________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્ક ૧૨]
નમ્ર નિવેદન
જવાબ
તે તે જવાબદાર વ્યક્તિ સાથે પત્રવ્યવહારીને તે તે આક્ષેપોના આપવાના જે પ્રયત્ન કર્યો છે તે આવી સમિતિની અને આવા માસિકની સમાજને કેટલી જરૂર છે તે પૂરવાર કરે છે. શ્રી મુનિસ`મેલને જે આવી સમિતિની સ્થાપના કરવાની દૂરદેશી ન વાપરી હાત તે આવા પ્રશ્નોને ચાગ્ય ઉત્તર આપવાનું શકય ન બનત એમ સમિતિના કાર્યથી પરિચિત વિદ્વાનનુ કહેવું મિલકુલ સાચું છે.
[૪૩]
અત્યારે સમિતિ જોનગરે પેાતાના Inside Asia (એશિયાની ભીતરમાં) ગ્રંધમાં જેના માટે જે કંઇ ગેરસમજભર્યું લખ્યું છે તેના જવાબ આપવાના પ્રયત્ન કરી રહી છે.
આ ઉપરથી જોઇ શકાશે કે શ્રી. મુનિસમ્મેલને જે ઉદ્દેશથી સમિતિની સ્થાપના કરી હતી તે ઉદ્દેશને શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિક દ્વારા પાર પાડવાના સમિતિએ પૂરેપૂરા પ્રયત્ન કર્યો છે અને ભવિષ્યમાં કરતી રહેશે.
આવા આક્ષેપો સદંતર બંધ થાય એમ અનવું અશકય છે, કાઈના કાઈ પ્રસંગે કાઇના કોઇ વ્યકિત તરફથી આવા આક્ષેપે થવાના જ. એટલે જ્યારે જ્યારે એવા આક્ષેપ કરવામાં આવે ત્યારે ત્યારે અનેા સચાટ ક્રિયા આપવા માટે મ્ન સમિતિ અને માસિકની અનિવાર્ય જરૂર છે એ સમજી શકાય એવી બીના છે. અને તેથી સમાજે તેને પૂરેપૂરો સાથ આપીને નભાવવાં જોઇએ એ પણ એટલું જ સાચુ છે.
સાના સહકાર
આ પાંચ વર્ષ દરમ્યાન સમિતિએ જે રીતે કામ કર્યું' છે અને આપણા સમાજની અંદરઅંદરની કાઇ પણ ચર્ચામાં લેશ પણ ભાગ નહીં લેવાની નીતિને સચોટપણે વળગી રહીને શ્રી જૈન સત્ય પ્રકાશનું પ્રકાશન કર્યુ છે તેથી તે સમાજમાં સૌનુ પ્રીતિપાત્ર થયુ છે અને બધાયનેા તેને સહકાર મળત રહ્યો છે. જેઆ શ્રી જૈન સત્ય પ્રકાશ' નિયમિત વાંચે છે અને તેમાં અનેક પૂજ્ય મુનિરાજોના તેમજ અન્ય વિદ્વાનાના જુટ્ઠા નુદા વિષયેાના લેખા જીએ છે તેમને ઉપરની વાત જણાયા વગર નહીં રહી હૈાય.
વળી માસિક કેવળ ગુજરાતી ભાષામાં જ પ્રગટ નહી કરતાં તેમાં હિંદી ભાષાના લેખા પણ આપવામાં આવતા હેાવાથી તેટલા પ્રમાણમાં ગુજરાત મહારના પ્રદેશોમાંથી પણ માસિકને સહકાર મળતા રહે છે.
For Private And Personal Use Only
સુંદર વાચન
શ્રી મુનિસમ્મેલને સમિતિની સ્થાપના આપણા ધર્મ ઉપર થતા આક્ષે