________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ શ્રી. દીપવિજ્યજી વિરચિત શ્રી. કેસરીયાજી તીર્થ સ્તવન
સંગ્રાહક-મુનિરાજ શ્રી. પ્રેમવિજ્યજી કાશ્યપ ગોત્ર ઈનાગ વંશમાં, માદેવા જનની જા; નાભિ નરેસર વંશ ઉજાલણ, આદિ ધર્મ જસ પ્રગટા. (૧) ચોસઠ સુરપતિ દેવ દેવી મલી, મંદિરગિરિયે નવરા; એસે રીપભ નિધિ પ્રગટ કલ્પતરૂ, સુરસ મુનિવર નિત ધ્યા. ખડગ દેસમાં ધુલેવા નગરમે, જસ દદામા ધુરતા હૈ, જિસકે મહિમા અપરંપારા, કવિજન કિરતિ કરતા હે. (૩) આદિ મુરત કાલ અસંખા, પુજિત સુરતર અસુરીંદા; સુરપતિ નરપતિ વંદી પદયુગ, વલી પૂછ સુરજ ચંદા. (૪) લાખ અગીયાર હજાર પંચાસી, બરસ પાંચસે પંચાસા ; ઈતને બરસ પર લંકા ગઢમે, પુજિત રાવણ નૃપ ખાસા. (૫) રામચંદ્ર સીતા એર લક્ષમણ, એ મૂરત પૂજન લાવે; નગરી અધ્યા જાતે અધબીચ, નગર ઉજેણું ઠેરાયે. (૬) પ્રજાપાલ રાજાકી તનુજા, સુંદર મયણા દઢ મનકી ; આપકર્મ આર બાપ કમસે, ભઈ લડાઈ મરમનકી (૭) આપ કમેકે ઉપર નૃપને, કુષ્ટી વરસે પરણાઈ ; મયણુ ચીતે કાંઈ નવાઈ, કમ લીગ્યા સ બની આઈ. (૮) ઈક દિન જિન પૂજન ગુરૂ વંદન, આયે શ્રી જિન મંદિરમે; વંદન પૂજન કરકે એક ચિત, ધ્યાન ધરે મન કદરમે. (૯) કરૂં અરજ એક તું પે જિનપતિ, કંત કુષ્ટ નહીં ડરતી; પૂર્વ કર્મકા લેખ લખ્યા છે, કીસકે ટાળે નહીં ટળતે. (૧૦) પણ તુજ સાસન જગત હેલણ, જગ ઢંઢેરે બાજત હૈ,
આપકર્મ આર જેન ધર્મ, કુલ પસાય લાજત છે. (૧૧) ૧ આ કવિ શ્રી દીપવિજ્યજીનો પરિચય “જૈન ગુર્જર કવિઓ” નામક શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈએ લખેલ પુસ્તકમાં આપવામાં આવ્યા છે,
હું ? ? ? ? ? ?
For Private And Personal Use Only