________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવિધતી કલ્પાન્તર્ગત
પાર્શ્વનાથ-પ
શ્રી
[ શ્રી સ્થંભનક કપ તથા શ્રી સ્થંભનકકલ્પશિલેાંચ્છ સહિત ] અનુવાદક—મુનિરાજ શ્રી યોાભદ્રવિજયજી
( ગતાંકથી પૂર્ણ )
પ્રભુપ્રતિમાને નમન કરનાર મનુષ્યને અન્ય ભવમાં મૂખ`પણું, ખરાબ સ્ત્રી, ખરાબ જાતિ, ખરાબ જન્મ, ખરાબ રૂપ અને દીનપણું થતું નથી. (૬૩) અજ્ઞાનદેષથી મૂઢ થયેલા લાકા અડસડ તીર્થની યાત્રા કરવાને માટે ભમે છે છતાં તેનાથી પણ પાર્શ્વપ્રભુને નમસ્કાર કરવાથી અનંતગણું ફળ મળે છે. (૬૪) એક પુષ્પથી તીત્ર ભાવથી પ્રભુપ્રતિમાને જે પૂજે છે તે, રાજાના સમુદાયના મસ્તકાથી સ્પર્ધા કરાયેલા છે ચરણેા જેનાં એવા ચક્રવતી થાય છે. (૫) જે પ્રભુપ્રતિમાની આઠ પ્રકારે પરમ ભક્તિથી પૂજા કરે છે તેને ઇંદ્રાદિ પદવીએ હાયરૂપ કમળમાં રહેલી છે. (૬૬) જે પ્રભુનાં શ્રેષ્ટ મુકુટ કુંડલ અને બાજુબંધ કરાવે છે તે ત્રણે ભુવનમાં મુકુટ સમાન થને જલદી સિદ્ધિસુખ પામે છે. (૬) ત્રણે ભુવનમાં ચૂડા રત્ન સમાન, જનનાં નેત્રને અમૃતની શલાકા સમાન એવી આ પ્રતિમા જેણે દીઠી નથી તેઓનુ મનુષ્યપણું. નિરર્થક છે. (૮) શ્રી સંધદાસમુનિએ : પ્રતિમાને લઘુ પ બનાવેલા છે. પણ મે' તેા મેટા કલ્પમાંથી અલ્પ સબંધને ઉદ્ધાર કરેલ છે. (૬૯) જે આ કલ્પને ભણે સાંભળે અને ચિંતવન કરે તે કલ્પવાસીએમાં ઈંદ્ર થઇને સાતમે ભવે સિદ્ધિ પામે છે. (૭) જે ફરી ગૃહચૈત્યમાં, પુસ્તકમાં લખાવીને કલ્પને પૂજે છે તે નારક—તિચેોમાં કદી ઉત્પન્ન થતા નથી અને દુર્લભમેાધિ થતા નથી. (૧) (આ ૫) દિવસના ભહુવાથી સિદ્ધ, સમુદ્ર, અગ્નિ, હાથી, રાગ, ચાર, સર્પ, ગ્રહ, નૃપ, શત્રુ, પ્રેત, વેતાળ અને શાકીનીના ભયે નાશ પામે છે. (૭૨) જેનાં યમાં આ કલ્પ રહ્યો છે તે ભવ્ય જીવોને આ કલ્પ વિલાસ કરતા કલ્પવૃક્ષની માફક વતિને આપે છે. (૭૭) પૃથ્વીરૂપ કાડીવાલા સમુદ્રના જળરૂપ તેલવાળા એવા મેરૂ પર્વત રૂપ દીવે। જ્યાં સુધી મનુષ્ય ક્ષેત્રને પ્રકાશ કરે છે ત્યાં સુધી આ કપ જયવંત વતાં. (૪) શ્રી પાધ નાધકલ્પ સમાપ્ત
શ્રી સ્થંભનક
કલ્પ
અત્યંત વ્યાધિથી દુ:ખી થયું છે શરીર જેમનુ અને અણુસણુ વ્રતુણુ કરવા માટે ખાલાવેલા છે સધ જેમણે આવા આચાર્ય મહારાજને) રાત્રિના સમયે દેવીએ સુતરની નવ કાકડી ફેંકેલવા કહ્યું (૧). દેખાડી દે હાથની અશક્તિ જેમણે, નવ અંગતી ટીકાની વાર્તાથી આશ્ચર્ય પામેલા અને સ્તંભત પાના વંદનથી કહેવાઈ છે આરાવિવિધ જેમને એવા (૨) વળી સભાણુપુરથી રવાના થયેલા અને ધાળકાથી આગળ પગે ચાલતાં સ્થંભનપુરમાં શેઢી નદીના કાંઠે ખાખરાનાં વનમાં આવેલા (૩) ત્યાં ભૂમિ ઉપર ગાયના દુધનું ઝરણું" દેખીને તપ તિહુકળ અર્ધ સ્તોત્રથી પાર્શ્વનાથને પ્રગટ કરનારા અને સ્તોત્ર સપૂર્ણ કરનાર, છેલ્લી એ ગાથા ગેાપવનાર (૪), ગયા છે રાગ
[બત્રીસ ગાયાનુ] જેમને અને સધે
For Private And Personal Use Only