________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[૧૯૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ સાતમુ
લાભ લઈને ગ્યાસુદીન તઘલખે દિલ્હીની રાજગાદી કબજે કરી અને તધલખ વંશની સ્થાપના કરી ખીલજીવંશના રાજની સરહદ–સીમાના વિસ્તારને માલીક ગ્યાસુદીન થયા.
વિદ્વાન અને નીતિમાન સુલતાન હતા. ભરૂચ સરકારમાં ( ભરૂચ પ્રગણુ તઘલખના પ્રતિનિધિ શ્રીમંત મે।હમદ મ્રૂતુમરી શાસન કરતા હતા. તેણે આ સ્થળે જે પૂર્વે જૈન વિહાર-ચૈત્ય મદિર હતું તેનું મસ્જીદમાં પરિવર્તન કર્યાનેા ઉલ્લેખ છે.
થાનકના મુનિવ્રતસ્વામીનેા અશ્વાવમાધ તીર્થ સમલીવિહાર અને સિંહલદ્વીપની રાજકન્યાને શકુનિકાવિહાર ઉદા મહેતાના પુત્ર આન્નલટ-આખંડ મંત્રીએ પથ્થરમાં બંધાવેલા, સાલ’કી રાજા કુમારપાલ અને આચાર્ય હેમચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા અને ધ્વજ ફરકાવેલા શકુનિકાવિહાર મસ્જીદમાં પરિવર્તન પામ્યા, એ સ્થલ અને વિહારના રૂપાન્તરમાં ભરૂચની જીમાામસ્જીદ ઊભી છે.
લેખના આધાર પ્રથા.
૧ ગુજરાતના મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ, વિભાગ ૧-૨ ૨ ભારતકી રૂપરેખા, જિલ્દ ૧.
૩ પ્રબંધચિન્તામણિ, ગુ. અનુવાદ, રા. ૬. કે. શાસ્ત્રી.
૪ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધમ, લેખક સી. જે. શાહ. ૫ જૈન સાહિત્યને સક્ષિપ્ત ઇતિહાસ, મેાહનલાલ દ. દેશાઈ. ૬ મહાક્ષત્રપ રૂદ્રમાળા, વિજયેન્દ્રસૂરિ.
૭ ભારતીય વિદ્યા, રાજર્ષિ કુમારપાલ લેખ, પૃ. ૨૨૧.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ જૈન સત્ય પ્રકાશ, વર્ષાં ૪ અંક ૯ મહારાજા શ્રી કુમારપાળ.
૯ વિવિધ તી`કલ્પ, જિનપ્રભસૂરિ, સિંઘી જૈન ગ્રંથમાલા.
૧૦ પ્રભાવકચરિત્ર, ગુ. ભાવનગર.
1 Early History of the Spread of Buddhism and the Buddhist schools by Nalikant Dutta.
૧૨ શ્રી ફાર્બસ ગુજરાત સભા ‘ત્રૈમાસિક’ ઈ. સ. ૧૯૩૯ પુ. ૪ . ૩. ભરૂચના ઈસ્લામી યુગના શિલાલેખે. લેખક અને સંપાદક . ચં. મુનશી અને સંપાદક રા. કાજી સૈયદ નુરૂદીન.
૧૩ લેખકના નિબંધ: અગિયારમી સાહિત્ય પરિષદ “ ગુજરાતે ગુજરાત નામ કયારે ધારણ કર્યું” અને બારમી સાહિત્ય પરિષદને નિબંધ ‘ગુજરાતના પ્રાચીન કિનારાની ભૂગોળ.”
6
શ્રી જૈન સત્ય પ્રકાશ ’ની ૨, ૩, ૪, ૫, ૬ વર્ષની પાકી તથા કાચી ફાઈલેા તૈયાર છે.
મૂલ્ય-પાકીના અઢી રૂપિયા, કાચીના બે રૂપિયા.
( ટપાલ ખ` સાથે ) શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી, ધીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only