________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobhatirth.org
સમાચાર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠા—
(૧) અનુપશહેર (પંજાબ) માં જે દિ ૧૦ ના દિવસે શ્રી સુમતિનાથ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી.
(૨) મારવાડ જંકસનમાં અષા શુદ્ઘિ ૨ ના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે યુતિ શ્રી લબ્ધિસાગરજી પધાર્યા હતા.
(૩) ની ચ (માળવા) માં શ્રી સુમતિનાથ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી.
દીક્ષા—
(૧) નેઘણવદરમાં જે શુદિ ૧૧ ના દિવસે પૂ. મુનિરાજ શ્રી દનવિજયજી મહારાજે ભાઈશ્રી કાંતિલાલને દીક્ષા આપી. દીક્ષિતનુ નામ મુનિ શ્રી મિત્રાન દવિજયજી રાખવામાં આવ્યુ.
(૨) સીરપુર (ખાનદેશ)માં જે શુદિ ૧૧ ના દિવસે પૂ. પંન્યાસ શ્રી ચંદ્રવિજયજી મહારાજે ખેતાસર ( મારવાડ ) વાસી શ્રીયુત ધનજીભાઈ ગઢિયાને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિ શ્રી ભુવનવિજયજી રાખીને તેમને પોતાના શિષ્ય બનાવ્યા.
(૩) અમદાવાદમાં અષાડ શુદિ ૯ ના દિવસે પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજે જામક ડારણાના રહીશ શ્રીયુત છગનલાલ કલ્યાણજીને દીક્ષા આપી. દીક્ષિતનુ નામ મુનિ કેવળપ્રવિજયજી રાખવામાં આવ્યું અને તેમને મુ. મ. શ્રી. વિજયજીના શિષ્ય બનાવ્યા.
આચાય પદ
મુંબઈમાં અષાડ શુદિ ૭ ના દિવસે પૂ. આચાર્ય શ્રી જિનઋદ્ધિસૂરિજી મહારાજે શ્રી રત્નમુનિ ગણિત આચાર્યપદ આપ્યું.
ઉપાધ્યાયપદ
મુંબઈમાં અષાડ શુદિ ૭ ના દિવસે પૂ. આચાર્ય શ્રી જિનઋદ્ધિસૂરિજી મહારાજે મુનિ શ્રી લબ્ધિવિજયજીને ઉપાવ્યાયપદ આપ્યું.
For Private And Personal Use Only