________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩)
[૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[[વર્ષ : ચાહે જે છેડછું ભણું, તવ ભજ ભગવત મહંત; દ્વિર કરે પર બંધને, જિમ જલથી છલકત. મેહ વસુ મને મંત્રી, ઈન્દ્રી મિયા કલાલ પ્રમાદમદિરાપાય કરી, વાધો જીવ ભૂપાલ. (૧૪) - કર્મ જંજીરે જડી કરી, સકૃત માલસ લીધ; અશુભ વિસ દુરગંધમય, તન તહરી દીધા તન છિલ્લર ઇંદ્રિય મછ, વિષય કજ જંબાલ, પાપ કલુષ પાણી ભર્યો, આશ્રવ વહે ઘડનાલ. નિર્મલ પખ સહજ સુગત, નાણુ વિન્નાણુ રસાલ;
ઢું બગની પરે પંકજલ, ચૂંથે ચતુર મરાલ, શુભ માનસ માનસ કરી, ધ્યાન અમૃત રંગરેલ; નવદલ શ્રીનવકારાય, કરિ કમલાસન કેલ. પાતિકપક પખાલીને, કર સંવરની પાલ; 'પરમહંસ પદવી ભજે, છેડી સયલ જ જાલ. દઢપ્રહારિ દઢ ધ્યાન ધરિ, ગુણનિધિ ગજસુકુમાલ; મેતારજ મદનભ્રમ વલિ, સુકેસલ સુકુમાલ. ઈમ અનેક મુનિવર તર્યા, ઉપશમ સંવર ભાવ; કઠિન કર્મ સબ નિર્જર, તિ, નિર્જર પ્રસ્તાવ. મન દારુ તન નાલ કર, યાનાનલ લગાવ; કર્મ કટક ભેદન ભણી, ગોળા જ્ઞાન ચલાવ. મેહરાય મારી કરી, ઊંચે ચઢી અવિલોક, ત્રિભુવન મંદિર માંડણી, જિમ પરમાન સુલેક. વાર અનંતી ફરસિ, છાલી-વાટક નાય; નાણુ વિના નવિ સાંભરે, લોકભ્રમણ ભડવાય. પત્નત્રય તિહું ભવન મેં, દુલહે જાણિ દયાલ; બેધી રમણે કાજે ચતુર, આગમવાણિ સંભાલ. પરિહર હરિહર દેવ સવિ, સેવ સદા અરિહંત, દેષરહિત ગુરુ ગણધરા, સુવિહિત સાધુ મહંત. (૨૬) કુમતિ કદાગ્રહ મૂકીને, ચુત ચારિત્ર વિચાર ભવજલ તારણ પિતસમ, તે ધર્મ હિયમાં ધાર (૨૧) તપગછપતિ વિજયદેવ ગુરુ, વિજયસિંહ મુનિરાય, શુદ્ધ ધર્મદાયક સદા, પણ તેના પાય. (૨૮) ભજન નભગુણ વરસ શુચિ, સિત તેરસિ કુવાર; ભગતિ હેતુ ભાવન ભણું, જેસલમેરુ મઝાર. (૨૯)
આ કતિ જાલેર (મારવાડ)ની ત્રિસ્તુતિક ધર્મશાળા હસ્તકના જ્ઞાનભંડારમાંના સાતમા નંબરના બંડલમાંથી એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતારી અક્ષરશ અહીં આપી છે.
For Private And Personal Use Only