________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર દીક્ષા–(૧) પાલીતાણામાં કારતક વદિ ૫ પૂ. પં. શ્રી. માનવિજયજીએ રતલામના ભાઈ બાબુલાલ ગનલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. વિનેદવિજયજી રાખી પિતાના શિષ્ય બનાવ્યા. (૨) મંદસૌરમાં કારતક વદિ ૨ (મારવાડી માગસર વદિ ૨) પૂ. મુ. શ્રી ચરણવિજયજીએ શ્રી. મન્નાલલિજી પરવાળને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. મનકવિજયજી રાખીને પોતાના શિષ્ય બનાવ્યા. (૩) ખંભાતમાં માગસર શુદિ ૬ પૂ. મુ. શ્રી કનકવિજયજીએ પ્રતાપગઢના ભાઈ પન્નાલાલ ગેબીલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. પૂર્ણાનંદવિજયજી રાખીને પૂ મુ. શ્રી સુબુદ્ધિવિજ્યજીના શિષ્ય બનાવ્યા. (૪-૫) સુરતમાં માગસર શુદિ ૨ પૂ આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજીએ નવસારીવાળા ભાઈ છગનલાલને તથ ભરાડાના ભાઈ મેહનભાઈને દીક્ષા આપી. શ્રી છગનલાલભાઈનું નામ મુ. શ્રી. કુમુદચંદ્ર વિજ્યજી રાખીને પૂ. 9. શ્રી કરતૂરવિજયજીના શિષ્ય બનાવ્યા અને શ્રી. મેહનભાઈનું નામ મુ. શ્રી જસવિજયજી રાખી પૂ. મુ. શ્રી શુભંકરવિજ્યજીના શિષ્ય બનાવ્યા. (૬) અમદાવાદમાં માગસર શુદિ ૧૦ પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરિજીએ ભાઇ બાબુલાલને દીક્ષા આપી. દીક્ષીતનું નામ મુ. શ્રી. સુબોધપ્રવિજયજી રાખીને તેમને પૂ. મુ. શ્રી વલ્લભવિજ્યજીના શિષ્ય બનાવ્યા.. - પદવીપ્રદાન-ઉપાધ્યાયપદ(૧) સુરતમાં માગસર શુદિ ૩ પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજીએ પૂ. ૫. શ્રી કરતુરવિજયજીને તથા (૨) પાલીતાણામાં માગશર શુદિ ૯ પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજીએ પૂ. પં. શ્રી ક્ષમાસાગરજીને ઉપાધ્યાયપદ આપ્યું. પંન્યાસપદપાલીતાણામાં માગશર શુદિ ૯ પૂ. આ. શ્રી. સાગરાનંદસૂરિજીએ પૂ. મુ. શ્રી ચંદ્રસાગરજીને પંન્યાસપદ આપ્યું. ગણપદ-(૧) વળાદમાં પૂ. આ શ્રી વિજયલલિતસૂરિજીએ પૂ. મુ. શ્રી. વિકાસવિજયજીને ગણિપદ આપ્યું. (૨) ગાંભુતીર્થમાં માગસર શુદિ ૧૦ પૂ આ. શ્રી મહિસાગરસૂરિજીએ પૂ. મુ. શ્રી માનસાગરજીને ગણિપદ આપ્યું.
કાળધર્મ -(૧) ભાવનગરમાં તા. ૨૧ ૯-૪ના રોજ વયેવૃદ્ધ પૂ. મુ. શ્રી મણિવિજયજી કાળ પામ્યા. (૨) સીહોરમાં કારતક શુ. ૯ પૂ. મુ શ્રી હીરવિજયજી કાળ પામ્યા.
સ્વીકાર સ્ત’ભવ પાર્શ્વનાથ માહાત્મ્ય તથા શ્રાજિનગુણસ્તવનમાળા-કર્તા પૂ. મુ. શ્રી. યશોભદ્રવિજ્યજી. પ્રાપ્તિસ્થાન : શેઠ બાબુભાઈ નથુભાઈ. ઠે. નેમુભાઇની વાડી, ગોપીપુરા, સુરત. અમૂલ્ય.
કેટલાંક અગત્યનાં કારણસર આ અક નિયમ મુજબ ૧૫મી તારીખે પ્રગટ નથી થઈ શકયા તે માટે અમે ક્ષમા માગીએ છીએ. વ્ય.
લ વા જ મ વાર્ષિક બે રૂપિયા.
છુટકે અંકે-ત્રણ આના મુદ્રક : કઠલભાઈ રવજીભાઈ ક્રોઠારી પ્રકાશક-ચીમનલાલ ગોકળદાસ શાહ પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકારાક સમિતિ કાર્યાલય,
જેશિંગભાઇની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ. મુ ઢ ણ સ્થા ન : સુભાષ પ્રિન્ટરી, સલા પાસ ક્રોસ રોડ, અમદાવાદ
For Private And Personal use only