________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ સુરીશ્વરજી મહારાજે સ્પષ્ટ તત્વબેધદાયક વૃત્તિ બનાવી છે, જે શ્રો. જૈન ગ્રંથ પ્રકાશક સભા અમદાવાદ તરફથી છપાયેલ છે. આ ગ્રંથનું ગ્રંથમાન-૧૨૦૦ કેલક પ્રમાણ છે.
ન્યાયખંડનખાદ્ય અને ન્યાયાલકની શ્રી. ઉપાધ્યાયજીએ પિતાના હાથે લખેલી પ્રતિ પણ મળી શકે છે.
ર૭ પંચનિગમથી પ્રકરણ-આમાં પંચનિની બીના જણવી છે. ૨૮ પરમતિ પંચવિશિકા. ૨૯ પરમાત્મપંચવિંશિકા.
૩૦ પ્રતિભાશતક-લક ૧૦૦ -આના ઉગર વાચકવર્થે મોટી થકા રચી છે, અને તે ટીકાને અનુસરીને વિ. સં. ૧૭૯૭માં પૌર્ણિમ ગચ્છાધીશ શ્રી. ભાવપ્રભસૂરિજીએ નાની ટીકા બનાવી છે. ગ્રંથકારે આ ગ્રંથમાં શરૂઆતને ૬૯ લેકમાં શ્રી. જિનપ્રતિમાને અને જિનપ્રતિમાની પૂજાને જણાવનારા આગમદિને નહિ માનનારા લુપમતનું ખંડન કર્યું છે. પછી ૯ લેકમાં ધર્મસાગરીય મતનું ખંડન કર્યું છે. તે પછીના બે લેકમાં જિનપ્રતિમાની સ્તુતિ કરી છે. ત્યારબાદ ૧૨ લેકમાં પાયચંદ મતનું અને ત્રણ લેકમાં પુણ્યકર્મવાદિના મતનું ખંડન કરીને બે લેકમાં જિનભક્તિ કરવાને ઉપદેશ આપે છે. તે ઉપરાંત જિનસ્તુતિ ગર્ભિત નય ભેદ પણ દર્શાવ્યા છે. પછીના ૬ લોકમાં સર્વત પ્રભુની અને તેમની પ્રતિમાની સ્તુતિ જણાવીને છેવટે પ્રશરિત કહીને ગ્રંથે પૂર્ણ કર્યો છે.
૩૧ પ્રતિમા સ્થાપનન્યાય-આ ગ્રંથ અપૂર્ણ મળ્યો છે.
૩ર ફલાફલવિષયક પ્રશ્નોત્તર. ૩૩ ભાષા રહસ્ય. ૩૪ માર્ગ પરિશુદ્ધિ ૩ય મુક્તાતિ . ૩૬ યતિદિનચર્યા પ્રકરણ ૩૭. વૈરાગ્ય કલ્પલતા, ગ્રંથમાન૬૫૦. ૩૮ શ્રી. ગેડીપાર્થ તેવ, ૧૦૮ પદ્ય. ૩૯ સંસ્કૃત વિજ્યપ્રભસુસ્વિાથાય. ૪૦ શંખેશ્વર પાર્થ તૈત્ર, ગ્રંથમાન ૧૧ર. ૪૧ રામીકાપા તેત્ર. કર સામાચારી પ્રકરણ પાટીકા સહિત. ૪૩ તેત્રાવલી.
ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજીકૃત ટીકા ગ્રંથ ૪૪ અબ્દસહસ્ત્રીવિવરણન્યાયશાસ્ત્રના આ ગ્રંથ દિગંબરીય છે. મૂલ કારિકાના રચનાર સમતભેદ છે, ભાવકત્ત-અકલંક દેવ છે. અને તેને અનુસરીને વ્યાખ્યાકાર-વિદ્યાનંદ છે. શ્રી. ઉપાધ્યાયજી મહારાજે આના ઉપર વિવરણ રચ્યું છે.
પ કર્મ પ્રકૃતિ માટી ટીકા-ગ્રંથમા-૧ લેક. આની વાર લિખિત પ્રતા પણ પળી શકે છે, પૂજન લી, મલયગિરિ મહારાજે કરેલી નાની દીકાને આધારે આ મેરી ટીકા બનાવી છે.
૪૬ કમ પ્રકૃતિ લધુ ટીકા-આ ગ્રંથની સાતગાથા સટીક મલી શકે છે, જે આત્માનંદ સભાએ છપાવી છે.
૪૭ તત્વાર્થવૃત્તિ-પૂજ્ય શ્રી. ઉમાસ્વાતિ વાચક મહારાજે તત્વાર્થાધિગમ સત્ર નામક ગ્રંથની રચના કરી છે, તેની ઉપર જેમ શ્રી હરિભદ્રસુરિ અને સિદ્ધસેન ગણિ
For Private And Personal Use Only