SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વીરચરિતમ સંશોધક–આચાર્ય મહારાજ શ્રી વિજયતીન્દ્રસૂરિજી - - આ શ્રી વીરચરિતની નકલ આહાર (મારવાડ)ના શ્રી રાજેન્દ્ર નાગમ જ્ઞાનભંડારના બંડલ નંબર ૧૮૨માંની એક હસ્તલિખિત પ્રત ઉપરથી કરવામાં આવી છે. આમાં શ્રી મહાવીર સ્વામીના જીવનની મુખ્ય મુખ્ય ઘટનાએ સંક્ષેપથી આપવામાં આવી છે. આ અતિ સંવત ૧૭૬૧ની સાલમાં રચવામાં આવેલ છે એમ છેટની ર૭મી કડી ઉપ જણાય છે. તેમજ એના કતાનું નામ લખમણ હોવું જોઈએ એમ છેવટની ૨૬મી કડી ઉપરથી જણાય છે. જુની ભાષાના અભ્યાસીઓને આ કૃતિ અવશ્ય ઉપયોગી થઈ પડશે. સંશોધક - - પહિલઉ ધુરિ સમરૂં અરિહંત, આઠ કરમનઉ આણ્યઉ અંતા વાગવાણિ બ્રહ્મા તણ, સમરું સરસતિ હું સામિણ ! ૧ સુગુરૂ વચન શ્રવણે સંભલી, પભણસુ વીરચરિત મનરલી ચકવીસમઉ જિણેસર રાય, ગાયત્રુ સંઘતણુઈ સુપરસાય છે જે છે જબૂદીવ ભરહઈ ખંડ, તિહ માહે છઈ ગામ બ્રાહ્મણુકડા વસઈ રિષભદત્ત વિદ્યાવંત, બ્રાહ્મણિ દેવાનંદાકત છે ૩ છે નિસિભરિ પકડી તે બ્રાહ્મણ, તિહિ સુરવરી વહી ગઈ ઘણું રાતિ બિ પુહર ગયા જેતલઈ, ચઉદ સુપન લાધા તેતલઈ ! ૪ આવ્યઉ માંગલ ધુરિ મલપતિ, દીઠઉ રિષભ મહાબલવંતિ પષ્યઉ સુપન તીઈ કેસરી, લખમી સાયરની કુંવરી છે છે દામમાલા સંપૂરણ ચંદ, દીઠ સહસ કિરણ ગમંદ લહકઈ ધજા સુપન આઠમઈ, ભર્યઉ કલશ જલ સેવનમઈ ૫ ૬ છે .........................., રાયણુરાસિ સાયર ધ્યાન ધુવણુ અગનિશિખા ચઉદમઈ, સુપનંતર જાગી તિમઈ | ૭ | તે સુંદરી ઉઠી તિણિ વાર, સુકલ ધ્યાન મનિ ધરઈ અપાર રિષભદત્ત મન હરખ અપાર, સુપનંતરનઉ કરઈ વિચાર છે ૮ છે ભણુઈ વિપ્ર સુણિ પ્રમદા કંત, હુસ્ય પુત્ર પિણ મેરૂ સમાન છે જાત ગરવ જનમંતર કિયો, તિણિ કરમિ નીચ કુલ અવતર્યઉ છે ૯ છે માહણકુંડ વીર અવતરઉ, ઈદ્રત આસણુ થરહરઉ . કાંઈ આસણુ નહીં અસમાન, મન અવલંકિ જેવઉ જ્ઞાન છે ૧૦ છે ૧ અહીં ૧૦, ૧૧ અને ૧૨મા સ્વનનાં નામ બાકી રહી ગયાં છે. For Private And Personal Use Only
SR No.521560
Book TitleJain Satyaprakash 1940 08 SrNo 61
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy