SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૬] શ્રી જૈન સત્ય પ્રકાશ ૩ સ્કર મહાપુરાણ (કાશીખંડ ઉ. મા. અ. પ૦, પૃ. ૨૩ર . ક.) માં કાશીમાં ઘંટાકણેશ્વર લિંગ અને ઘંટાકર્ણ નામના હદને સ્થાપનાર તરીકે ઘંટાકર્ણ ગણુને ઉલ્લેખ છે. ( ૪ ભગુસંહિતા (રાજખંડ પૃ. ૧૧૨, ૩૫ર )માં, 5 તોલા પ્રમાણ સેનાના પતરા પર ઘંટાકર્ણની મૂર્તિની પૂજ, મંત્ર-જાપ કરવાની વિધિ પછી તે મૂતિ, બ્રાહ્મણને ભજન, વસ્ત્ર, આભૂષણ સાથે આપી દેવાની સૂચના છે. ૫ બૃહતિષાણુવ (સ્કંધ ૩૭, ૧૫)માં, ઘંટાકર્ણને પિશાચેશ અને ચાંડાલ વણીને જણાવ્યો છે, અને અ. ૧ માં ઘંટાકર્ણ પ્રતિમાનું લક્ષણ દર્શાવ્યું છે. ૬ મંત્ર-મહાવ (ખે. . . પૃ. ૨૪૯, ૬૦૯) માં ઘંટાકર્ણના મંત્ર ઉપરાંત ઘંટાકર્ણ યક્ષિણને પણ મંત્ર દર્શાવ્યું છે. છ કક્ષપુટ ( સિદ્ધનાગાજુને રચેલ રેવ તાંત્રિક સંય ઇદ્રજાલ-વિદ્યાસંગ્રહ પૃ. ૨૮ના પટલ બીજા) માં, ઘંટાકર્ણના મંત્રથી મંત્રેલ પત્થર જે ગામના ઝાડને મારે ત્યાં મારનારને અપ્રાર્થિત સુખ-ભોગ મળવાનું વિધાન છે. ૮ ભારતવર્ષીય પ્રાચીન ચરિત્રકેશ (મરાઠી પૃ. ૧૭૫) માં, શંકરના અનન્ય ભક્ત અનુચર તરીકે ઘંટાકર્ણને ઉલ્લેખ છે. શંકરના નામ અથવા ગુણાનુવાદ સિવાય બીજું કંઈ પણ કાન પર આવે નહિ એ માટે તે કાન પર વિંટા બાંધતે હેવાના કારણે તેનું ઘંટાકર્ણ નામ પડ્યું હતું–એમ ત્યાં જણાવ્યું છે. ૯ હિંદી વિશ્વકેષ (ભા. ૬ પૃ. ૭૬૪) માં, અભિશપ્ત થવાથી ઉજયિનીમાં મંગલ અને મેધાના પુત્ર તરીકે જન્મ ધારણ કરનાર આ ઘંટાકણે શિવની આરાધનાથી વરદાન મેળવી વિક્રમાદિત્યની સભાનાં પ્રધાન રત્નોને જીત્યાં હતાં. મહાદેવે તેની અચલા ભક્તિ જોઈ તેને પિતાને પાર્ષદ બનાવ્યો હતે. ૧. વીરમાહેશ્વરાચાર-સંગ્રહ (વીરશૈવલિંગિ-બ્રાહ્મણ ધર્મગ્રંથમાલા નં. ૨૫. અ. ૬૧)માં, ઉલ્લેખ છે કે-“શિવને અત્યંત વહાભ ગણું શ્રીમાન ઘંટાકર્ણ, શિવ-તુલ્ય બલવાન થઈ શિવલેકમાં પૂજાય છે. પહેલાં વંટા આપવાથી મહાબલી ઘંટાકર્ણ, ઘંટાકર્ણ જનેનું આધિપત્ય મેળવ્યું હતું.” ૧૧-૧૨ શિવપુરાણમાં તથા તિધ્યાદિતત્વ (રવિસંક્રાંતિ પ્રકરણ)માં, ઘંટાકર્ણની પૂજાવિધિના અને પૂજામંત્રના પ્રચલિત લેકે છે. ૧૩-૧૪-૧૫ વ્યાતિ, શબ્દકલ્પમ અને કલ્પ નામના પ્રસિદ્ધ શબ્દકોશમાં ઘંટાકણને શિવના ગણ તરીકે દર્શાવેલ છે. ૧૬ આર્યોના તહેવાર નો ઇતિહાસ (લે. વેદી, સં ૧૯૭૯માં પ્ર. ગુજરાત પુરતત્વમંદિર, અમદાવાદ)માં ગણેશચતુથી પ્રકરણ, પૃ. ૩૭૬માં જણાવ્યું છે કે બંગાળામાં ગણપતિને ઓચ્છવ રૂટ નથી, પરંતુ શિવના બે ગણેની પૂજા કરવામાં આવે છે. ફાગણ સુદ ચૌદશને દિવસે ઘંટાકર્ણ નામના ગણુની પૂજા થાય છે, અને એ ગાયું For Private And Personal Use Only
SR No.521562
Book TitleJain Satyaprakash 1940 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy