SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [૩૬૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ અર્થ –કઈ અર્થને સૂચન કરનાર ને વિકાર, સંકેત અને હુંકાર આદિ પ્રવૃત્તિ રહિત, શાસ્ત્રવિરૂદ્ધ ભાષણના ત્યાગ પૂર્વક વાણીનું સંયમન રાખવું એનું નામ વચનગુપ્તિ છે. આ ગુપ્તિમાં વાણુને નિરોધ અને ઉપયોગ પૂર્વક ભાષણ એ બનેનો લાભ થાય છે. ભાષા-સમિતિમાં તે સમ્યગ ભાષણ જ ગ્રહણ થાય છે. મતલબ કે ભાષા સમિતિમાં વાણુને નિરોધ નથી હોતે, પરંતુ શાસ્ત્રવિહિતપણે જ બોલવાનું હોય છે. મનાગુપ્તિનું સ્વરૂપ પ્રભુ મહાવીર મહારાજને સિદ્ધાન્તમાં નીચે મુજબ ફરમાવ્યું છે, सायद्यसंकल्पनिरोधी मनोगुप्तिः । અર્થ –પાપવાલા સંકલ્પ-વિચારને રોકવા તેનું નામ મનગુપ્તિ છે. સર્વથી આ ગુપ્તિની અગત્યતા વધારે છે. શાસ્ત્રોમાં જ્યાં ત્યાં આ ગુપ્તિ ઉપર વધારે જોર દેવામાં આવ્યું છે. આ ગુપ્તિ રાજાના રથાને છે. આના સુધારાથી ઉપરની બે ગુપ્તિમાં સ્વતઃ સુધારે થઈ જાય છે. ઉપરની બે ગુપ્તિ હોવા છતાં આ રાજસ્થાને રહેલી ગુપ્તિ ન હોય તે ઉપરની ગુપ્તિ કંઇ વિશેષ ફળ આપી શકતી નથી. ગુપ્તિ પછી કર્મને અટકાવનાર બાવીસ પરિસહ છે. ચાહે એટલા કટોમાં પણ સમભાવથી ન ચલવું તેનું નામ પરીષહ છે. એના બાવીસ ભેદ નીચે મુજબ છે. = ઋgિurarશrismણાવશ્વાતિવનિતારમૈfધારાશાSaોક્સवधयाचनाऽलाभरोगतृणस्पर्शमलसत्कारप्रज्ञाऽज्ञानसम्यक्त्वविषयकत्वाद द्वाविंश વિવિધઃ | અર્થ:-ભુખ, તૃષા, શીત, ગરમી, ડાંશ, વસ્ત્રવિહિનપણું દિલગીરી, સ્ત્રો, ચર્ચા-વિહાર, નધિક-ચોમાદિમાં એક સ્થાને રહેવું, મકાન, આક્રોશ, વધ, યાચના, લાભના અભાવ, રાગ, તૃણપ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, સમ્યકત્વ નામના બાવીસ પરિસ હોય છે. જેનું સ્વરૂપ આ પ્રમાણે છે. તેમાં પહેલા સુધા પરિસહનું સ્વરૂપ આ પ્રમાણે છે : सत्यामप्यतिशयितचन्दनायां सविधिभक्ताद्यलाभेऽपि शुधोपसहनं अत्प અર્થ દુઃખથી સહન કરવા લાયક સુધા વેદનીય હોવાથી તેના સહનરૂપ સુધા પરિસહને સર્વથી પ્રથમ કહેવામાં આવ્યો છે. ઉપવાસ, માર્ગ ગમન, રોગ, તપ, સ્વાધ્યાય આદિના શ્રેમથી, વખત વીતી જવાથી, અશાતા દિનીયના ઉદયથી, જઠરને હવાવાલી શરીર, ઇન્દ્રિય, હૃદયને લાભ કરનારી ઉત્પન્ન થએલી ક્ષુધા વેદનીયને સમભાવથી સહન કરવાનું નામ સુધા પરિસહ કહેવાય છે. શાસ્ત્રની વિધિ પ્રમાણે ભાજન લઈ તેને શમાવત દેષિત આહારનો ત્યાગ કરતો સુધા પરિસરને સહી શકે છે. ક્ષુધા પરિસનું સ્વરૂપ-: અતિશય ક્ષુધા વેદના લાવ્યા છતાં પણ નિર્દોષ આહાર પાણી ન મળે ત્યાંસુધી ક્ષુધાને સહન કરવી એ છે બીજે તૃષા પરિસહ છે તે આ પ્રમાણે-: ___ सत्यां पिपासायामदुष्टजलाधलाभेऽपि तृट्रपरिसहनं पिपासापरीषहः ॥ અર્થ :- ભુખથી પીડિત થએલ માણસને તૃષાનો સંભવ હોવાથી ભુખ પરીષહ પછી પિપાસા પરીસહનું વર્ણન કરવામાં આવે છે. સ્નાન, અવગાહ, અભિષેક આદિના ત્યાગીને અતિ ખારું, ચીકણું, લુચ્છું, ખાવાથી, વિરૂદ્ધ આહાર કરવાથી તથા અનશન, For Private And Personal Use Only
SR No.521558
Book TitleJain Satyaprakash 1940 06 SrNo 59
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy