SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક પ-૬ ] ધનપાલનું આદરા જીવન [૧૮] ધનપાલે મૌન જ ધારણ કર્યું. પણ બાલાએ હઠ જ પકડી, “ આપ ત્યાં સુધી નહી જણા ત્યાં સુધી હું અન્ન પાણી પણ લેવાની નથી.” છેવંટે ધનપાલને યથાસ્થિત હકીકત કહેવી પડી. એટલે પુત્રીએ જણાવ્યું બસ ! આ છે ને ? આપને લેશ માત્ર ચિંતા કરવાની નથી. ભલે ભેજે પુસ્તકને ભસ્મીભૂત કરી નાખ્યું ! પણ તે મારા મને-મંદિરમાં અક્ષય છે. આપ કાઠે અને સ્નાન, દેવપૂજન, ભેજન વગેરે કરા. આ શબ્દો સાંભળતાં ધનપાલનું દુ:ખ દૂર થયું. તેના હૃદયમાં નવું ચૈતન્ય સ્કુયું, અને એકદમ પલંગ પર બેઠા થઈ પુત્રીને પૂછયું કેતે કયાંથી જાણ્યું ? જવાબમાં પુત્રીએ જણાવ્યું કે-પિતાજી ! તે ગ્રંથ જેમ જેમ આપ લખતા ગયા તેમ તેમ તે ગ્રંથનું આપની પત્રપેટીમાંથી વાંચવાનું સભાએ મને પ્રાપ્ત થતું ગયું. તે ગ્રંથ એટલે મને કંઠાગ્ર છે તે આપને ક્રમવાર-પંકિતસર લખાવી શકીશ. આ સાંભળી ધનપાલના આનંદને પાર રહ્યો નહીં. તે બોલ્યો; સાક્ષાત સરસ્વતી સન્માન તારા જેવી પુત્રીથી, પુત્રવંત પુરૂષો કરતાં પણ હું મારા આત્માને અત્યંત ભાગ્યશાળી માને છું. બાદ ધનપાલે સ્નાન, દેવપૂજન, ભેજન વગેરે . સવ કોમથી નિવૃત્ત થયા પછી પુત્રીન પુત્રીના મુખે તેને યાદ હતી તેટલી કથા સાંભળી પુસ્તક પર લખી. તેમાં ત્રણેક હજાર સેકની જનતા આવી ને ધનપાલે નવા બનાવી ગ્રંથની સમાપ્તિ કરી, અને તેનું “તિલકમંજરી” એવું નામ રાખ્યું. જગતમાં “તિલકમંજરી તરીકે તેની પ્રસિદ્ધિ થઈ. ગદા મહાકાવ્યસમાં આ બંને પરિચય વાચંકાને જરૂર આનંદ આપે એવે છે. પણ તેને અહીં નહીં આપતા અવસરે સ્વતંત્ર લેખરૂપે આપવા વિચાર રાખે છે. કવિની અન્ય કૃતિઓ Higઝરીનાબમાસ્ટા–નામના પ્રાકૃત કાશ પરમહંત મહાકવિ ધનપાલે પોતાની સુંદરી' નામની નાની બહેન માટે ઓ. ૧--કાઈના મતે ધનપાલની પુત્રીનું નામ “તિલકમંજરી” હતું તે પી ગ્રંથનું નામ પણ તિલકમ જરી પાડયું. તેમજ વળી કાઈના મત પ્રમાણે પ્રથમના ખરડા (ક) પરથી ચૂંધ ફરીથી લખે. આ પ્રમાણે “ તીલકમંજરી તથા સારાંશમાં ”માં પં. પ્રભુદાસ બેચરદાસ જણાવે છે. ૨ આ ગ્રંથ માટે “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં આ પ્રમાણે ઉલ્લેખ છે ધનપાલ ધાક ધીરા મુંજને અતિમાની રાજસભા પંડિત અને કવિ હતા. તેના રાજ્યમાં સં. ૧૦૨માં જ્યારે માળવાના રાજાની ધાડે મન્નાખેડ નામનું ગામ લુટયું ત્યારે ઘારાનગરીના પ્રતિષ્ઠિત (ધનપાલ) નિર્દોષ માર્ગ ઉપર રહેલી પોતાની સુંદરી નામની નાની બહેન માટે આ (‘પાઈઅલચ્છી નામમાતા’ (૨૦૨) નામના પ્રાકૃત શબ્દના) કાશ રમ્યા. તેમાં માત્ર સંસ્કૃતસમ, સંસ્કૃતજન્ય કે દેશી પ્રાકૃતમાં પર્યાય શબ્દોનું સુચન છે. તથા બધા શબ્દ વિભકિતક આપેલા હોવાથી કેટલેક અંશે તેઓના લિંગનું પણ જ્ઞાન થઈ શકે છે. પિતાની હેનને માતૃભાષાનું જ્ઞાન સારું થાય તે કારણથી તેણે કાશ રો હાથ તે પણ બનવા તેગ છે. (૨૦૦. પંડિત બહુચાએ સંધિને કરી પ્રકટ કરેલ છે. સ. ૧૯ ક. જન છે. કોન્ફરન્સ -ઓફિસ, પાયધૂની, મુંબઈ પાસેથી મળી શકે છે. ) જન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ - ૧૦૮ - ૧૯૯૮ For Private And Personal Use Only
SR No.521554
Book TitleJain Satyaprakash 1940 01 02 SrNo 54 55
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy