરૂપ લેશ્યા હોય જ નહિ. જ્યાં સુધી યાગ પરિણામ હોય ત્યાં સુધી જ લેસ્યા હેાય છે, માટે ક્રમસર છેવટે તેરમા સયાગિ ગુણસ્થાનક યાગનિરાધ કર્યા પહેલાંના ટાઈમ સુધી શુકલ લેશ્મા હાય એમ જણાવ્યું. ચૌદમા અયાગિ ગુણસ્થાનક યાગ ન હોવાથી લેફ્સા ન હોય ઍજ્ઞોની અહેશા” વગેરે ખીના સમજાવી છે. કયા ગ્રંથ કઈ સાલમાં કયા સ્થળે બનાવ્યો ? પોતાના ગુરુ કાણુ ? વગેરે ખીના મલયગિરિમહારાજે પેાતાના કાઈ પણ ગ્રંથમાં જણાવી નથી. દરેક ગ્રંથની છેવટે જેમ જણાવે છે તેમ અહીં પણ પૂજ્યશ્રી મલયગિરિજીમહારાજે જણાવ્યું છે કે‘આ ગ્રંથ બનાવવાથી મને જે લાભ થયેા હાય, તેના પ્રતાપે જગતના તમામ જીવા ખેાધિખીજને પામે એમ હું ચાહું છું.' બીજા ગ્રંથાની અંતમાં એમ પણ જણાવ્યું છે –‘આ ગ્રંથ બનાવવાના લાભમાં હું એ જ ચાહું છું કે સર્વાંજીવે સમ્યકત્વને પામે, આત્મકલ્યાણ કરે, મેાક્ષને પામે.' ૫ સૂર્ય પ્રાપ્તિવૃત્તિ——મૂલ સૂત્રનું પ્રમાણ ૨૨૦૦ છે. શ્રીમલયગિરિ મહારાજે બનાવેલી ટીકાનું પ્રમાણ ૯૦૦૦ શ્લાક અને ચૂર્ણિ ૧૦૦૦ શ્લોક પ્રમાણ છે. આમાં સૂર્યાદિ જ્યોતિષચક્રની ખીના જણાવી છે. ‘ આ સૂત્રની ઉપર ભદ્રબાહુસ્વામી મહારાજેનિયુક્તિ રચી હતી, તે કલિકાલના દોષથી વિચ્છેદ પામી, તેથી હું ફક્ત સૂત્રની વ્યાખ્યા કરૂં છું. ' એમ ટીકાકાર શ્રીમલયગિરિજી મહારાજ જણાવે છે. અહીં-૨૦ પાહુડા (પ્રાભૂત=ગ્રંથના નાના નાના વિભાગ) છે-તેમાં અનુક્રમે બીના આ પ્રમાણે જણાવી છે: ૧ મંડલની ગતિ અને સંખ્યા, ૨-સૂ તિ” દિશામાં કઇ રીતે ભમે છે ? ૩ કેટલા ક્ષેત્રમાં સૂર્યપ્રકાશ ફેંકે છે ૪ પ્રકાશના આકાર, ૫ લેસ્યાને પ્રતિઘાત, ૬ એજઃ સ્થિતિ, ૭ સુર્યાવરક, ૮ ઉદયસસ્થિતિ, હું પૌરુષી છાંયાપ્રમાણ, ૧૦ યેાગસ્વરૂપ, ૧૧ સવત્સરાની આદિ અને અંત, ૧૨ સવત્સરના પ્રકારો, ૧૩ ચંદ્રમાના તેજની વૃદ્ધિ તથા ઘટાડા. ૧૪ જ્યે!સ્નાનું પ્રમાણ, ૧૫ શીઘ્રગતિ નિણૅય, ૧૬ જ્યોત્સ્નાનું લક્ષણ, ૧૭ ચ્યવન અને ઉપપાત, ૧૮ ચંદ્ર-સૂર્ય વગેરેની ઉચાઇ, ૧૯ તેમનું પરિમાણ, ૨૦ ચદ્રાદના અનુભવ. ૬ ચંદ્રપ્રજ્ઞપ્તિટીકા--આમાં ચંદ્રની ગતિ વગેરે બીના જણાવી છે. મૂલ સૂત્રપ્રમાણુ(સૂર્યાં૦ ના જેટલું) ૨૨૦૦ શ્લોક છે. મલયગિરિજીકૃત ટીકાનું પ્રમાણુ–૯૪૧૧ શ્લાક તથા લધુવૃત્તિનું પ્રમાણ–૧૦૦૦ ક્ષેાક છે. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy