SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૩૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ દિનદિન વાધઈ કુમર સુજાણ, જાણુઈ આગમ વેદ પુરાણ કમલ સુકેમલ સંગલ અંગ, રૂપ રૂડેઉ જિસઉ અનંગ છે ૪૦ છે અંધકાર પતેજી હરી, જિમ દિયુયર અજુઆત કરી લક્ષણ બત્રીસ અતિ ગુણવંત, બાલપણું લગિ અતિ બલવંત છે ૪૧ છે આવ્યા રાજપુત્ર સબિ મિલી, જઈ રમસ્યાં આમલપીપલી જિનવર કુમર દીયઈ બહુમાન, રમવા ચાલ્યા શ્રીવર્ધમાન છે ૪ર છે નયરિ બાહિર કીય૩ પ્રવેશ, .....................૧ ............. ! કુમર સવે તિહાં રામતિ કરઈ, ઈદ્ર વીરના ગુણ ઊંચરઈ છે ૪૩ ઈદ્ર વયણ સાંભલિ સુર આવીય, રાતા લોયણ વિષહર થયઉ રહિક વૃક્ષતલિ વીંટી કરી, તેહ પાખલિ કેઈ ન સકઈ ફિરી છે ૪૪ છે લબકાય મુખ જિહવા બેઉ, વીરઈ વિસહર દીઠા તેજે ! કર ઝાલીનઈ દુહવ્યઉ પૂરી, સાહી વદન નઈ નાખ્યઉ દૂરી છે ૪પ છે વચલી મિથ્યાતિ ગયા બિવલે, નાન્હઉ થઈ રમવા આવી8 કુમર ભણુઈ જે નર હારસઈ, ખંધિ કરીનઈ ઉપાડિયઈ છે ૪૬ છે એવું દેખી જઈ તમે રમઉ, નહિંતર પુરૂષ પથઈ અતિક્રમ સુણી વચન રહીઉ દેવતા, ચાલ્યા કુમર સવ મલપતા છે ક૭ છે વર્ધમાન જઈ બીડું લીયઉં, વીરપ્રતઈ દાવ વાહારીયઉ રાજકુમરિ સાંજલિ સુર ભણઈ, નરવર ચડઉ ખંધિ અહુતણિ છે ૪૮ છે જિણવરનઈ મનિ હરખ અપાર, તબ કંધો લઈ ચઢયા કુમાર ચઢિય ખંધિ દાણવ વૃદ્ધિ કરઈ, વરધમાનને લેગયઉ સહી છે ૪૯ છે હીયડઈ અતિ દુખ આણુઈ રાય, રૂદન કરવા લાગી ભાઈ સાજન મિલીયા કરઈ ઉચાટ, વરધમાનનઈ જેવઈ વાટ છે ૫૦ છે સુર વાધ્યઉ સંખેપિ કહઈ, વાધ્યઉ દુઇ તે અંબર જાઈ ! રવિસસિ કાને કુંડલ થાઈ, .......................... હિરદય વિમાસી વીર જિસુંદ, ઢીંકી સુર થાસિ સતખંડ ૫૧ અંગૂઠઉ મસ્તકિ ચંપીયઉં, તેતલઈ તે દાણવ કંપીયઉ આકુલ વ્યાકુલ થઈ અડવડઉ, ધૂજીનઈ ધરમંડલિ પડવું છે પર છે દાણવા જબુક જિણવર સીહ, દાણવ પરણું જિનવર દીઠ અધિક હુતાસન નું પરિ જલઈ, વિહરનું લંક નવિ ડરઈ છે પડે છે વરસ બત્રીસે નર થયેલ, આગલિ આવી ઊભલે રહ્યા સાચુ કહુઈ મમ મહારાય, જઈ જિણવરનઈ લાગઉ પાય છે ૫૪ ૧ આ લીંટી અધૂરી લાગે છે. For Private And Personal Use Only
SR No.521560
Book TitleJain Satyaprakash 1940 08 SrNo 61
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy