________________
અંક ૧ર ] સાસુ-વહુનાં મંદિરે
[ ૫૮૫] માટે જુઓ વિજયપ્રશસ્તિ કાવ્ય, વ્યાકુશલે સં. ૧૧ માં આગ્રામાં રચેલે લાભદય રાસ, પ્રકીર્ણ કૃતિઓ.”
( શ્રી જૈનસાહિત્યનો સંક્ષિમ ઇતિહાસ છે. ૫૫-૫૫૬) “સમ્રાટ અકબરે તેમને “જાન્ટીનાવત'નું બિરુદ આપ્યું હતું. ૧૯૭૧માં તેમને સ્વર્ગવાસ થયો. (જૈનાચાર્યોને ઔપદેશિક પ્રભાવ” શીર્વક દિહીવાળા ન્યાયવિજયજીના લેખમાંથી)
આ ઉપરાંત સુર્યપુર સુરત)માં પણ “શ્રી સુમનપાર્શ્વનાથ”ની પ્રતિષ્ઠા તેમણે કરેલી છે, જેને માટે દિવિજયજી કૃત ‘સુરત ગઝલ’માં નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે –
સંવત સોલ અગન્યાસીક કાલા માસ ગુનરાસીક;
સુરસેન ગોપીદાસ થાયે સૂરજમંડન પાસ” પર “પાતશાહ અકબરના આમંત્રણથી જેઓ લાહેર પધાર્યા અને તેમને કાશ્મીરી રાજ મહેલમાં મળ્યા.
સમ્રાટની રાજસભામાં જેણે અનેક વાદીઓને યુક્તિ-પ્રયુક્તિથી નિરંતર કરી જયવાદ પ્રાપ્ત કર્યો, ‘સવાઈ હીર’ પદથી જેનું સન્માન થયું. જેના સદુપદેશથી પાતશાહે ફરમાન પૂર્વક ગાય, બળદ, ભેંશ તથા પાડાઓનું મારવાનું અટકાવ્યું, મરેલાનું ધન લેવાનું બંધ કર્યું, અને બંદી પકડવાનું બંધ કર્યું. વિદ્વાન દિવિજય જેવા પરિવારે જેને સાથ પૂર્યો. દીવના ફિરંગીઓએ અને અનેક રાજાઓએ તથા સુબાઓએ જેનું સન્માન કર્યું તે પૂર્વોક્ત ગુરના પટ્ટધર વિજયસેનસૂરિ.”
(“ પ્રભાવક જ્યોતિધર જૈનાચાય” એ લેખમાંથી) “આચાર્ય શ્રી વિજયેનસરિઝની દીક્ષા ભૂમિ-દીક્ષા આપનાર પૂ. પા. આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજે તેમને પૂ. પા. આચાર્ય મહારાજ શ્રી વિજયહરસૂરીશ્વરજીના નામથી દીક્ષા આપી જેઠ સુદ ૧૩. પૂ. પા. આચાર્યશ્રી વિજયસેનસૂરિને જન્મ સં. ૧૬૦૪ મારવાડમાં નારદપુરી (નાદલાઈમાં, પિતાનું નામ કમાશેઠ અને માતાનું નામ કેડીમા. સં. ૧૬૧ માં માતાપિતાની સાથે સુરતમાં દીક્ષા.
વિજયસેનસૂરિજીનું સંક્ષિપ્ત વન-વર્ણન–૧૬ ૦૪ જન્મ હોલિકા દિન ફાગણ સુદ ૧૫, ૧૬૧૩ દીક્ષા જેઠ સુદ ૧૩, ૧૬૨૬ પન્યાસપદ. ૧૬૨૮ ઉ. અને આચાર્યપદ અને અકબર પ્રતિબોધ. ૧૬ અનશન પૂર્વક સ્વર્ગગમન.
સં. ૧૬ ૩૨ પછી અથવા સં. ૧૬૩૨માં પણ હાય પૂ. પા આચાર્ય શ્રી વિજયસેનસૂરિ મહારાજે ચિન્તામણિ પ્રમુખ અન પંડિત સમક્ષ ભૂષણ નામના દિગબરીય પંકિતને શાસ્ત્રાર્થ માં હરાવર
ofe & Mા , હતા.
જેમ[૨]
www.jainelibrary.org
Jain Education International