________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ માટે અથવા તે ભારતવર્ષમાં પથરાયેલી નિર્બળતા માટે જૈનધર્મની અહિંસાને જવાબદાર માની લે છે એમાં કંઈ જ તથ્ય નથી. એ વાતના વિરોધમાં એક કરતાં વધુ ઉદાહરણે રજુ કરી શકાય તેમ છે અને ભામાશાનું ઉદાહરણ એમાં વધુ એક ઉમેરો કરે છે.
અમારે હાડમારી ભોગવી, ગિરિકંદરાનાં આકરાં કષ્ટ સહન કરી રાણા પ્રતાપ પિતાની અણનમ વલણ જાળવી રહ્યો હતો, પણ જયારે ખેચી જ ખૂટી, પિતાનું અને પિતાના અનુયાયી વર્ગનું પોષણ કરવાનું સાધન જ ખૂટી પડયું ત્યારે એ ટેકીલા રાજવી હતાશ થઈ ગયો ! સમ્રાટ સામે ભીડેલી બોધ લટકતી રાખી, મેવાડની ભૂમિ તજી જવાના નિશ્ચય પર એ આવ્યું ! સાથીદારોને ટા કરી દઈ, પોતાના કુટુંબ સાથે ગણત્રીના માણસને લઈ સિંધ પ્રત પ્રયાણ કરવાનો દિવસ પણ એણે નિયત કર્યો.
આ વાતની જાણ જ્યારે ભામાશાને થઈ ત્યારે તે તરત જ દોડી આવ્યો અને અરવલીની પ્યારી પર્વતમાળાને આખરી પ્રણામ કરી રહેલા મહારાણાના ચરણમાં પિતાને અઢળક વાર રજુ કર્યો. એ ધનથી બાર વર્ષ સુધી પચીશ હજાર સૈનિકોને ગુજારે સુખેથી થઈ શકે તેમ હતું. વિશેષમાં વિનંતિ કરી કે- એ રવીકારી આપ પાછી ફરી પુનઃ શત્રુને સામનો કરે અને માતૃભૂમિને પાછી હાથ કરે. આ સંપત્તિ આવા સમયે કામ નહીં આવે તો પછી એને અન્ય શો ઉપયોગ છે ? રાષ્ટ્રની આપત્તિ ટાળો. જે ધન કામ ન આવે એ ધન નથી પણ કાંકરા છે. દિવાનના હૃદયમાંથી નીકળેલા ઉદ્દગારોએ અને તેમના તરફથી મળેલી આવી અણધારી સહાયથી રાણાજીમાં નવું જોમ આવ્યું, નવેસરથી લડત આરંભાઈ અને એમણે ચિત્તોડ, અજમેર અને માંડલગઢ સિવાય સારો ય મેવાડ પ્રાંત જીતી લીધું. આમ જેનધમી ભામાશાએ રાષ્ટ્ર ગૌરવ મેળવ્યું. ભામાશાનું નામ આજે પણ મેવાડમાં ગૌરવપૂર્વક લેવાય છે. ચિત્તોડના કારીગરીવાળા મંદિરના ખંડીયેરે આજે પણ એ રમૃતિ તાજી કરાવે છે. આવા વીરપુરૂથી જેનધર્મ દીપો છે. (ચાલુ)
—
एक अलभ्य महत्त्वपूर्ण प्रति
लेखक-श्रीयुत अगरचन्दजी नाहटा, बीकानेर हमारी उपेक्षा और असावधानताके कारण कई महत्त्व के ग्रंथ नष्ट हो रहे हैं या विक्रय द्वारा इतस्ततः हो रहे हैं । इस छोटेसे लेखमें ऐसी ही एक महत्त्वकी कृति, जो इस समय अलभ्य है, उसका उल्लेख किया जाता है । ... कई वर्ष पूर्व नाथनगरनिवास श्रीयुत अमरचन्दजी बोथाराने कहा था कि अजिमगंजके नेमिनाथ भंडारमें एक महत्त्वकी प्रति थी, निसमें खरतर. गच्छीय आचार्योंने रचे हुए स्तुति स्तोत्र और उन आचार्योंसे सम्बन्ध रखनेवाली कई एक कृतिएं थीं। इस प्रति को बीकानेरके खरतरगच्छीय श्रीपूज्य जिनचारित्रमूरिजीने भी देखी थी। उसकी प्रत्यंतर करने के लिए वे उसे
For Private And Personal Use Only