SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૭૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ પ ઈષાજી સેઠ, કૃષ્ણા છડીદાર, ગીધાજી દીવીદાર, વિષયાજી હલકારા, નિંદાજી ઠગાઈજી અધમ્માજી હિંસા અન્યાયી ચાહટીયા છે. રાગદ્વેષ વાંકા ઉમરાવ છે. તે સગલાઈ મુસદ્દી સિરકારના કામને તન દેતા નથી. તિણે અનેક ખાટી મત દેઈ ઈ અને તકાલ રૂલાબ્યા છે. પછે કાંઇ એકઉ ખાકબ થયે તેણે અવસરે હિંસ્યા કર્મ પરીસહરાજાના પુત્ર મેહુલ્લીત ફાજદાર મહા મેવાસી વાંકે દુષ્ટ ચડ રૌદ્ર તીવ્ર માઠા પ્રણામના ઘણી છે. તિણે સર્વ જગત્રને નિન નિષ્ણુ કીધા છે અને વલી તેણે જરાચંદ ચાપદાર મેલીયેા છે, તિણુ આલત કાણુ ૧૪ પરંગના તમામ ઉજ્જડ કર્યા છે, તેહની વિગત મસ્તકપુરી તા પુજે છે. કર્ણ પુરી ને કેહનેઈ શબ્દ સાંભળતા નથી ૧, નાસિકાપુરી મે વસતા નથી ર, દ ંતપુરી સુરજ ઢમઢેર કીધો છે ૩, મુખુદાવાદકી ઘાટી બંધ થઇ છઈ ૪, રસનાપુરી તો લડથડે છે પ, હૃદપુરી તા વાસા શૂન્ય થઈ ૬, હસ્તપુરી તા જે છે ૭, લેાચનપુરી ખેડબાલ થઇ છે ૮, પેટલાવાદ મે માલ ખતે! નથી ૯, વૃષણુપુરી મૈ તા કાંઈક ના દીસતા નથી ૧૦, મૂલા કાંઇક ધીરજ ધરતા નથી ૧૧, ચરણપુરી મૈં તા કાંઇ સકાર રહ્યો નથી ૧, ચ પુરી તા નિરાટ લટક રહી છે ૧૩, ઇત્યાદિક સગલા પરિગના મેં હાહાકાર થયા છે. તે દેખી જીવાજી ઉદાસ થયા છે મુસદી સગલાઈ વીરડ રહ્યા છે. અહારી કાઇ સીખાઈ નથી અને સ્યા રિચે દેવપુરી પામી તે પણુ અસાર કુકન! ઉર્દુ મુસદી પણ હુકમ માનતા નથી. મહારાજાના ચરણકમલ તા ગાઢા વેગલા થયા છે. અને વિકલ્પથ પહાડ નદિયાં ઝાગી. ભૂતપ્રેત હિંસક જીવાદિ ઘણા ભાવિધાને કાંઇ ઉપાય દીસતું નથી તેણે કરી ભાવિ મિલું અમારા મુસદી તામરા બાને છે. રાજરા કાઈ વાહલાઉ નથી. હું તથા વૈક્રિમલબંધ તથા વિદ્યા તથા વિદ્યાધરને તેણે કરી આવી મિલું માટે અત્યંત ચિંતાતુર થયા છું અને તે સાથે લડાઈ ફરવાની સાઇ સમર્થા નથી. તે ભણી હું દીનદયાલ કૃપાલ ગરીબનિવાજ કેટલાકનિવારક અભયદાનપદદાયક શંક ભીરુ સેવક ઉપર સુનિજર અનુકપા અયા કરી રાજરો મુસદ્દી પ્રધાન ધર્મશી સમ્યકત્વ સેનાપતિ સામાન્ય સારી સહિત મેલે તો અમારે આધાર થાય. હું મહારાજા કણાનિધાન મહિદરિયાવ રાંક કંગાલ દાનને આપરા હિં જ આધાર છે. બાકી સર્પ મેલે સભાના મારા એકાંત દુષણરૂપ છે, ષિષ્ણુ શ્યું કરીયે કર્મ વસી પડયે છું. અનાથની વાહર રાજ વિના જો સંસાર મેં કાઇ કરણહાર દીસે નહીં તે માટે હું પ્રભા ! વળી વાહર કીન્ત્યા. હિંવે શ્રીહજૂર કાગઢ માલમ હુવા તે વાંચી કરૂણાસાગર કૃપાનિધાન અણુકંપા આણી ધર્મસી પ્રધાન સમ્યકત્વ સેનાપતિને મેલીયે તદા અપૂર્વકરણ શુભમુહૂર્ત જ્ઞાન દરસણુ ચારિત્ર તક્કે ચતુરગી સેન્યા નિશ્ચય વ્યવહાર For Private And Personal Use Only
SR No.521554
Book TitleJain Satyaprakash 1940 01 02 SrNo 54 55
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy