SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ नमो स्थु णं समणस्स भगवओ महावीरस्स ॥ શ્રી જૈનસત્યપ્રકાશ [ માસિક પત્ર ] દીપોત્સવી અંક === વર્ષ: ૭. ક્રમાંક ૭૩, ૭૦, ૭૫ અંક: ૧-૨-૩ ----- - - ---- वंदना तित्थयरे भगवंते अणुत्तरपरक्कमे अमिअनाणी। तिन्ने सुगइगइगए सिद्धिपहपएसए वंदे ॥ वंदामि महाभाग महामुणिं महायसं महावीरं । अमरनररायमहिअंतित्थयरमिमस्स तित्थस्स ॥ इक्कारस वि गणहरे पवायए पवयणस्स वदामि । सव्वं गणहरवंसं वायगवसं पवयणं च ॥ - શ્રીમદવાસુસ્વામી અષ્ટ (અનુપમ ) પરાક્રમવાળા, અમિતજ્ઞાની, (સંસારથી') તોલા, સુમતિમાં–મોક્ષમાં ગયેલા, સિદિમાગના ઉપદેશક એવા તીકર ભગવાનને વંદન કરું છું. મહાભાગ્ય, મહામુનિ, મહાયશ, અમર અને નારાજથી પૂજિત, અને આ તીર્થના તીર્થકર મહાવીર પ્રભુને વંદન કરું છું. આગમના પ્રવાદક એવા ( ગૌતમાદિ ) અગિયાર ગણધરને, સર્વ ગણધરના વંશને, વાચક વંશને. અને પ્રવચન-આગમને હું (જેન સહિતના સંક્ષિપ્ત ઇતિહાસ માંથી) * કે * કે * * * * * * * ET = = = = == == = = = = == For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy