________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણું જ્ઞાન - ૫
– ૪૫ ] વિદ્વાન અને ખપી જૈનેતર સ્કેલએ જેન ગ્રંથોનાં લીસ્ટો પ્રકાશિત કરી આપણું ગ્રંથની નામાવલી દુનિયા સમક્ષ મૂકી છે. જેમાંના કેટલાંકનાં નામે નીચે રજુ કરું છું.
૧ લીપઝીક યુની.નું લીસ્ટ, જર્મની. ૨ સંસ્કૃત હસ્તલિખિત પ્રતેનું લીસ્ટ, ઈગ્લેડ. ૩ રોયલ એશીઆટીક સોસાયડી ઓફ બેંગાલ કલકત્તા. જ રયલ એશીઆટીક સોસાયટી ઓફ ઈડીઆ, મુંબઈ ૫ ભાંડારકરનાં છ કલેકશનનાં લિસ્ટ ૬ બુલરનાં ૮ લિસ્ટ ૭ પીટરસનના રીપોર્ટ, ૬ ભાગ ૮ સ્ટ્રીટબુ લીસ્ટ ૯ વેબર લિસ્ટ ૧૦ દક્ષિણની હસ્તલિખિત પ્રતાનું લીસ્ટ. ૧૧ સી. પી.ના સંસ્કૃત અને પ્રાકૃત પુસ્તકોનું લી. . ઉપર મુજબના પ્રયત્નોથી સમજી શકાય છે કે જૈન ગ્રંથો માટે જેનેતર સ્કેલ સારે પ્રકાર પાડી રહ્યા છે.
આપણે આપણું તમામ ભંડારનાં લિસ્ટ જેમ બને તેમ જલદી તૈયાર કરવાંકરાવવાં જોઈએ. એમાં વિદ્વાનોની અનુકૂળતા સચવાવા સાથે તે તે ભંડારનાં પુસ્તકોનું પણું રક્ષણું થશે.
आत्मशिक्षा-सप्तकम् कर्ता-आचार्य महाराज श्रोविजयपद्मसूरिजी
(ાવૃત્ત) अहसयपुण्णुदयाओ, जीवे लद्धं तए मणुस्सत्तं ॥ जिणषयणसुई तत्थ वि, संपण्णा कम्मविवरेहिं ॥१॥ उत्तमसुराहिलासा साहल्लं नरभवस्स चारित्ता ॥ आसण्णसिद्धिभव्वा लहिज्ज चारित्तसंपत्तिं ।।२।। वरदंसणनाणगुणा, देवाइभवेसु संभवंति तहि ॥ चरणं न तं नरभवे, तम्हा तस्सेव पाहण्णं ॥३॥ चउभमणं नियमा, पुग्गलरमणत्तमोहभावाओ ।। नियगुणरइवुडीए, पुग्गलरइदासपरिहाणी ॥५॥ नियगुणरइलाहट्रं, भाविज्जा नियसरूवतत्तत्थं ॥ कोऽहं मे का धम्मे, देवगुरू के तहा मज्यं ।।६।। सडाइभावजुत्ता, अप्पा णिञ्चो मईयवत्थूई ॥ पासे महं विहावे तत्तो जुग्गो न रइभावो ॥७॥ अह रागदासहाणी पयट्टिअव्वं तहा तर जीवे॥ साहावियपुण्णत्तं एवं सइ हाज़ नियमाओ ॥८॥
For Private And Personal Use Only