SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૨ ] શ્રી જન સત્ય પ્રકાશ [q` ૪ ** મહારાજા શ્રેણિક પ્રભુધીનાં આ વચન સાંભળી સ્તબ્ધ બની ગયા, તેમનું મન અનેક સંકલ્પ વિકલ્પાથી વ્યાપ્ત બન્યું. ઋનુબુદ્ધિ એવા તે વિચારવા લાગ્યા કે ‘ અહે। ! આવા તપરવી મુનિપુંગવના આવા દુષ્કર ઉગ્ર તપના ફળમાં પશુ નરક જેવી અધેાગતિની પ્રાપ્તિ થાય એ કાંઇ ઓછી આશ્ચની વાત છે? ” અને તેમણે પુન : પ્રશ્ન કર્યાં કે “ પ્રભા ! તે મહામુનિ કદાચ અત્યારે કાળધમ (મરણ) પામે, તા કઈ ગતિ મેળવે ? ’ ત્યારે ત્રિકાળજ્ઞાની શ્રી વીરપ્રભુએ ફરમાવ્યું કે-“ હે રાજન ! તે મહાતપસ્વી રાો અત્યારે સર્વોચસિદ્ધ વિમાનને ચાગ્ય છે. પ્રભુશ્રીને પ્રત્યુત્તર સાંભળીને તે મહારાજ શ્રેણિકના આશ્ચર્યની અવિધ થઈ ગઇ. તેમનુ મન અનેક વિકલ્પોના ડિંડળે ઝૂલવા માંડયુ. છેવટે પ્રભુશ્રીને તેમણે કહ્યું-‘ હૈ નિધે ! આપના જેવા સર્વાંત્ત પ્રભુનું વચન કદાપિ અસત્ય ન હોઈ શકે. એ પ્રકારના આપશ્રીના પ્રત્યુત્તરે મારા મનને વિસ્મયમાં નમગ્ન કરી દીધું છે, તે કૃપયા એ એ પ્રત્યુત્તરનું યથાર્થા કારણુ સમજાવે. '' 29 શ્રી વિભુએ ફરમા~ —“ હું રાજન્, પ્રસન્નચંદ્ર રાજર્ષિત જે સમયે તમે વંદન કર્યુ હતુ. તે સમયે તેઓ રૌદ્રધ્યાની હતા; અને અત્યારે તે શુકલધ્યાની છે. રૌદ્રધ્યાનપરાયણ પ્રસન્નદ્ર તે સમયે દુર્ધ્યાનના પ્રતાપે નરકગતિને લાયક હતા, અને વત માન સમયે શુકલ ધ્યાનમાં લીન હોવાથી શુભ અધ્યવસાયના પ્રતાપે સર્વાર્થ સિદ્ધ વિમાનને લાયક થયા છે. આ પ્રમાણે પ્રભુધ્ધાને ખુલાસા સાંભળીને રાજા શ્રેણિક અધિક જિજ્ઞાસુ બન્યા એટલે તેણે પુનઃ પ્રશ્ન કર્યા... હે પ્રભો ! તે રાજર્ષિ રૌદ્રધ્યાની શાથી થયા હતા, અને પાછા શુકલધ્યાની સાથી થયા ? " ત્યારે પ્રભુન્નાએ કરમાવ્યું--“હે રાજન ! તમારા અસૈનિક દુર્મુખની વાતથી પોતાના બાળક પુત્રને અભિભવ સાંભળીને એ રાધિનું સમાધિવૃક્ષ સમૂળ ટૂટી પડયું”, એટલુંજ નહિ પરંતુ પુત્ર ઉપરના માહથી પરાભૂત બની પેાતાની -સાવૃત્તિનું ભાન ભૂલી જઈ, દ્વેષની જવાળાઓમાં હેમાઇ, પુત્રદ્વેષી ક્રૂર મંત્રીવર્ગની સાથે મનઃહિત દાણ્યુયુદ્ધ શરૂ કર્યું`. એ યુદ્ધની અંદર મનમાં ને મનમાં અતિનિય રિપુદક્ષ સામે એક પછી એક, અનેકવિધ શસ્રાની વૃષ્ટિ શરૂ કરી, અધિકાધિક ર વૃત્તિથી અનાના સહાર કર્યાં. પાતાની પાસેનાં તમામ શસ્રા ખલાસ થń ગયું એટલે નિઃશસ્ત્ર થયેલા પ્રસન્નચંદ્ર છેવટે પેાતાને કવચ યુક્તિ નિહાળી ક્રોધાસકત ચિત્તે વિચારવા લાગ્યા * હાથ આવ્યુ તે હથિયાર છે ! ” માટે મારા મસ્તક ઉપરના મુગટના ધાથી આ શત્રુઓને ચકચૂર કરી નાખું. ત્યારબાદ શિસ્થ મુકુટ લેવાની ઇચ્છાથી મસ્તક ઉપર હાથ મૂકયા. ત્યાં તે લાચ કરેલું ખુલ્લું મસ્તક જણાયું. તરત જ પ્રસનચંદ્ર રાષ ચમકયા. અને પાતે ગ્રહણુ કરેલ મહાવ્રતા સ્મૃતિગાચર થયાં. જેથી પશ્ચાતાપ કરવા લાગ્યા કે અરેરે ! મેં કેવું અધમ દુર્માંન ધ્યાયું ! રૌદ્રધ્યાનાનુબન્ધિ એવા મને સહસ્રશઃ ધિક્કાર હો ! અરેરે ! અધમાધમ એવા મે' નીચમાં નીચ વિચાર। ચિતવ્યા, મને વારવાર ધિક્કાર થાઓ, તે દુષ્ટ વિચારાને પણ ધિક્કાર હા! નિભ એવા મારે વળી પુત્ર કે ત્રિઓની સાથે સબંધ શે! ? મારે મન તે શત્રુ કે મિત્ર સરખા જ છે. ” ઇત્યાદિ ચિતવતા તે રાજર્ષિ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.521548
Book TitleJain Satyaprakash 1939 07 SrNo 48
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy