________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪ર૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
ધરી જ્ઞાન બલતઉ ઈમ કહઈ, વીર અવતર્યઉ કુલ બ્રાહ્મણતણુઇ બે કર જોડી ઊભલે રહ્યઉ, અંજલિ જોડી શક્તસ્તવ કાઉ ! ૧૧ છે ઇંદ્ર અયુક્ત દીઠઉ દષ્ટ, બોલાવ્યઉ તતખિયું હરણે તે સુર આવ્ય૩ તિવાર, પાય લાગીનઈ કર્યઉ જુહાર છે ૧૨ છે કહે અખ્ત સામી કેહઉ કાજ, ઘઉ આદેશ ઈદ્ર મહારાય છે પભણઈ ઈદ્ર વિતએ કર, માહણું તણુઉ ગર્ભ ઉપહરઉ છે ૧૩ છે ભુઈ જ પરિ છઈ ખત્રીકુંડ, ભૂપતિ સિદ્ધારથ નરિંદ તસુ ધરણું ત્રિસલા નારિ, ગર્ભ લેઈ તિહાં આવતા . ૧૪ . તેહના ઉદરમાહિં છઈ જેહ, માહણ કુંવરિ અવતાર તેહ ઈદ્ર તણુઉ સંભ આદેસ, મત્સ્યલેક કીધઉ પવેશ છે ૧૫ છે નિસભરિ પઉડી સુંદરી તેલ, લેઈ ગરમ પાલટી આવેલ છે વનિતા તાણ બાલ પરિહરઉ, ઈદ્ર કહઈ હંતા તિમ કરઉ છે ૧૬ છે ગર્ભ પાલટી સુર ગયા તિસિ, વલી સુપરંતર લીધાં તિર્સિ દુખભરિ રમણિ વિહાણ રાતિ, જાઈ વર વીનવ્યઉ પ્રભાતિ છે ૧૭ સ્વામી સુપન અનરથ હુઆ, ત્રિસલા જાણું ઉદાલીયા ! સુણિ સુંદર પ્રિય એવંત કાઠી, રાકાં ઘરે રતન કિમ રહઈ છે ૧૮ છે સુખ ભોગવી નિરંતરમેવ, નિસભરી ઉડી તિસલાદેવી ! જનક રય આધી રહી. ચઉદ સુપન નિજ લાધા સહી મે ૧૯ ઉઠી રમણિ કરિ સંવિ, ધરિ ધ્યાન મનિ ત્રિસલાદેવિ પ્રહ વહસી પ્રિય જિલીરણી, સુહિણતણું વાત સવિ કહી | ૨૦ | સિદ્ધારથ રાજા મઈ ભણુઈ, તેડઉં પંડિત ઘરિ આપણુઈ આવ્યા પંડિત કહુઇ વિચાર, જીવંતુ અવતરઉ કુમાર છે ૨૧ છે ઉદયવંત બેઉ હાઈસિ, માઈ તાઈના દુખ ભાંજસિ | તે પંડિતનઈ તૂઠઉ રાય, આપી નમી પંચ અંગ પસાય છે રર છે રાજા મન રૂલીયત થયા, પંડિત ઘરિ આપણાઈ ગયા ! માઈ મનિ ડેહલી રૂડા ધરઈ, સુખભરિ ગરભ દિનિ દિનિ આરઈ છે ૨૩ પ્રછન્નવિરતિ રહિયા જિનરાય, જાણ્યું અહુ દુહવાયસઈ માય છે સાત માસ વઉલ્યા જેતલઈ, માઈ મનિ દુહાણ તેતલઈ છે ૨૪ છે સહીઅર મિલી ઊભી રહી, ન હાલિ ગરભ બાત ઈમ કહી અવધિજ્ઞાન વીર મનિ ધરઈ, માઈ દુખ ભાંજેવા કુરકુરઈ છે ૨૫ છે
For Private And Personal Use Only