________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનધર્મી વીરોનાં પરાક્રમ
લેખક- શ્રીયુત મેહનલાલ દીપચંદ ચાકસી
( ગતાંકથી ચાલુ)
મારવાડના ભંડારી સંઘરીની માફક ભડારીઓ પણ તરવાર તેમજ કલમ વાપરવામાં પાવરધા હતા. તેઓએ કુશળ મુસદ્દીઓ કે પરાક્રમી સુભટ તરીકે જ માત્ર કીર્તિ સંપાદન નથી કરી ! એ સિવાય તેઓએ ગ્રંથનિર્માતા તરીકે અને રમણીય પ્રાસાદ બંધાવનાર તરીકે પણ ચિરસ્થાથી કીર્તિ પ્રાપ્ત કરી છે. કાપરડા પાર્શ્વનાથનું મનોહર દેવાલય કે જે ઉદેપુર નજીક આવેલ છે, તે ઊભું કરવાને યશ ભંડારી કુટુંબના ભાગે જાય છે. એની રચના ઉપરથી તેઓમાં શિલ્પ અને કારીગરી માટે કેવા પ્રેમ હતો એ દષ્ટિગોચર થાય છે. નેમીચંદ્ર ભંડારીના નામથી ભાગ્યે જ કોઈ અજ્ઞાત હશે. તેમણે ગ્રંથરચયિતા તરીકે જે બુદ્ધિપ્રગર્ભિતા દાખવી છે એ વિસરી શકાય તેવી છે. ઈતિહાસના પાના પર જે ભંડારી મહાશની કીર્તિ કથા સુવર્ણાક્ષરે આલેખાઈ છે એમાં નીચેના નામે સંબંધી ટૂંક નોંધ લઈ ‘જેનધમાં વીરાનાં પરાક્રમ' નામાં લેખમાળામાં ભંડારી પ્રકરણ સમાપ્ત કરીશું.
પુરુષને પિતાને બતાવીને છૂટી થાય છે. આ પ્રમાણે કોઈ પણ બાધ આવતું નથી.
સ્યાદ્વાદી-આત્મા સગુણુ, કર્તા ને નિત્યાનિત્ય છે. બંધમાક્ષ પણ આમા ને જ થાય છે. અચેતન પદાર્થ કતાં હૈદ શકતો નથી. તો સિવાય જગતને વ્યવહાર ચાલતું નથી માટે કાઈ કતાં તે માનવા જ નેઈ એ, માટે જે કર્તા છે તે ચેતન છે. ને જે ચેતન છે તે જ કતાં છે. જે આત્માને ચેતન માને છે તો કતાં પણ તેને જ માનવે જોઈએ. કોઈ પણ વ્ય ગુણ સિવાયનું માની શકાય નહિ. વંધ્યા અને પુત્રવાળી એમ કહેવું એ જેમ વિરોધી છે તેમ ગુણજ્ય અને દ્રવ્ય એ બને પરસ્પર વિરોધી તત્ત્વ છે, માટે આમંતવ્યને નાનાદ ગુણયુકત જ માનવું જોઈએ. એકાન્ત નિત્ય કોઈ પણ પદાર્ચ માનવામાં ઘણું દેવા આવે છે, જેનું કેટલુંક સ્વરૂપ પૂર્વ બતાવેલ છે. માટે આત્માને નિત્યાનિત્ય માન જોઈએ.
પ્રકૃતિ બંધાય છે પ્રકૃતિ મુકાય છે, આત્મા બંધાતું નથી અને મુકાતે પણ નથી, એમ માનવું એ તે આસ્તિક દર્શનમાં સર્વથી કોંધી રીતિ છે. સર્વ દર્શને આત્મામાં સર્વશકિત, જ્ઞાન, બંધ, મોક્ષ, કર્તુત્વ વગેરે માને છે ત્યારે તમે તેનાથી વિપરીત રીતે પ્રકૃતિમાં સર્વ માને છે તે યોગ્ય નથી. બંધ, મેક્ષ વગેરે સર્વ આત્માને જ થાય છે અને તે જ યુકિતયુકત છે.
એ પ્રમાણે એ દર્શનવાળાઓની આત્માના સંબંધમાં જે માન્યતાઓ હતી તેમાં જે કંઈ અસઅદ્ધ અને યુક્તશૂન્ય હતું તે બતાવીને સત્ય સ્વરૂપ સમજાવીને સ્યોદ્દાદીએ આત્માના સંબંધમાં પિતાનું મંતવ્ય ટૂંકમાં બતાવ્યું તે હવે પછી જોઈશું ( ચાલુ)
For Private And Personal Use Only