SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૧] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ ભાણ—મારવાડમાં ગજસિંહ દેવના રાજ્યકાળ એ જેણમાં રહેતા હતા. પિતાનું નામ “અમર’ હતું. વિ. સં. ૧૬૭૮માં કાપરડા પાર્શ્વનાથનું રમણીય મંદિર એમણે બંધાવ્યું. એની પ્રતિડા બ્રહત ખરતરગચ્છના શ્રી. જિનસિંહરિના હસ્તે કરાવવામાં આવી. મુખ્ય બિંબ પર જે લેખ છે એ ઉપરથી જાણી શકાય છે કે ભાણ સાયલાખણ ના વંશ જ હતા. રૂગનાથ મહારાજ અજિતસિહજીના (સન ૧૬ :-- ૧૦૨ ૫ કાળે એમને ‘દીવાની પદ પ્રાપ્ત થયું હતું. એ જેમ અનુભવી વહીવટી હતા તેમ બહાદુર સૈનિક પણ હતો. કર્નલ વેટર કહે છે તેમ ભંડારી રૂગનાથે મહારાજા અજિતસિંહ જ્યારે દિલ્હીમાં રોકાયા હતા ત્યારે વર્ષો સુધી તેમની વતી રાજ્ય વ્યવસ્થિત રીતે ચલાવ્યું હતું. ભંડારી ખીમસી-રાયસિંહના આ પુત્રે અજિતસિંહના સમયમાં દીવાનપદ ભગવ્યું હતું. વારંવાર પાદશાહ સાથે રાજકીય પ્રશ્નોના ઉકેલ સંબંધમાં એમને મેકલવામાં આવતા. વિ. સં. ૧૭૬માં જ્યારે એમને મોકલવામાં આવેલ ત્યારે તે ગુજરાતના સુબા’ તરીકેની સનંદ મેળવી પાછા ફરેલ. તેમને થાણસિંગ અને ચમરસિંગ નામે બે પુત્રો હતા. ભંડારી વિજ્ય– સન 19૧પમાં અજિતસિહ સુડતાળો કામ " ( Niteror of Gિujarat) નરીકે નિમાયા ત્યારે તેમણે પોતાની બદલીમાં વિજયરાજને મેકલેલા. અનાપસિંગ–-ઉપરની માફક અમને પણ અજિતસિહ ગુજરાતમાં મોકલેલ. જે કે તેઓની કારકીર્દી અમદાવાદના કપુરચંદ ભણશાળી જેવાના ખૂનથી કલંકિત બની છે. સુરતરામ—મહારાજ અભયસિગે મડતાથી ભંડારી સુરતરામ દા. સુરજમલ અને ઉપનગરના શિવસિંગ સાથે અજમેર જવા કહ્યા હતા. (સન 19૮૩). તેઓ ફોજદાર ખાનગ્રા વિનસિંગને હરાવી અજમેર જીતી લીધું. ગંગારામ---વિજયસિગના રાજકાળ (સન ૧૭૫૨-૯૨) અમની ચડતી થઈ રાજનીતિના તેમજ સુભટ તરીકે તેમની કીર્તિ વિતરી. મરાઠા અને રાડ વચ્ચે મેડતાનું જે યુદ્ધ થયું (સં. ૧૭૯૧) તેમાં તે હાજર હતા, લક્ષ્મીચંદ મહારાજા માનસિંગના રાજ્યના ધણાં વર્ષો પયત તે દીવાન રહ્યાં. (સન ૧૮૧ ૭-૪૬ બે હાર રૂપી આની આવકવાળવું છે કે ગામ તેમને ગીરમાં મળ્યું હતું. પૃથ્વીરાજ ભંડારી–મહારાજ માનસિંગદેવના સમયમાં બાલારના હાકેમ તરીકે તેઓ હતા. ઉત્તમચંદ-જોધપુરના વતની હોઈ માનસિંગદેવના દરબારમાં રાજકો તરીકે તેમણે ખ્યાનિ મેળવી હતી. તેમને અલંકાર આશય, નાથચંદ્રિકા આદિ ગ્રંથે રે! છે જે માટે નાનું કવિત પ્રચલિત છે : પ્રથમ દિ નારાજઃ ત્રિો મુથ સ્ટાર ! रामकरण कविराय पुनि ग्रन्थ हि दिये दिखाय ॥१॥ For Private And Personal Use Only
SR No.521569
Book TitleJain_Satyaprakash 1941 04 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy