________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] હરિયાલી
[૩૫] ડુંગર કહેબ ઘર કરે, સરલી મુકી ધાય . સે નર નેણે નીપજે, મહી સાદ સોહાય.
છે ૧૩ છે (મેર) સુકો તરવર હે સખી, ફલ લાગે મેં દીઠ ચાખ સો જીવે નહી, જીવે સે હી નિઠ.
છે ૧૪ (બરછી) સૂકો સરવર હે સખી, કમલાં અંત ની પાર કરણ હરીયાલી પર ઠવિ, રાજા જ વિચાર
છે ૧૫ છે (કાચ) અંગે ગોરી મુખ સાવલી, સુંદર બહુત સુજાણ ચુતરાં પકડી ચુપ કરી, અલગા રહ્યાં અજાણ છે ૧૬ છે (લેખણ) ચાર પાયા ઈસ, બે જણા બેઠા કરે જગીસ ખાય કા ને પાન, બેઈજણું કે બાવીસ કાન છે ૧૭ (રાવણમ દોદરી) હરીયાલી તેરે હીરા, સુણ રે મારા વીરા એક રૂખ તીન ફલ લગા, ગુલ વૈગણ ને જીરા ૧૮ (તજારે) હરીયાલી તે જેહને કહીયે, જેહને હીયે હવે સાન એક પુરૂષ જાતો દીઠ, જીરે પુંછડૅ ચાર કાન છે ૧ (તીર) પાતલ પન સ્કડ જડ, વિણ પુલ્યાં ફલ હોય છે રાંધ્યાં ને વરસ દન હોય, વાસી કહે ન કેય છે ૨૦ (ગુલ) બાપ બેટે એકણ ઢાંમ, બેટે જાયે ગામેગામ બાપ બેટા એક જ નામ, કહો અર્થ કે છોડ ગામ છે ૨૧ (અ) એક નારી નવરંગી ચંગી, પહેરેણુ નવગજા સાડી નાક ફાડ નક કુલી ગાલી, ચારૂં અંગ ઉગાડી છે રર . (સૂઈ) વિન પગલ્યાં પર વત ચઢે, વિણ દાંતાં ખડ ખાય હું તેહે પુછું પિંડતા, કિસ જિનાવર જાય છે ૨૩ છે (દાતલો) એક સીંગો દેય સીંગ, ચામડી કરડી હાડ જ મિઠે ! વાણ્યા બામણને ખાતે દીઠ
૨૪ (સીડે) રાજ કાજ સબ આગલા, ભુતસરીખી દે ! પીયું પધારે ચેહટે, તે મુઝ મોકલજ્યો તેહ. | ૨૫ છે (નાલિયેર) એક નારી નવરંગી ચંગી, કલહડ એ જાઈ ખણીયા બેતારતી દીઠી, કહે રે મારા તાઈ છે ૨૬ છે (જલેબી)
For Private And Personal Use Only