SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧૮] શ્રી જૈન સત્ય પ્રકારો કાટવાચાર્યની વૃત્તિ સહિતની આવૃત્તિની એમની પ્રસ્તાવના ઉપરથી જોઇ શકાય છે. શ્રી અભયદેવસૂરિએ વિવાહુપત્તિની ટીકાના ૬૫૯ બ પત્રમાં એ પાંચમા અંગની સૃષ્ણુિ તેમજ ટીકાને નિર્દેશ કર્યો છે. એ ટીકાના કર્તા કદાચ શ્રી શીલાંકર હાય અને એ ટીકાને પ્રભાવકચરિત્રકારના સમય પૂર્વે ઉચ્છેદ ગયા હૈાવાથી ઉપર્યુક્ત દંતકથા પ્રચલિત બની હોય. આવી પરિસ્થિતિમાં બહુમાં બહુ પહેલા, ખીજા અને પાંચમા અંગની ટીકા શ્રી શીલાંકરિએ રચ્યાનું અનુમાન થઈ શકે. આચારની ટીકામાં ત્રીજા પદ્યમાં શ્રી શીલકસૂરિએ સૂચવ્યું છે કે શારિજ્ઞા (જે આયારનું પહેલું અધ્યયન છે તે ) ના ઉપર ગધહસ્તીએ ટીકા રચી છે, પણ તે ગહન હાવાથી એને સાર હું રજુ કરું છું. આ ગધહસ્તી તે શ્રી ભાસ્વામીના શિષ્ય અને તત્ત્વાર્થાધિગમશાસ્રની ભાષ્યાનુસારિણી ટીકાના રચનારા શ્રી સિદ્ધસેનગણિ ઢાવા સંભવ છે. જો એમ હાય તા શ્રી શીલાકસુર આ ગણિતી પછી થયેલા ગણી શકાય. નાગાર્જુને ધ સંગ્રહુમાં અને શ્રી સિદ્ધસેનગણુએ તત્ત્વાર્થની ટીકા (ભા ર, પૃ. ૬૭) માં જે પાંચ આનન્ત પાપાને વિષય ચર્ચ્યા છે તે શ્રી શીલાંસરએ સૂયગડની ટીકાના ૨૧૫ મા પત્રમાં આલેખ્યા છે. આ હકીકત પણ ઉપર્યુક્ત અનુમાન કરતાં વિચારાય તેા ખાટું નહિ. [ વર્ષ સાતમુ પાય ( સં. પ્રાકૃત ) ભાષામાં ચઉપન્નમહાપુરિસર્ચરય નામને ગ્રન્થ વિક્રમ સંવત્ ૯૨૫ માં રચાયેલા છે. એના કર્તા તરીકે શ્રી શીલાંકસૂરિનું નામ સૂચવાય છે. જો આ કથન વાસ્તવિક હોય તે આ ગ્રન્થ ઉપરથી એ જાણી શકાય છે કે શ્રી શીલાંકરિનું ખરું નામ વિમલમતિ છે, કલિકાસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિએ ચણાવલીની જે ટીકા રચી છે તેમાં ત્રણ સ્થળે શીલાંકના ઉલ્લેખ છે. એ શીલાક તે પ્રસ્તુત શીલાકસર છે કે કેમ તે જાણવું બાકી રહે છે. શ્રી શીલાંકરિએ જીવસમાસની વૃત્તિ રચી છે અને તે ઉપલબ્ધ છે એમ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ (પૃ. ૧૮૧ ) માં ઉલ્લેખ છે તે! શું આ હકીકત સાચી છે અને આ શ્રી શીલાકસૂરિ તે આ લેખમાં નિર્દેશાયેલ સૂરિ છે ? આયારની ટીકાના ૩૧૭ અ પત્ર ઉપરથી જણાય છે કે ત્રો શીલાંકનું બીજું નામ તત્ત્વાદિત્ય હતું. દાક્ષિણ્યચિહ્ન શ્રી ઉદ્યોતનસુરિએ જે કુવલયમાલા લગભગ શકસંવત્ ૭૦૦ માં રચી છે તેની પ્રશસ્તિમાં તત્તાયરિયનો ઉલ્લેખ છે. આથી શ્રી જિનવિજયે એવી કલ્પના કરી છે કે તત્ત્પાદિત્ય તે આ તત્તાયયિ એટલે કે તત્ત્વાચાય હાય. વળી એ જ પ્રશસ્તિમાં રીવિકજન્નાહો એવા જે પ્રયાગ છે તેને શ્લેષાત્મક વિશેષણુ ગણી તેઓ એ દ્વારા શ્રી શીલાકસૂરિના નિર્દેશ કરાયા છે એમ માને છે. પરંતુ આ. શ્રી આનંદસાગરસૂરિએ આ મંતવ્યની વિરુદ્ધ પેાતાને અભિપ્રાય વિસેસાવસ્ચયની પ્રસ્તાવનામાં ઉચ્ચાર્યો છે. એની સવિસ્તર ચર્ચા કરવાનું અત્ર બની શકે તેમ નથી. શ્રી શીલાકસૂરિ તે વિક્રમસંવત્ ૮૦૨ માં અણહિલપુર પાર્ટણ ની સ્થાપના કરનારા વનરાજ ચાવડાના ગુરુ તરીકે સુપ્રસિદ્ધ શીલગુણસૂરિ છે એમ કેટલાક માને છે, " For Private And Personal Use Only ૧ આના આધારે શ્રી હેમચન્દ્રસૂરિએ ત્રિપષ્ટિશક્ષાકાપુરુષચરિત્ર રચ્ચાનું મનાય છે એ વાત ગમે તેમ હે, પણ આ ગ્રન્થ સર્વર પ્રસિદ્ધ થવા ઘટે, કેમકે પાઈયના અભ્યાસીએ વળ્યા છે અને વિદ્યાપીઠ આવા પ્રાચીન ગ્રન્થાને પાચપુસ્તક તરીકે સ્થાન આપવા ઉત્સુક છે.
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy