SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૬ માહાંધ બની તેને પરણ્યા અને તેણીના જ ભાઈ મત્રી વસવના હાથે જ મરાયા. વિજ્જલનુ પતન લિંગાયતના નેતા અસવ અને તેના અનુયાય ચન્નાસવ વગેરેએ કર્યું છે. અસવે વિલના પગલે ચાલી એક અમલદાર તરીકે કારકીર્દી શરૂ કરી અને છેવટે પોતાના માલિક સાથે રાજકીય ઉત્ક્રાંતિ કરી તેને નાશ કર્યાં. વિજલનુ' મૃત્યુ એ લિંગાયત માટે વિજયાત્સવ હતા. એમ પણ કહેવાય છે કે સવે વિજ્જલતે શેાધી રાજધાનીની બહાર ફાઢી કરપીણુ ર।તે કુવામાં નાખી મારી નાખ્યા હતા. × પરન્તુ આમ કરવાથી લિંગાયતોને પણ ધારી સફળતા ન મલી. તેએની આશામે ઉપર તુરત તે। પાણી ફરી વહ્યું. કારણ ? એક તા કલ્યાણી એ જૈનધર્મના કિલ્લા હતા. અને બીજું આ કરપીણુ કૃત્યથી તે કલચુરીય રાજવ'શની આંખે ચડી ગયા હતા; રાજવંશીની અવકૃપા ઉતરી હતી, એટલે રાજવંશ ન પહોંચી શકે તેવે સ્થાને લિંગાયતાને પોતાને ધર્મ પ્રચાર કરવાની ફરજ આવી પડી હતી. વખત જતાં એટલું પરિણામ આવ્યુ કે વિજ્જલના મરણ પછી કલચુરી રાજ્યમાંથી જૈનધમ નીકળી ગયા. વિજલના પુત્ર સામેશ્વર પછી દક્ષિણના જ જૈનધમી હાયશલ સરદાર વીરબલામના હાથે કલર સત્તાનો પણ અંત આવ્યો. ચરિત્ર પ્રમાણે વિ. સં. ૧૨૧૦માં અને શિલાલેખા પુરાવા પ્રમાણે વિ. સ ૧૨૪૩માં વિજલનું મૃત્યુ થયેલ છે. વિજ્જલ અને વસવનાં સપૂર્ણ ચરિત્ર વિન્જલ કાવ્ય અને વસલ-પુરાણમાં આલેખિત છે. સવપુરાણની વાતા માસ્તર શંભુ તુકારામ આપ્ટેએ કાટગાંવ (નિઝામ-સ્ટેટ)માં અતિ કાર્તિક સ્વામીના પ્રાત્તર રૂપ મરાઠી “બસવ-પુરાણ” બનાવ્યું છે. જેમાં કેટલીક ઘટનાએ નીચે મુજબ છે: શ'કરની પાસે માંગણી થઇ કે-દક્ષિણ ભરતમાં જૈન બૌદ્ધ ચાર્વાક અને સાંખ્યો X ઇતિહાસના પાને ધર્મના નામે આવા અત્યાચારો થયાના અનેક દાખલા નેધાયા છે: પુષ્યમિત્ર રાન્તએ સોનામહોરોનુ ઇનામ આપી જૈન સાધુ તથા બૌદ્ધ સાધુઓનાં માથાં કપાવ્યાં.. રાજા હર્ષીવન એકેક દિવસમાં આઠસે આઠસે સાધુઓના શિરચ્છેદ કરાવ્યા. સુંદર પાંડયેએ (વિક્રમની સાતમી સદીમાં) ૮૦૦૦ નિર્દોષ જૈનેને ફાંસીએ ચડાવ્યા, જેનું ચિત્ર આજે પણ અૉંટના ત્રિવલુરના મંદિરમાં મેનુદ છે. આ જ રીતે ક્રાંચીપતિ સિંહવન વરગલના કૈટીય ગણપતિ તૈલપદેવ ત્રીન્ને જૈત્રસિ ંહ વગેરેએ પણ જેને! પર જુલમ ગુના છે અને જિનાલયાનાં શિવાલયા બનાવી દીધાં છે. (જુઓ રા. શર્માનું જૈનિઝમ એફ સાઉથ ઈન્ડિયા, ) ચૌલુકય અજયપાલે પણ પરમાહિત મહારાજ કુમારપાલનાં જૈન મંદિરોના નાશ કરાવ્યો, જૈન આચાર્ય ને ભૂનવી નાખ્યા અને જૈન મત્રી પર ઝુલમ ગુજાર્યા છે. ચુસ્ત રૌવધ ચૌલરાજાએ રામાનુજાચાર્યના શિષ્ય થાવા અને પેરીયાનસ્ત્રીની આખા ફાડાવી નાખી. ( શ્રીમતી કુમારી સુશીલા મહેતા M, A., I L, B, ના લેખ ‘ભારતીય વિદ્યા' વ. ૧ અ. ૪ ) આ દરેક ઘટનાએ નાદીરશાહી કે જહાંગીરશાહીને પણ શરમાવે તેવી છે. For Private And Personal Use Only
SR No.521571
Book TitleJain_Satyaprakash 1941 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy