________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિહુનવવાદ
લેખકઃ-મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી
[ ગતાંકથી ચાલુ ] પર્યાયાર્થિક નય–જુસૂત્ર અને શબ્દનયનું સ્વરૂપ [ નિહ્નવવાદમાં ઉપયોગી નયવાદમાંથી દ્રવ્યાર્થિક ત્રણ નયનું સ્વરૂપ ગતાંકમાં વિચાર્યું હવે પર્યાયાથિક ચાર નો છે તેમાંથી ઋજુસૂત્ર અને શબ્દય એ બે નયનું સ્વરૂપ વિચારીએ.] પર્યાયાર્થિક નયની વ્યાખ્યા–જગતમાં રહેલ દરેક વસ્તુઓ દ્રવ્ય અને પર્યાયયુક્ત હોય છે. તેમાં દ્રવ્ય એટલે ધમી અને પર્યાય એટલે ધર્મ. દરેક વસ્તુમાં અનંત પર્યાય (ધર્મો) રહેલા છે. તેમાં જ્યારે ધર્મોની એટલે દ્રવ્યની પ્રધાનતાએ વિચારણું કરાય તે દ્રવ્યાર્થિક વિચારણા અથવા વ્યાર્થિક નય કહેવાય, અને પર્યાયને મુખ્ય કરીને જે વિચાર કરાય તે પર્યાયાર્થિક નય કહેવાય. ગૌણુતાએ દ્રવ્યાર્થિક નયમાં પર્યાયની અને પર્યાયાર્થિક નયમાં દ્રવ્યની અપેક્ષા તે રહે જ છે. જેમાં પર્યાય એટલે ધર્મનો આશ્રય વિશેષ છે એવા પર્યાયાર્થિક નન્ય ચાર છે. ઋજુસૂત્ર, શબ્દ, સમભિસૂઢ અને એવંભૂતનય.
[૧૭૫ પૃષ્ઠનું અનુસંધાને ]. બહુલવટ ચૂકે છત કે સેર કુ . કેવલ ઉત્સવ ટુક ધર્મ જીત મેહ થયો રીતે જીવાને સુખ કીધો મોક્ષનગર પિચાડી દીધું. શ્રી સીમંધરજીની આણ વર્તાવી નગારો દીધો. વિકટ વિકટ વિકટ વિકટ, દાદા દાદા, ધું દે કટ ઝીં ઝીં ઝીં ઝીં, ઝણણણ, ઝિગડદા દાદાગડ દાંગડદાં ધની કટ દાં વિધિનિક ધનકટ દાં ધિધિનિક ધન કટ ધાં, ધી ધી ધસઈદાના વાજે કવિનર કહે શ્રી સીમંધરજિન કી યે વિધિ નેવત વાજે. ઈતિ શ્રી સીમંધરજીરી–પત્રી સંપૂણુમાં
इसके अलावा उक्त गुटके में बडी सुन्दर सरल भाषा में 'अंजणा सती रास' और 'जीवविचार रास' भी आलेखित हैं। प्रथम रास में कर्ता का परिचय इस प्रकार है
સંવત શશિ સાયર ચંદ્ર લંચન સ્તવ્યું, આસુ સુદિ દશમ રવિવાર રાજે, સૂરિ સિરતાજ ગુરૂરાજ આણંદજી, તાસ પાર્ટી શ્રી વિજયરાજ રાજે ભેગા૧દા ધન ધન હરખ ગુરૂ વિવિધ ચૂડામણિ, જાસ દીક્ષિત જગ કીર્તિ સારી; રત્નવિજય બુધ શાંતિવિજય તણો, વૃદ્ધવિજય પભણે આણંદકારી ભેગા૧દ્દા
For Private And Personal Use Only