________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર
પ્રતિષ્ઠા—
[૧] અમરેલીમાં માહ શુદી ૬ના દિવસે નવા જિનમંદિરમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂ. . શ્રી. જંબુવિજયજી આદિ પધાર્યા હતા.
[૨] નીપાણીમાં માહ શુદિ ૧૪ના દિવસે શ્રી. શાંતિનાથ ભગવાન આદિ જિન પ્રતિમાએની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી આદિ પધાર્યા હતા.
[3] ને!ખામડી (બીકાનેર સ્ટેટ)માં મહા શુદી ૧૪ના દિવસે નવા જિનમંદિરમાં શ્રી ગાડીપાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂ. આ. શ્રી વિજયલક્ષ્મણુસૂરિજી આદિ પધાર્યા હતા.
[૪] જેતારણમાં માહ શુદિ ૧૪ના દિવસે શ્રી વિમલનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. [૫] ફ્લેદિ (મારવાડ)માં માહ શુદિ ૧૪ના દિવસે નવા જિનમંદિરમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂ. આ. શ્રી. વિજયલબ્ધિસૂરીશ્વરજી આદિત્યાં હતા.
ધ્વજાડ—
શિરપુર (ખાનદેશ)માં માહ્ય શુદિ પાંચમના દિવસે જિનમદિર ઉપર નવા ધ્વજાડ ચઢાવવામાં આવ્યા. આ પ્રસંગે પૂ. આ. શ્રી. વિજયઅમૃતસૂરિજી આદિ પધાર્યાં હતા. દીક્ષા—
[૧] હારીજમાં પોષ શુદી પાંચમના દિવસે પૂ. આ. શ્રી. મતિસાગરસૂરિજીએ ચાણુસ્માવાળા ભાઈશ્રી માણેકલાલને દીક્ષા આપી. દીક્ષિતનુ નામ મુનિરાજ શ્રી મનેાનસાગરજી રાખીને તેમને પૂ. મુ. શ્રી. કેસરસાગરજીના શિષ્ય બનાવવામાં આવ્યા.
[ર-૬] તલાર (મારવાડ)માં માહ શુદી ૬ના દીવસે પૂ. આ. શ્રી. વિજયયતીન્દ્રસૂરિજીએ પાંચ ભાઇઓને દીક્ષા આપી. દીક્ષિતાનાં નામ મુ. શ્રી. મણિવિજયજી, મુ. શ્રી માણિકવિજયજી, મુ. શ્રી. મેરુવિજયજી, મુ. શ્રી. મગવિજયજી તથા મુ. શ્રી. મિત્રવિજયજી રાખવામાં આવ્યાં.
કાળધર્મ —
અમદાવાદમાં દાસીવાડાની પાળમાં ડહેલાના ઉપાશ્રયે પૂ. આ. શ્રી. વિજયનીતિસૂરીશ્વજીના પ્રશિષ્ય પૂ ૫. શ્રી. તિવિજયજી મહારાજ પોષ વદી ૧૪ના દિવસે કાળધર્મ પામ્યા, સ્વી કા ર નૂતનજિનસ્તવનમાલાદિસંગ્રહ કર્તા
(૧)
મુનિરાજ શ્રી દક્ષવિજયજી. પ્રકાશક-શેઠ ઇશ્વરલાલ મૂળચ'દ (જૈ. પ્ર. પ્ર. સભા) કીકાભટની પાળ, અમદાવાદ. ભેટ. (ર) સ્તુતિ ચાવીશી કૉ-મુનિરાજ શ્રી સુશીલવિજયજી પ્રકાશક-શેઠશકરચંદ ઉમેદચદ, અમદાવાદ, ભેટ.
For Private And Personal Use Only