SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૪૦ ] વર્ષ ૨ ધર્મોપદેશ સંભળાવ્યેા. પુત્રવધૂએ શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યાં. બાદ સુબ્રુકમુનિ શુદ્ધ અન્ન પાણી વહેારી સ્વસ્થાનમાં પધાર્યા. વર્ષાઋતુ ચાલતી હાવાથી ભૂમિ જળથી સીચાએલી ભાસતી હતી. નદીઓ અને તળાવા પાણીથી ભરચક ભાસતાં હતાં. વનસ્પતિએ લીલીછમ દેખાતી હતી. મુનિએનાં સ્થાના નિયત થયેલાં હતાં. એક સમયે વા કાળમાં અતિમુક્ત બાલ મુનિના સાંસારિક આમિત્રા ન્હાની સરખી તળાવડીમાં જલક્રીડા કરતા હતા તેની સાથે અતિમુકત મુનિ પણ પોતાની તરપણી ઉપરની કાચલી પાણીમાં તરાવવા લાગ્યા. પાણીમાં નાવ જેમ તરે તેમ તે કાચલી પણ તરવા લાગી. પોતાના મિત્રા તથા અતિમુક્ત મુનિ આ પ્રમાણે જળક્રીડા કરી રહ્યા છે એટલામાં તે જ તળાવડી નજીકમાં થઈને જતા ગૌતમસ્વામી ભગવતને દીઠા, દેખતાની સાથે જ એકદમ અતિમુકત મુનિ લજ્જિત થઈ ગયા. અરેરે ! મે આ શું યુ... ! અકાય જીવેાની વિરાધના કરી ! એમ વિચારતા ત્યાંથી પાછા ફર્યાં. અને જ્યાં તરનતારન શ્રમણ ભગવાન મહાવીર પરમાત્મા સમવસરણમાં બિરાજેલા હતા ત્યાં અતિમુકત મુનિ આવી પહોંચ્યા અને પરમાત્મા સન્મુખ પ્રાયશ્ચિત્ત રૂપ રિયાવહ પડિક્કમતાં “ ગમટ્ટી મટ્ટી ' એ શબ્દો ઉચ્ચારતાં પૃથ્વીકાય અને અકાયના જીવાને ખમાવતાં ઉચ્ચત્તમ શ્રેણીએ ચઢતાં ધાતી કર્મ'ને ચકચૂર કરતાં ત્યાંને ત્યાં જ લેાકાલોક પ્રકાશ અપ્રતિહત અનાશક એવું કેવલજ્ઞાન કેવલદર્શીન પામ્યા. અતિમુકત મુનિવરે લેાકાલેકના તમામ ભાવેા હાથમાં રહેલા આંબળાની પેઠે દીઠા. દેવતાઓએ કેવલજ્ઞાનનેા મહાત્સવ કર્યાં. * કૈવલજ્ઞાની અતિમુકત મહામુનિ અનેક મનુષ્યાને પ્રતિખાધ કરતા કરતા ગામ નગર શહેર પ્રત્યેક સ્થલમાં વિચરતા વિચરતા સૂર્યપુરીના બહારના ઉદ્યાનમાં સમેાસમાં. ઉદ્યાનપાલકે આવી જિતશત્રુ રાજાને ખબર આપી. મહારાજા જિતશત્રુ ધણા જ ઠાઠમાઠ પૂર્ણાંક પરિવાર સહિત વંદનાથે પધાર્યા. ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કરી સ્વસ્થાને બેઠા. અતિમુકત કૈવલીએ દેશના આરંભીઃ આયુષ્ય વાયુના જેવું ચંચળ છે, યાવન ઋદ્રધનુષ્ય જેમ ચપળ છે, લક્ષ્મી વિજળીના ચમકારા જેવી, સમુદ્રના કલ્લેાલ જેવી છે, પ્રેમ હસ્તના કણ જેવા અસ્થિર છે. એમ સમજી હૈ ભવ્ય જીવા, આ ધકલ્પતરૂને આરાધા. જેમ કલ્પતરૂ માગેલી સ` વસ્તુને પરિપૂર્ણ કરે છે તેમ ધ કલ્પતરૂ પણ ઇચ્છિત ફલને આપનારા છે. જ્યાંસુધી આ શરીર રૂપી ધર સ્વસ્થ છે, વૃદ્ધાવસ્થા હજી દૂર છે, ઇન્દ્રિઓની શકિત હજુ હીણ થઇ નથી, આયુષ્ય પણ ક્ષીણ થયું નથી, નેત્રા પણ મીંચાયા નથી ત્યાં સુધીમાં પ્રાન પુરુષોએ જેટલે। ધ સધય તેટઢ્ઢા સાધી લેવે, કારણ કે એ નેત્રા નીચાયા એટલે ખલાસ. વારવાર આ મનુષ્ય ભવ પ્રાપ્ત થતા નથી. તેની તા એકેક ક્ષણ પણુ અણુમૂલી છે. મેાક્ષપુરીમાં જવાને રસ્તે પણુ અહીંથીજ છે. ઈત્યાદિ દેશનાનો ધોધ પ્રવાહ વહેવરાવ્યા. દેશના પૂર્ણ થઇ. ખાદ જિતશત્રુ તથા ધી`જનેએ શ્રાવકનાં બાર ત્રતા અગીકાર કર્યો. અતિમુકત મુનિ અન્યત્ર વિહાર કરી ગયા. આમ ગ્રમાનુગ્રામ વિહાર કરતાં અતિમુકત મહામુનિ અનેક વને પ્રતિષેાધતાં આયુષ્ય ક્ષીણ થયે સકલકને ક્ષય કરી અનંત અવ્યાબાધ અવિચલ એવા મેક્ષ મહલમાં પધાર્યા. ધન્ય છે એવા ક્ષુલ્લક મહામુનિ અતિમુકતને કે જેમણે છંરિયાવહી પડિકકમતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું For Private And Personal Use Only
SR No.521553
Book TitleJain Satyaprakash 1939 12 SrNo 53
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy