SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] શ્રી વીરચરિતમ [૪૩૧ ] ઈદ્ર પરિ વખ્યાપ્યઉ જિસુ, તે અતુલી બેલ સામી તિસું ! સબલ પુરૂષનઈ સાહસ ધીર, દાણવ નામ દીય મહાવીર . પપ છે થાપી નામ નઈ સુર ચાલીઆ, મહાવીર મંદિર આવીયા | હરખ્યઉ રાજ જબ દીઠઉ કુમાર, માઈ આગલિ નંદાય અપાર પદો આવ્યા મનુષ્ય વધાવઈ ઘણું, સવિ દુખ ભાગા સાજનતણ ' નરવર મુનિ આણંદઉં ઘણા, બલ દેખી શ્રી મહાવીરતણું છે પ૭ | સાત વરસના હુઆ જામ, નિસાલી પાડવીયા તામ | આણુ કંપી આવઈ ઈ%, સિંહાસણ થાપ્યા જિનચંદ્ર છે ૫૮ ગયા વિપ્ર કરિના સિગાર, ઈદ્ર પછિ સંદેહ વિચાર ભાગા ઈદ્રતણું સંદેહ, ભાવિના મુઝ આવ્યઉ એહ છે પ૯ છે અપૂર્વ ચરિત્ર દેખિ ઈમ ભણઈ, પાણિગ્રહણ કીજઇ પુત્રતણુઈ સાજણ સવિ આવ્યા તેતલઈ, આનંદ મનાવઈ બહુ પર છે ૬૦ છે રાય વિવાહ મહોચ્છવ કીયઉ, કુમર જતા પરણુવિયઉ ઘર ઘરિ ઓચ્છવ સવિ કિન્તણુઈ, રાજ કરઈ થાનક આપણઈ છે ૬૧ છે રંગિ રમાઈ રાણી વર બેઉ, દિવસ કેતલઈ જનની બેઉ ! મહાવીર સવિ કીધા કાજ, ત્રીસ વરસ પ્રતિપાલ્યા રાજ છે ૬૨ વીર કરઈ છ0 નિતુ ઉપગાર, દીઠઉ એહવઉં અથિર સંસાર રાજ રાજરિદ્ધિ રમણિ પરિહરી, વીર પરણછઈ સંજમસિરી છે દ8 | માર્યઉ મદન સરીખઉ મેહ, કુલ આપણુઈ ચઢાવ્યઉ સેહ દાન દીધઉ દાન દીધઉ બહુ, પરિસહ ઉપસર્ગથી ન ડરઈ કબહુ છે ૬૪ ભાસ “દાણ દીધઉ દાણ દીધઉ શ્રી મહાવીર, ધણ કણ કંચણ રણ સવે, જિગૃહ પ્રતિ સવિ લચ્છી દીધઉ, હય ગય ગુડ મુગતાફલ, વરસ એક ભાઈ ઊરણ કીધા, ગઢ મઢ મંદિર આપીયા, અરથ ગરથ ભંડાર, પંચ મુઠિ લેચ કરી, લીધઉ સંજમભાર ” ચોપાઈ વિહાર ક્રમ શ્રી મહાવીર કીય, એક વિપ્ર કેડઈ આવીયઉ આપ્યા કાપડ કટક બેઉ, બિહુ વાર લેઈ ગયહ ૧ છે ભગવન! ગો વિદેશ-વિદેશ, અબૂઝ જીવનઈ દિલ ઉપદેશ ઈમ ઘણુ તપ જિનવર આદર્યઉં, ષટ માસ વાડા અંગીકર્યઉ છે ૨ || For Private And Personal Use Only
SR No.521560
Book TitleJain Satyaprakash 1940 08 SrNo 61
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy