________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮-૯] શ્રી યશોવિજ્યકૃત ગ્રંથ
[૩૫] ણાદિ સંયમનું વિસ્તારથી રવરૂપ દર્શાવીને છેવટે શુદ્ધ સંયમનું સ્વરૂપ, મુક્તિપદ પ્રાપ્તિનું રવરૂપ વર્ણવ્યું છે. સત્તાવીસમી ભિાભાવ દાઝિશિકામાં- વ્યભિg, ભાવભિતું પર્યાયવાચક રાનું વિવરણ વગેરે બીના જણાવી છે. અઠ્ઠાવીસમી દીક્ષા ત્રિશિકામાં-દીક્ષા શબ્દને નિરક્તાર્થ, વ્યુત્પત્તિથી અર્થ, દીક્ષા આપવાનો વિધિ, ક્ષમાના બે ભેદ તથા બકુશાદિની બીના જણાવી છે. ઓગણત્રીસમી વિનય કાત્રિશિકામાં જ્ઞાનાદિ પાંચ પ્રકારના કાયિક વિનયના ૮ ભેદ, વાચિક વિનયના ૮, માનસિક વિનયના ૨ ભેદ; એમ ૧૩ ભેદના દરેકમાં ભક્તિ-બહુમાન-વર્ણના-અનાશાત રૂપ ચાર ચાર ભેદ ઘટાવીને વિસ્તારથી બાવન ભદ્રા દર્શાવી છેવટે દીક્ષા પર્યાયે નાના એવા પણ પાઠકને વંદન કરવું જોઇએ એ વાત જણાવી છે. ત્રીસમી કેવલીભક્તિવ્યવસ્થાપન નામની કાચિંશિકામાં-દિગબર કવલીને કલાહાર ન હોય” એમ જે કહે છે તેનું ખંડન કર્યું છે. એકત્રીસમી મુક્તિ કાત્રિશિકામાં–અન્યમને મુક્તિનું સ્વરૂપ દર્શાવીને તેમાં યોગ્ય પણું જણાવી જેને દર્શન પ્રમાણે યથાર્થ મુક્તિનું સ્વરૂપ જણાવ્યું છે. બત્રીસમી સહજસ્તુતિ કાત્રિશિકામાં-સજજન દુર્જનનું સ્વરૂપ, બલવચનનું ખંડન આપી છેવટે પ્રશસ્તિ આપી છે. આ બત્રીસ બત્રીસી અને તેના ઉપર નવાર્થદીપિક નામક પણ ટીકા એ બંનેનું લેક પ્રમાણ પપ૦૦ લેક છે.
૯ યતિલક્ષણસમુચ્ચય-આ ગ્રંથમાં વાચકવર્થે પ્રાકૃત ર૬ ૩ ગાથામાં સાધુનાં સાત લક્ષણે વિસ્તારથી જણાવ્યાં છે, તેમાં (૧) માર્ગને અનુસરતી ક્રિયા, આમાં માર્ગની વ્યાખ્યા, સિદ્ધાંતની રીતિ, આચરણાનું કવરૂપ વગેરે બીના જણાવી છે. (૨) શિક્ષાને લાયક પણું---આમાં વિધિસૂત્ર વગેરે સાત પ્રકારનાં સૂત્રોનું અને દેશનાનું સ્વરૂપ જણાવ્યું છે. (૩) શ્રદ્ધાલક્ષણમાં વિધિનું બહુમાન, વિધિજ્ઞાન, પચ્ચખાણ પાળવાની યોગ્યતા, વધ અને દયાની તરતમતા વગેરે જણાવ્યું છે. (૪) ક્રિયામાં અપ્રમાદ-આમાં મુક્તિદાયક સાધનોની સાધના કરવાની તીવ્ર અભિલાષા, ઉપદેશ કરવાને લાયક ગુણ, દાન, પાત્ર, વગેરેની બીન જણાવી છે. (પ) શકયક્રિયાઆદરલક્ષણમાં અનુષ્ઠાન વિધિ, નિર્મળ ભાવરક્ષા વગેરે બીના જણાવી છે. (૬) ગુણાનુરાગ લક્ષણમાં ગુણવંત મહાપુરુપાની કઈ રીતે પ્રશંસા કરવી વગેરે બીને જણાવી છે. (૭) ગુરુ આજ્ઞા આરાધનમાં ગચ્છવાસ, એકાકી વિચરનારને લાગતાં દુધ, વિહારની રીતિ, ગુરુશિષ્યના ગુણો, સત્યપ્રરૂપકની પ્રશંસા, દુગમકાળમાં સાધુઓ હયાત છે વગેરે બીના જણાવી છે. આ ગ્રંથ ટીકા વિનાને છે. મૂળ ગ્રંથ જૈન ધર્મ પ્રસારક સભાએ અધ્યાત્મસારાદિ દશ ગ્રંથોમાં છપાવ્યો છે.
૧૦ નરહસ્ય-- આ ગ્રંથમાં વિસ્તારથી નૈગમાદિ સાત નું સ્વરૂપ જણાવ્યું છે. પૂજા શ્રી. ઉપાધ્યાયજી મહારાજે જે ગ્રંથના છે રહસ્ય શબ્દ આવે એવા ૧૦૮ ગ્રંથ રચવા ધાર્યા હતા. એમ માપવાચળે રાપરાંતિતથા વિઉિતાર તથાગત
તમારWWાત્રાઘા સજ્ઞાતી પ્રજામિત્રમાણસે' એવા ભાષારહસ્ય ગ્રંથની શરૂઆતમાં જણાવેલ બીના ઉપરથી નિર્ણય થઈ શકે છે. પણ હાલ તે બધા લભ્ય નથી. કઈ 4ષી છે ને નારા કેપ હોય એમ સંભવ છે. ફકત ભારહસ્ય, ઉપદે રહસ્ય. નયરહસ્ય મળી શકે છે. પ્રસ્તુત નવરહયમાં-નયનું લક્ષણ, તેના પર્યાયે, તેને માનવાની
જરૂરિયાત, જેમાં માંહોમાંહે અવિધ વગેરે બીના દાખલા દલીલ સાથે સમજાવી છે. ના બે ભેદ, દરેકનું લક્ષ | પૂજ્ય શ્રી. જિલભદ્ર ગણિક્ષમાશમણ હજુસુત્રને દ્રવ્યાર્થિક
For Private And Personal Use Only