________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
महाराव हिन्दुमलजी बैद लेखक-श्रीयुत हजारीमलजी बांठीया, बीकानेर आप मेहता मूलचंदजीके द्वितीय पुत्र थे! आप अपने कालके सच्चि ओसवाल मुत्सुद्दी थे। अपने पूर्वजोंकी तरह आप भी बुद्धिमान, कुशल, दूरदर्शी, सुदक्ष राजनीतिज्ञ और प्रतिभाशाली पुरुष थे। आपकी प्रतिभा सर्वत्र समस्त राज्यों में व्यापी हुई थी। अंग्रेज-सरकारकी आप पर विशेष कृपा थी। आप अपने विनम्र स्वभाव एवं कार्यतत्परताके कारण महाराजा साहब एवं अपने देशवासियोंके साथ साथ अंग्रेज पदाधिकारियोंके बडे प्रिय बन गये थे । इस निबन्धमें आपके किये हुये खास खास कार्योका संक्षेपमें दिग्दर्शन कराया जाता है।
संवत १८८४में आप बीकानेरकी ओर से वकील बनकर दिल्ली गये । वहां आपने अपनी बुद्धिमत्ता और राजनीतिज्ञताका अच्छा परिचय दिया । इस पर महाराजने रत्नसिंहजी आप पर प्रसन्न होकर आपको दीवान के पद पर सुशोभित किया । और सिकेदारीकी मुहर प्रदान की।
सं. १८८६में महाराजा साहबने शाहजी हुकुमचंदजीके साथ आपको भी मि. जार्ज क्लार्ककी सेवामें शेखावाटी भेजा।
वि. सं १८८८ मार्गशीर्ष वदि ८ को मुगल बादशाह अकबर (दूसरे) की ओरसे राजा ज्वालाप्रसाद खिलअत आदि महाराजा रत्नसिंहजीके लिये लाया तो उस समय किले के पास दरबार किया गया। इस अवसर पर
-
કર્મ સત્તા માત્રથી ફલ આપતું નથી, પણ પ્રતિનિયત વીર્ય વિશેષથી ફલ આપે છે. કર્મ સત્તામાત્રથી ફલ આપે તે સર્વ કર્મ સર્વ ફલને આપે અથવા શાતા અશાતા ઉભયને યુગપત (એકી સાથે) અનુભવ થાય. માટે સત્તામાત્રથી કર્મ ફલ આપતું નથી પણ પ્રતિનિયત સ્વભવોને આધીન થઈને જ અમૂક પ્રકારના ફલને આપે છે. કર્મને એ પ્રતિનિયત સ્વભાવ સ્વ સંબંધી જે જવ, તદ્દગત શુભાશુભ પરિણામની અપેક્ષા રાખે છે, કર્મને પ્રતિનિયત સ્વભાવ ઘડાવવામાં જીવન અધ્યવસાય નિમિત્ત કારણ થાય છે, એ જ જીવનું કર્તુત્વ છે. એ પ્રતિનિયત સ્વભાવનું પરિણમી કારણ કર્મ છે. કોઈ પણ કાર્ય પરિણમી અને ઇતર કારણ વિના હોતું નથી. કર્મને (અમૂક પ્રકારના ફળને અનુભવ કરાવનાર) પ્રતિનિયત રવભાવ થવામાં કર્મ ઉપાદાને કારણુ છે અને જીવ, વીર્યપરિણામ અથવા અધ્યવસાય નિમિત્ત કારણ છે. યુક્તિથી એ વાત સિદ્ધ થાય છે એમ શ્રી જિનચંદ્રના આગમથી પણ એ વાત સિદ્ધ થાય છે. શ્રી જિનચંદ્રનું આગમ કહે છે કે"जाव णं एस जीवे एयइ वेयइ परिफुरइ ताव णं पस सत्तविह बंधए वा।"
જ્યાં સુધી આ જીવ હાલે છે, ચાલે છે, કંપાયમાન થાય છે (ઈત્યાદિ) ત્યાંસુધી તે સાત અથવા આઠ પ્રકારનાં કર્મને બાંધે છે.
(यातु)
For Private And Personal Use Only