________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર પ્રતિષ્ઠા –(૧) વઢવાણ કેમ્પમાં જૈન વિદ્યાર્થી ભુવનમાં માહ શુદિ ૧૩ પૂ. મુ. જયંતવિજયના હાથે પ્રતિષ્ઠા થઈ. (૨) રૂણિજામાં માહ શુદિ ૧૩ પૂ. પ્ર. ચંદ્રવિજયૂજીના હાથે પ્રતિષ્ઠા થઈ.
સંઘ-(૧) પૂ. મુ. દર્શનવિજયજી આદિના ઉપદેશથી જયપુરથી માહ વદ ૧૭ બરખેડાના સંધ નીકળ્યા. સંધમાં સ્થાનકવાસી, દિગંબર અને વૈષ્ણવ પણ ગયા હતા. (૨) 'કાલાકીથી પોષ સુદિ ૮ પૂ. મુ. નંદનવિજયજીના ઉપદેશથી બડેજા તીર્થના સંધ નીકળે. (8) ગિરમથાથી પૂ. આ. વિજયઉમંગસૂરિજીના ઉપદેશથી માહ શુદિ ૧૩ માતરના સંધ નીકળ્યા.
દીક્ષા-(૧) અંધેરીમાં પૂ. પં. મેરૂવિજયજીએ રાજનગરવાળા ભાઈ ચીમનલાલ મગનલાલને માહ શુદિ ૬ દીક્ષા આપી. દીક્ષિતનું નામ ચંદ્રાનનવિજયજી રાખીને મુ. ભદ્રકરવિજયજીના શિષ્ય બનાવ્યા. (૨) અળાઉમાં માહ શુદિ ૬ પૂ. આ. વિજયભક્તસૂરિજીએ - સુરેલવાળા કાંતિલાલ છોટાલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ કાંતિવિજયજી રાખીને મુ.
સુમતિવિજયજીના શિષ્ય બનાવ્યા. (૩) શાળગામમાં પં. ભુવનવિજયજીએ માહ શુદિ ૧૦ જાલીવાળા ભાઈ ચુનીલાલ લાલચંદને પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી. દીક્ષિતનું નામ
અરૂણાત્યવિજયજી રાખ્યું. ( ૪-૫ ) મનફરામાં મુ. જનકવિજયજીએ માહ શુદિ ૧૦ બે ઈ જણને પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી, મંજુલવિજયજી તથા અરવિંદવિજયજી નામ રાખ્યું. (૬) સુરતમાં પૂ. આ. વિજયઅમૃતસૂરિજીએ ટાણાવાળા કપુરચંદ ગોરધનદાસને - દીક્ષા આપી. દીક્ષિતનું નામ કલ્યાણપ્રવિજયજી રાખીને મુ. ધુરંધરવિજયજીના શિષ્ય બનાવ્યા. (૭) સુરતમાં પૂ. આ. વિજયઅમૃતસૂરિજીએ સીસેદરાવાળા રતનચંદ વાલાજીને માહ શુદિ ૧૦ દીક્ષા આપી. દીક્ષિતનું નામ રાજમભવિજયજી રાખીને મુ. રામવિજયજીના શિષ્ય બનાવ્યા. ( ૮-૯ ) લુધિયાનામાં પૂ. આ. વિજયવલ્લભસૂરિજીએ આર્યસમાજી શ્રી કૃષ્ણાનંદજી અને શ્યામાનંદજીને માહ શુદિ ૨ દીક્ષા આપી. શ્રી કૃષ્ણાનંદજીનું નામ વિશ્વવિજયજી રાખી પોતાના શિષ્ય બનાવ્યા અને શ્યામાનંદજીનું વૃદ્ધિવિજયજી નામ રાખી વિશ્વવિજયજીના શિષ્ય બનાવ્યા. - કાળધમ (૧) પૂ. આ. વિજયભદ્રસૂરિજીના શિષ્ય મુ. જનકવિજછ મનફરા (કચ્છ) માં માહ વદિ ૨ કાળધર્મ પામ્યા. (૨) વડોદરામાં તા. ૯-૨ ૪૦ લોકાગચ્છના આચાર્ય શ્રી ન્યાયચંદ્રસૂરિજી કાળધર્મ પામ્યા..
સ્વીકાર. ૨ ને નમrg નાના-રાત મા. શિંઝાવાતીનિી , કથાવાદ-સોજી રાવર્ચ
( ૨ મહાત્મ વિભૂતિ-(નવ પદી પદ્ય ૧૦૮ માલા )-ક્ત મુ. ન્યાયવિજયજી, પ્રકાશક-વહારા પોપટલાલ વખતચંદ માંડળ.
- નવું વૈમાસિક ૬ મુંબઈના ભારતીય વિદ્યા ભવન-અંધેરી તરફથી ભારતીય વિદ્યા નામનું હિન્દી ગુજરાતીનું શાખાળ અને પુરાતત્ત્વ વિશ્વક સૈમાસિક પ્રગટ થવું શરૂ થયું છે. આમાં જૈન શોધખોળના લેખો પણ આવે છે. એના સંપાદક શ્રી જિનવિજયજી છે. એનું વાર્ષિક લવાજમ પાંચ રૂપિયા અને એક અંકનું છુટક મૂલ્લ દેઢ રૂપિયે છે.
For Private And Personal Use Only