________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈનેતર ગ્રંથોમાં અભક્ષ્યનો વિચાર
લેખક:-મુનિરાજ શ્રી રાવજયજી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન શાસ્ત્રકાર ભગવતાએ કંદમૂળને ત્યાગ કરવાનું બતાવ્યું છે. તેવું જ અન્ય દર્શનકારાએ “ પુરાણુ ” વગેરે ગ્રંથમાં કંદમૂળ ભક્ષણના ત્યાગ કરવાનું કહ્યું છે. તેમાં જૈન શાસ્ત્રકાર પ્રતિપાદન કરે છે કે-
साहारण पत्तेया वणस्सईजीवा दुहा सुए भणिया । जेसिमणताणतणु एगा साहारणा ते ऊ ॥१॥
IGHT;"
વનસ્પતિ વાના બે ભેદ છે-એક સાધારણ વનસ્પતિ અને બીજી પ્રત્યેક વનસ્પતિ, તેમાં એક શરીરને વિષે એક જીવ હાય તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. અને એક શરીરમાં અનત થવા હાય તેને સાધારણ વનસ્પતિ કહેવાય છે. વળી સ ાંતનાં કંદમૂળ વગેરે સાધારણ વનસ્પતિની જાતિ છે. અને સેયના અગ્ર ભાગથી પણ અતિસૂક્ષ્મતર એવા અલ્પ ભાગ જેટલા એક શરીરમાં અનતા જવા હોય છે. તેનું દૃષ્ટાંત બતાવે છે-એક લાખ કે વધારે ઔષધી ભેગી કરી તેનું ચૂર્ણ' બનાવીએ. પછી તેને કપડાથી ચાળી નાખીએ. પછી પાણી નાંખી તેને ઘૂંટી ઘૂંટીને પ્રવાહી બનાવીએ, પછી સેયના અગ્ર ભાગને તે પ્રવાહી બનેલી
મનાય
ઔષધીમાં બેબીએ. પછી એક અતિ બારીક અગ્ર ભાગ ઉપર લાખો ઔષધીના શ આવે, એ વાત જેમ બુદ્દિગમ્યું તેમજ સત્ય જણાય છૅ, એ દૃષ્ટાંતથી જ્ઞાની પરમ ...કૃપાળુ ભગવાતે કૈવલજ્ઞાનના બળથી એક બારીક શરીરમાં અનંતા જીવે જોયા છેં. વળી એક રતીભાર સારામાં સારા રંગ લઇ, પાણીના એક ધડામાં નાખ્યા હોય. બધું પાણી આછા · દેખાય, તે પાણીમાં બારીક સોયના અગ્ર ભાગ થેળીએ. તે અત્ર ભાગ ઉપર રંગ ભાગ આવે એ પણ યુક્તિધમ્ય અને તેથી સાચું જ રહે. એ દૃષ્ટાંતથી સમજતાં કદમૂળના એક અતિભારી- ભાગ જેટલું તે બાનું ઔદારિક શરીર છે. અને અનતા જવા ઔષધીના દૃષ્ટાંતથી સમાય તેવા છે. જીભના સ્વાદમાં લુબ્ધ બની જ વે. કંદમૂળનું ભક્ષણ કરે છે, અને અભક્ષ્ય- ભક્ષણથી વિકસેવી ઘણુ પણ બધું છે. તે ઉપર અન્ય દર્શનકાર જૈનેતર ધર્મના વિદ્વાન ઋષિએ પણ ‘પદ્મપુણ્’ના પ્રભાસ ખંડમાં લખે –તેવા પણ કંદમૂળ અભક્ષ્ય છે એમ નિઃરા સયપણે સાબીત થાય છે. તે બ્લેક નીચે પ્રમાણે છે.
चत्वारो नरकद्वाराः प्रथमं रात्रीभोजनम् | परस्त्रीगमनं चैव संधानात कायिके ॥
નરકમાં જવાના ચાર દરવાજા છે.) પ્રથમ રાત્રીભેોજન. (૨) બીજા દરવાજા રૂપે પરસ્ત્રીગમન, (૩) ત્રીન દરવાનરૂપે અનેક જાતનાં મેળ અથાણાં અને (૪) ચેાથા દરવાજારૂપે કંદમૂળ (અનંતકાય) કડેલ છે.
વળી શિવપુરાણમાં જે કહ્યું છે. તેના ક્લેકા નીચે પ્રમાણે જાણવા
For Private And Personal Use Only