________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૦૪]
શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૬
રસ આપવાની વિનંતિ કરે છે. ઘરડી માતા એક પછી એક કાતળી ઉપર ઘા કર્યો જાય છે, પણ એકે કાતળી રસ નથી આપતી. માતા ગળગળી થઈ જાય છે. ક્ષણવાર પહેલાં રસને ધોધ વહાવતી શેલડીને બીજી જ ક્ષણે આ શું થયું ? માતા મુંઝવણમાં મુંઝવણમાં બેલી ઊઠે છે: “કાં તો ધરતીમાતાનું ધાવણ સૂકાઈ ગયું છે અને કાં તે આ દેશના રાજાની દયા મરી ગઈ લાગે છે, એમ ન હોય તે આવું ન બને.” વૃદ્ધાને આ શબ્દોથી યુવાન ચમકી ઊઠે છે અને પશ્ચાત્તાપ કરતો હોય એમ કહે છેઃ “માડી, એ પાપ મારૂ છે, હું જ આ દેશને રાજ છું. શેલડીમાંથી રસનો ધોધ વહેતા જોઈ મારી દાનત બગડી હતી. મને થયું કે આવા સુખી માનવીઓ પાસેથી વધારે કર કાં ન લે ? પણ મા, હવે એ મારી પાપવાસના ઓસરી ગઈ છે. હવે તમે ફરી કાતળી કાપે, જરૂર રસથી પ્યાલું છલકાઈ જશે.” અને વૃદ્ધ માતાએ ફરી કાતળીમાં છરી લગાવી કે પ્યાલું રસથી ઉભરાઈ ગયું.
કલાપીએ તા. ૧૯-૮-૯૪ના રોજ પોતાના એક સ્નેહીને લખેલ પત્રમાંના ઉલ્લેખ પ્રમાણે મહાકવિ વસવર્થની “Goody Blake and Harry Gill” (ગુડી બ્લેક એન્ડ હેરી
ત્યાં તે આવી પહોંચ્યો એ, અશ્વ સાથે યુવાન ત્યાં; કૃષિક એ ઉઠી ત્યારે, “આવે, બાપુ !” કહી ઉભે. [૬] “લાગી છે મુજને તૃષા જલ ભરી દે તું મને” બોલીને, અથી ઉતરી યુવાન ઉભીને ચારે દિશાએ જુવે; “મીઠે છે રસ ભાઈ! શેલડી તણો' એવું દયાથી કહી,.
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઉભી શેલડી! [] પ્યાલું ઉપાડી ઉભી શેલડી પાસ માતા છૂરી વતી જરીક કાતળી એક કાપી; ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા, ને મેં વિચાર કરતે નર તે ગયો પી. (૮)
“બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા,”
કહીને પાત્ર યુવાને, માતાના કરમાં ધર્યું. (૯) કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની, એકે બિન્દુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
શું કે છે પ્રભુ મુજ પરે ?” આંખમાં આંસુ લાવી, બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેલડીમાં. (૧૦) “રસહીન ધ ચે છે, દયાહીન થયો નૃપ;
નહિ તે ના બને આવું, ” બેલી માતા ફરી રડી. (૧૧) એવું યુવાન સુણતાં ચમકી ગયે ને, માતાતણે પગ પડી ઉઠીને કહે છે; એ હુંજ છું નૃપ, મને કર માફ બાઈ, એ હુંજ છું નૃપ, મને કર માફ ઈશ ! (૧૨) “પીતો'તો રસ મિષ્ટ હું પ્રભુ અરે ! ત્યારે જ ધાર્યું હતું“આ લેકે સહુ દ્રવ્યવાન નકી છે એવી ધરા છે અહીં;
છે હૈયે મુજ ભાગ કે નહિ સમો તે હું વધારું હવે, “ શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહિં ? [૧૩]
For Private And Personal Use Only