________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૫૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[૫
કરેલ છે, જેમકે હાળી તથા વસન્તાત્સવ. આ પર્વોમાં જુદી જુદી રીતે અશ્રાવ્ય ગાલીપ્રદાન થાય છે; જુગાર રમાય છે; નશાવાળી વસ્તુઓના ઉપયાગ કરાય છે; અને કેટલાક તે પાગલ જેવા થઇ જાય છે. હેાળીના પ્રચાર પણ નીચ શ્રેણીના લેાકેામાં વધારે છે; કેટલાક લેાકેા આ પર્વને શૂદ્ર પર્વોત્સવ કહે છે. કેટલાંક સ્થાનેમાં તા આજ પણ હેાળી સળગાવવા પહેલાં તેને અગ્નિ તેા દ્રના ઘરથી જ લાવવામાં આવે છે. વરાડમાં તા હેાળા સળગાવતાં પહેલાં ખેડુતાને મહારને ત્યાંથી જ અગ્નિ લાવવા પડે છે. (Russel Vol IV, P. 1831; Ghurye P. 26.)”
કહેવાય છે કે હૅાલિકા નામક રાક્ષસીની ઇચ્છા પૂર્તિ માટે જ આ દિવસે અશ્લીલ ગાળા સભળાવવામાં આવે છે. કૃષ્ણના હાથથી આ રાક્ષસીનું મૃત્યુ થયું હતું અને મરવા પહેલાં તે કહેતી ગઈ હતી કે તેના પ્રેતાત્માનું પ્રીતિવિધાન કરવામાં આવે. ’
r
“ આ ઉપરથી સિદ્ધ થાય થાય છે કે આર્યાના ધણાએ દેવા, તીર્થા અને ઉત્સા અનાર્યાથી જ આવેલા છે. અરે, કેટલાંક ઉપકરણા પશુ આપૂર્વ જાતિથી જ લીધેલાં છે જેમકે વિવાહ પ્રસંગે સિંદુર૨ એક અનિવાર્ય વસ્તુ મનાય છે. પરન્તુ સુરેન્દ્રમેહન ભટ્ટાચાર્ય રચિત પુરાહિત દર્પણ (આવૃત્તિ આઠમી)માં અનેક સ્થાને પર ઉલ્લેખ છે કે આર્યોએ સિન્દુરના ઉપયેગ પણ આપે તર જાતિ પાસેથી જ શીખેલ છે. સિન્દુરને કાઇ વૈદિક મંત્ર નથી, સિન્દુરદાનને પણ કાઈ મત્ર નથી. જે મ ંત્ર મળે છે તેમાં પણ સિન્ધુ નદીનેા ઉલ્લેખ છે નહી કે સિન્દુરના.”
આગળ જતાં ક્ષિતિમેાહનસેન તા ત્યાં સુધી લખે છે કે પૂજા અને ભક્તિ પણ વેદ માન્ય છે. પૂજા' શબ્દ ક્યાંયે વેદમાં નથી મળતા અને ભક્તિ માટે તા પદ્મપુરાણના ઉત્તર ખંડમાં એક રસિક કથા છે કે ભક્તિ એકવાર નારદ મુનિ પાસે પોતાનાં દુ:ખડાં રાઇ રહી હતી; રાતાં રાતાં તેણે જણાવ્યું કે મારા જન્મ દ્રવિડ દેશમાં થયેા છે, કર્નાટકમાં હું મેાટી થઈ છું, મહારાષ્ટ્રમાં મે' ઘેાડી સમય નિવાસ કર્યો છે, અને ગુજરાતમાં જઇને વૃદ્ધા–જીણું થઇ છું—
उत्पन्ना द्राविडे चाहं, कर्णाटे वृद्धिमागता । स्थिता किंचिन्महाराष्ट्र, गुजरे जीर्णतां गता ॥
[ પદ્મવુ. ૩૨૪, ૯૦ ] રામાનદે પણ ગાયું છે કે કિતને તેઓ ઉત્તર પ્રાંતમાં લાવ્યા છે. भक्ति द्राविड उपजि लाये रामानंद '
k
"3
આ
અંતમાં તેઓ લખે છે કે ભારતીય આર્યોએ સારી અને ખરાબ અનેક વાત દેશમાં આવ્યા બાદ ગ્રહણ કરી છે જેમાં જાતિભેદને પણ સમાવેશ થાય છે. શરૂઆતમાં દરેક નવીન પ્રથાને વિરોધ થયેા છે અને થાય છૅ, પરન્તુ એ જ પ્રથા પ્રાચીનતાના અલંકારથી વિભૂષિત થયા પછી તેની રક્ષાને ભાર સનાતની શક્તિ પોતાના ઉપર લઈ
૧. જૈનધર્મીમાં ઢાળીને મહામિથ્યાત્વ પ માન્યું છે. અને તેમાં પણ ઢાળિકા રાક્ષસીની કથાનું વર્ણન મળે છે.
૨. સિન્દુરને ખંગાળમાં ધણું મહત્ત્વ અપાય છે.
For Private And Personal Use Only