________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાંક ઐતિહાસિક પ સંગ્રાહક-મુનિરાજ શ્રી કાંતિસાગરજી
[ ગતાંકથી પૂર્ણ ]. આ માસિકના ગત અંકમાં જે એતિહાસિક પો અંગે વિચારણા કરી હતી, તે મૂળ પદ્યો આ પ્રમાણે છે.
શ્રી ગજસાગરસૂરિ–ગીત શ્રી ગજસાગરસૂરિસર ચંગા, ગજગતિ સુમતિ ગુપતિ સુરંગા શ્રુતસાગર પરવાર...રંગા, જિનગિરથી આવી તગંગા. (૧) ધરમ મરમ વરમ સુસંગા, આ જ જનમ જેણિ જીત અનંગા; તપતે ર્જિહાં તુલ્ય પતંગા, ગૌરવરણું ચારિત્ર ચંગા. (૨) પાલિ સંયમ સંપત દસ ભંગા, અપર મત ભાખંડ વિહંગા; ખેલિ અંગ ઉપાંગ તૂરંગા, પાપ કરમથી ન તીન સંગા. (૩)
(ચાલિ) રેન તિન સંગા ગન્યાન સુરંગા ચાંપસી કુલિચંદ, કમલાનંદન પાપ નિકંદન વાણું અમૃત કંદ; વાણું અતિસારી સુણતાં સુખાકારી સુણતાં અતિ આનંદ, બ હુ ઉ પ ગ રી જેમ નેમિનાથ જિમુંદ. (૪) શ્રી ગસાગરસૂરિસર સારે પાટણ નરહુ અવતારા; સોલબૂડતરિ અણગારા હુઆ પંચ મહાવ્રત ધારા. (૫) સોલ ચુવીસી જાપિ ભારા ઉછવ કીધા અતિ વિસ્તારા; ભવ્ય જીવને તારણ હારા જણ જણ આવિ પૂછણ હારા,
દિનદિન જ્ઞાન દઈ ઉદારા. (૬) તૂરે જ્ઞાનઉદાર સંયમ પાલિ પંચાચાર, શુદ્ધ આચારી જેa વિચારી આગમઅરથ વિચાર; મુનિ જનનિ તારિ પાર ઉતારિ આપિ સંયમ સાર, જિહાં ગ્રહિ તારાચંદ ઉદારા તિહાં એ ગુરૂનું આધાર (0)
(કલસલુ) શ્રી ગજસાગરસૂરિભૂરિભયભાવઠિ ટાલિ, શ્રી ગજસાગરસૂરિ પૂરિ સંયમજલિ મહાલિક
For Private And Personal Use Only