SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જ્ઞાનગોચરી સ, મુનિરાજ શ્રી. ન્યાયવિજયજી ( ગતાંકથી ચાલું ) કેટલીક દેવીએ ખાસ શુદ્રજાતિમાન્ય દેવીએ હતી છે, છતાં આજે આલે તેને દૃષ્ટાંત આપતાં શ્રીયુત સેનખાણુ ખૂબ પૂજે છે. બ્રાહ્મણા પણ ખૂબ પૂજે માને છે. તેનાં જણાવે છે કે - Acharya Shri Kailassagarsuri Gyanmandir માલ્ગિાન્તતિ એક ઘણી જ નીચ જાતી મનાય છે. આ જ્ઞાતિમાં ઘણી ખરી સ્ત્રીએ જ ધ્રુવીપૂજકછે. આ સ્ત્રીઓ માતંગિક કહેવાય છે. એકવાર માદિગા જાતિના એક બાલક પરદેશ ગયે. અને બ્રાહ્મણના વેશ બનાવી બધે ફરવા લાગ્યા. પરદેશમાં તેણે એક બ્રાહ્મણુકન્યા સાથે વિવાહ કર્યાં. આ વાતના ભ્રમ ખુલી જતાં કન્યાએ અગ્નિપ્રવેશ કર્યા. મૃત્યુ પ્રાપ્ત કરી એ કન્યા વ્યાધિની દેવી “ મારી ' થઈ. ( Mysore Vol III p. 1 7) આ મારી દેવી” ની પૂજક માદિગાન્તતિ અત્યન્ત હીનજાતિ છે, આ ‘મારી’ની સાથે ખગાલમાં પૂજાતિ “મારી ભય” વાળી કહેવતને કાંઇ સંબંધ હોય ખરા?'' t દક્ષિણના ત્રિવાકુર સ્ટેટમાં રહેવાવાળી કાનિકરજાતિ તદ્દન અસભ્ય જંગલી જાતિ છે. તેમને પૂજનીય દરેક દેવ પ્રાયઃ દેવીએ જ છે. આ દેવીએની પુખ્ત મીન અને કન્યામાં અર્થાત્ વસન્ત અને શરદમાં ( Thurston Vol III p. 170 ) થાય છે.. આપણી શારદી અને વાસન્તી પૂજામેની આ દેવીએ સાથે તુલના કરવા જેવી છે ખરી. For Private And Personal Use Only . જગન્નાથના મંદિરમાં પણ પ્રાચીન કાળથી એક હીન જાતિના સેવા છે. તે ‘દંત ’ યા ‘શખર ' જાતિના છે. યદ્યપિ અત્યારે તે જાતિ મદિરમાં કાઇ ખાસ મહત્ત્વનું કામ નથી કરતી, પરંતુ ઉત્સવના દિવસેામાં તે તેમની સહાયતા જરૂર લેવાય જ છે. આ શખર જાતિ સિવાયની બીજી સાધારણ શખરાતિના લેાકાને મંદિરમાં જવાના નિષેધ છે. આજ તે। જગન્નાથપુરીનુ મંદિર ઉચ્ચ જાતિના હિંદુએનુ જ મદિર થઇ ગયું છે, પરંતુ જગન્નાથપુરી માટે કહેવાય છે ક જગન્નાથમાં અન્નજળના સ્પર્શીને વિચાર નથી. '' આટલુ છતાં આ મંદિરમાં પાણુકદા વગેરે જાતીઓને પ્રવેશ નિષિદ્ધ છે. ખરેખર, આ હીન જાતિએ માટે આજે અનેક દેવ મંદિરાનાં દ્વાર બંધ છે, પરંતુ પ્રાચીન કાળમાં આ મદિરાના પૂજક આ હીન જાતિના લેાકા જ હતા. અનેક પ્રકારના વિષે! પછી ઉચ્ચ વર્ષોંના લેાકેા આ દેવમંદિરના પૂજારી બન્યા અને બદલામાં બિચારા મૂળ હકકદાર એ લોકાને મંદિરમાં આવવાને પણ હકક ન રાખ્યા. જે લેાકા આ મંદિરના આદ્ય પૂજા-પ્રવર્તક હતા તેમને માટે આજે તેમનાં મિંદરામાં પેસવાની પણ મનાઇ છે. આ જેવુ તેવું આશ્ચર્ય નથી,” આગળ ઉપર જગન્નાથપુરીના મંદિરમાં હજામા દેવપૂજામાં સહાયતા આપતા તે અને તામિલ દેશમાં પણ હીપ્ત તિના લેકે કેવી રીતે પૌરાહિત્ય કાં કરતા તે જણાવે છે, આથી આગળ વધતાં ક્ષિતિમે હનસેન લખે છે કે
SR No.521558
Book TitleJain Satyaprakash 1940 06 SrNo 59
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy