________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
અંક ૧૦] માલપુરાના વધુ લેખે
[૩૭] આ પાદુકાની ચોકીના આગલા ભાગ ઉપર નીચે મુજબ લેખ આપેલ છે – " पादुका प्रतिष्ठितं शुभं भवतु कल्याणमस्तु द्रव्यxपुरनयरमध्ये प्रतिष्ठितः"
બીજી પાદુકા ઉપરના લેખે ઉપરની પાદુકાની ચોકી ઉપરાંત બીજી એક ચાર પાદુકાઓવાળી ચેકી છેએમાં પણ ઉપરના અનુક્રમે નીચે મુજબ નામે છે.
(૧) પં. શ્રી. ચારિત્રસાગરપાદુકા (૨) પં. શ્રી. સુજાસાગરપાદુકા (૩) પં. શ્રી. કુલ્યાણસાગરપાદુકા (૪) પં. શ્રી પ્રેમસાગરપાદુકા. ' આ પાદુકાઓની ૧-૩ અને ૨-૪ પાદુકાઓના અર્ધ ભાગમાં વચ્ચે આ પ્રમાણે લખાણ કોતર્યું છે— 'संवत् १७७१ वर्ष ज्येष्ठ शुदि ११ रवी श्री तपागच्छे विजय.
બીજી કેટલીક પાદુકાઓના લેખે આ બે ચોકીઓ ઉપરાંત અહીં બીજી કેટલીક પાદુકાઓ છે જેના લેખે નીચે મુજબ છે--
(३) पं. श्रीदयासागरजी चरण सुशीष्य झानसागरजी घासीसागर मालपुरामध्ये मति फागण शुदि ५ संवत १८८७ बृहस्पतवार ।
(४) पं. श्रीधीरसागरजीका चरणार प्रतिष्ठा व्या(ज्ञा)नसागर मालपुरामध्ये मति फागण शुदि ५ बृहस्पतवार सं. १८८७
(५) [१] संवत १९६० का शाके १९१० का प्रवर्तमाने मासोत्तममासे [૨] રચેઝમાણે સુરપક્ષે ૯ જુવારે માત્રપુરા ગામ સિદિત [૩] . श्री. १००८ श्री घासीसागरजी चरणचेला रुगनाथ प्रतिष्ठितम् ।
| માલપુરાના બીજા મંદિરના લેખ માલપુરામાં બીજું નાનું મંદિર શ્રી આદિનાથ ભગવાનનું છે. મંદિર સુંદર છે. તેની પાસે ધર્મશાળા છે. મંદિરથી નીચે ઉતરતાં સીડી સામે મણિભદ્ર છે. આ મંદિર આદિનાથજીકા મંદીર, ડેટા મંદિર અને વિજયગર છકા મંદિરના નામે ઓળખાય છે. ધર્મશાળાની બહાર મંદિરની નીચે સડક પર ભેરૂજીનું નાનું મંદિર-રી છે.
મા મંદિરમાં મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુ છે. એ પ્રતિમા ઉપરને લેખ માત્ર આટલે જ વંચાય છે. શ્રી અનિવાર્ય x x x નિરાકૂત્તિfમઃ |
મૂળનાયકની પ્રતિમાના સિંહાસનમાં અર્પણ કરનારનું નામ આ પ્રમાણે છે –
"नाजीम गुलाबचंदजी ढढाकी माता सेगणी कुंवरबाई कार्तिक शुक्ला ૨૯ . ૧૬૬ર”
મૂળનાયકજીની જમણી તરફની બે તથા ડાબી બે પ્રતિમાઓને લેખ વંચાતા નથી. તેમજ મૂળનાયકની ડાબી તરફના ગભારામાંની ત્રણ પ્રતિમાના લેખે પણ નથી વાંચી શકાતા. જમણી તરફના ગભારામાંની જિનદત્તસૂરિની મૂર્તિ ઉપરને લેખ વંચાય છે જે આ પ્રમાણે છે –
માલવ્ય એ અર્થની દૃષ્ટિએ લેખ લખાવનારે થીજેલું આ માલપુરાનું જ બીજું નામ છે,
For Private And Personal Use Only