________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧]
શ્રી કુષાક તીર્થ
(૩૯૭]
-
-
-
- -
-
ખૂબ વધી પડ્યા છે માટે અવતાર લઈ તેને ઉપાય કરવો જોઈએ. આથી શંકરે નંદીગણને ભૂલેકમાં જન્મ લેવાની આજ્ઞા આપી (અધ્યાય-૨). નારદ ઋષિએ તેને કર્ણાટકમાં વિજાપુર જીલ્લામાં વાગેવાડી પ્રાંતના હિંગલાપુરી ગામમાં માદી રાજાની રાણી માદાબાની કુક્ષિએ જન્મ લેવાની સલાહ આપી (અ. ૩). નંદીશ્વરે ગ છોડીને ત્યાં “બસવ”ના નામથી જન્મ લીધે (અ. ૪). વસવે જનોઈ પહેરી નહીં અને બીજાઓને પણ જનોઈ પહેરવાની મનાઈ કરી. અને પોતે લગ્ન કર્યું (અ. ૭-૮). વિજજલને મંત્રી બલદેવ મરી ગયો એટલે તેના કહેવાથી તેના ભાણેજ વસવને વિજલે મંત્રી બનાવ્યો, આ સમયે તેના ધર્મગુરૂએ વસવને ગુરૂમંત્ર આપ્યો કે પ્રાણ આપીને પણ શૈવધર્મને વધારજે (અ. ૯-૪૮). બસવની બેન નાગાબાએ ચન્નવસવને જન્મ આપ્યો, બસ તેને વિદેહી તરીકે જાહેર કરી સિદ્ધ બનાવ્ય (અ. ૧૧). બસ એક યોગિને ભિક્ષામાં પોતાને દેહ પણ સમર્પિત કરી દીધો. આથી અલંપ્રભુએ તેને સાક્ષાત દર્શન આપ્યાં (૧૨). એક ગોવાળની કરીએ શંકરે દર્શાવેલ વસવનું માહાત્મ્ય વર્ણવ્યું અને લોક આકર્ષાયા (૧૫). વસવે રાજભંડારમાંથી દાન આપવું શરૂ કર્યું અને ઘણો યશ મેળવ્યો (૧૬). બસ ચન્નબસવ વગેરેની સામે શિવ સબંધી અનેક કથાઓ કહી અને લિંગ માહાસ્યનો પ્રચાર પ્રારંભે (૧૭ થી ર૧). .
જંગમ માચીદેવ વસવને કપડાં ધેવા જતા હતા. તેને કોઇ અડકી ગયો એટલે માદેવે તેને મારી નાખ્યો. આથી પ્રજાએ પિકાર કર્યો અને ન્યાય માગ્યો. વિજલે આ માટે વસવને ઠપકે આયો પરનું વસવે માચીદેવને પક્ષ કર્યો અને વિશેષ જણાવ્યું કેશિવલિંગ મતની એકતા સ્થાપવા માટે રવયં શંકરે અવતાર લીધે છે. પરિણામે વિજલે માફી માંગી અને વસવે એ માચીવને ગુરૂપદે સ્થાએ (૨૨-૨૩). કિન્નર બન્ને બેકડા માટે વિટને માર્યો આથી વિજલે વસવને કહ્યું કે-આ શું? તારા શો આવા કેમ છે? ધર્મને નામે પુત્ર પિતા કે બીજાને મારવા એ ઉચિત છે? વસવે ઉત્તર વાળ્યો કે-રાજન ! લિંગભક્ત જે કંઇ કરે તે ઉચિત જ છે. તે પિતાને માર્ગ છોડશે જ નહીં. કિન્નર નિર્દોષ છે. સ્વયં શંકર પણ તેની નિર્દોષતા પુરવાર કરવાને તૈયાર છે. આ સમયે કિન્નરની વિનતિથી શંકરે મન્દિરના દરવાજા ખોલ્યા એટલે રાજાને કિન્નરની નિર્દોષતાની પ્રતીતિ થઈ (૨૮).
બસને પિતાના મિત્ર સાથે જઈ રાજ્યભંડારમાં ખાતર પાડ્યું. અને શંકરે આવીને તે રાજભંડારને પૂરે ભરી દીધો (૨૯).
શિવભક્ત એકાંતરામે કરેલ પૂર્વકાલીન જેનેના સંહારનું વર્ણન, પહેલા જે કઈ રીતે થયા હતા તેનું વર્ણન, પીલના ઉપદેશથી સુંદર પાંડેએ જેનેને સંહાર કર્યો તેનું વર્ણન, વીર શૈવ ધર્મની વિશેષતા અને સરસતા, શિવ ભકતને ચમત્કાર (૩૨), પિશ્કલચરના બલરરાજે રાણીની પ્રેરણાથી જૈનધર્મ છે તેનું વર્ણન (૩૩), નાચીદેવે જેનેને સંહાર કર્યો, હજારો જિન પ્રતિમાઓના ટુકડા કર્યા, વૈજને જેનેને તિરસ્કાર્યા, હજારે જેનોને સંહાર્યા, હજારો જિનાલયો તયાં, શંકરની સહાયથી આ બધું કરવું, શિવના ચમત્કારો વગેરેનું વર્ણન, એકાંતરામે ચમત્કાર બતાવ્યું હજારે જિનાલયને ધ્વસ, જિનપ્રતિમાઓને નાશ કરાવ્યો. બસ તેને ઉત્તમ શિવભક્ત માને છે કે પોતાની પાસે રાખે છે (૩૪). સંડુલબાચે શિવાલય બનાવ્યું. તેની કીર્તિ
For Private And Personal Use Only