________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] જીવવિચાર પ્રકરણ
[૩૭] साहारण-पत्तेया, वणस्सइजीवा दुहा सुए भणिया । जेसिमणंताणं तणू, एगा साहारणा ते उ ॥ ८॥
[ બાદર અપકાયના ભેદ ] 'ભૂમિનું ને ગગનનું જળ હીમ ઝાકળ ને *કરા, લીલી વનસ્પતિ ઉપરે જામેલ પજળબિંદુ ખરા ધુમસ જઘનોદધિ આદિજીના ભેદ ભાખે જિનવરા,
[ બાદર અગ્નિકાચના ભેદ ] જાણ અંગારા અને જવાલા તણે અગ્નિજવા. (૪) અગ્નિ કણિયાવાળે ભાઠે અગ્નિ વાત વળી, ઉત્પાતહેતુ જાણ કઉલ્કાપાત ને વળી વીજળી; છે અગ્નિ તારાના સમાં ખરતા કણો નથી વળી, “અરણિ “ભાનુકાંત ચકમક વાંસ ઘર્ષણનો મળી. (૫) ભેદ ઈત્યાદિક અગ્નિકાય જીવન જાણવા.
[ બાદર વાઉકાયના ભેદ ] તે વાત ઉભ્રામક કહ્યો ઊંચે ભમાવે જે હવા રેખા પડે ધુળમાંહિ જેથી વાય જે નીચે રહી, તે જાણ ઉત્કલિકા વળી વળીયે વાયુ સહી. મહાવાયુ ને શુદ્ધ વાયુ ને કશુંજ શબ્દ કરતો વાયુ છે, ઘનવાત ને પતનવાત આદિ વાયુના બહુ ભેદ છે; વનસ્પતિને બે મુખ્ય ભેદ અને સાધારણ વનસ્પતિની વ્યાખ્યા ] સાધારણ અને પ્રત્યેક બે ભેદે વનસ્પતિના ગણે,
જે અનંત જીવની એક કાયા તેહ સાધારણુ મુણો. (૭) (૪) ૧ કુવા વાવ વગેરેનું. ૨ વર્ષાદનું. ૩ વનસ્પતિ સૂકાઈ જાય અથવા બળી જાય એવું અતિશય ઠંડુ જળ, જેને ઠાર કહેવાય છે. ૪ કૃત્રિમ અને કુદરતી બરફ. ૫ ભૂમિના ભેજનું. ૬ પૃથ્વીઓ અને વિમાનની નીચે રહેલું નક્કર જળ. ૭ અગ્નિની શિખા. / /
(૫) ૧ ભઠ્ઠી યા ભરસાડને. ૨ શત્રુપર ફેંકાતા વજમાંથી અગ્નિ ઝરે તે. ૩ ભારામને અગ્નિ. ૪ આકાશમાંથી. ૫ અરણી વગેરેના સ્વજાતીય બે કકડાના ઘસારાથી ઉત્પન્ન થત અગ્નિ. ૬ સૂર્યકાંત મણિથી ઉત્પન્ન થતે અગ્નિ. ૭ ચકમક એ એક જાતને પત્થર છે. તેને લોખંડ સાથે ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે.
(૬) ૧ ભૂમિથી આકાશમાં તિઓ ચઢતે વાયુ. ૨ આકાશમાંથી તિર્થો ભૂમિ પર ઉતરી. ૩ ભૂમિથી સીધે આકાશમાં ચક્રાકારે ચઢતે વાયરે. ૬ છે
(૭) ૧ ઘણું ગાઉ સુધી આકાશમાં ધૂળ ચઢે છે તે આંધી. ૨ મંદ વાયુ. ૩ ઘુઘવાટ કરતે વાયુ. ૪ પૃથ્વીની નીચેનું ઘન વાયુમંડલ. ૫ પૃથ્વીની નીચેનું પાતળું વાયુમંડલ. ૬ જાણો. | ૭ |
For Private And Personal Use Only