________________
અક ૧૨]
સાસુ-વહુનાં મંદિરે
[ ૫૮૩ ]
[૧૧] તેમની પાટે શ્રીવિજયસેનસૂરિવર યા, જે હાલ જગતમાં વિદ્વાન ઉપાધ્યાય
તથા મુનિ સમુદાયે કરીને સહિત જયવંત વર્તે છે.
(અર્થાત્ આ મદરના પ્રતિ ઢાક તે તેઓ વિદ્યમાન હતા.)
જેતે હૈઈ આ શિલાલેખ લખાયે ત્યારે
[૧૨] ન્યાય વ્યાકરણુ વગેરે અનેક શાસ્ત્રના અભ્યાસ વડે કરીને જેમણે “તુમાંહસરસ્ત્રી” બિરૂદ પ્રાપ્ત કર્યું હતું, જેમણે સાહિ શ્રી અકબર બાદશાહની સભામાં પેાતાના પ્રકાશવડે સર્વ વાદીએી વાણીની યુક્તિએ વડે જીતી લીધા હતા—
[૧૩] તેમના ચરણકમલને અસ્વાદ લેવા ભ્રમર સમાન ગધિ સંધ માન્ કાર્યો કરતા તે નિર'તર જયવતા વાં
૧૪-૩૨] આ સમયે ગુ- ૨ (ગુજરાત) દેશના આભૂષણ રૂપ વડનગર શહેરમાં નાગર લઘુ શાખાના ભદ્રે સયાગ્રા ગોત્રમાં ગાંધી ?પાલ નામે પ્રખ્યાત સર્વોત્તમ ધર્મ કાર્યો કરનાર પુરૂષ થયા. તેન અનુ નામને પુત્ર હતું. તેને લાડકા’ નામના પુત્ર થયે. તેને પત્તી' નામે પત્ની હતી. તે શીલવતી હતી. તેની કુક્ષિથી લાડિકને મહુએ અને ગંગાધર ના પુત્રરત્ન થયા. તે બન્નેમાં ભાડુ બહુ જ દાનેશ્વરી, ધૈર્યવાન તેમજ ઉદાર હેાવાને 14 થાડા જ સમયમાં વ્યવહારીએ!માં મુખ્ય થયેા.
તેને પાપટી અને હીરા નામે બે પત્ની હતી. તેમનાથી ત્રણ ગુવાન પુત્રા ઉત્પન્ન થયા. પત્ની પાપડીની કુખેથી પ્રથમ પુત્ર કુંવરજી થયે. તે સુપાત્રદાનમાં અત્યન્ત મગ્ન રહેતા હતેા, એટલું જ નહીં પણ પૂછ્યું પિતાના પંથમાં જ પ્રવૃત્તિ કરવાથી તથા ગુણગ્રાહી હૈાવાથી તેને પિનાના યશને ઘણે જ વધારે.
દ્વિતીય પત્ની હી દેવીની કુક્ષિથી ધમદાસ અને સુવીરદાસ એમ એ પુત્રરત્ને ઉત્પન્ન થયાં. ક્રમે ઉમ્મર લાયક થતાં ધન કમાવવા માટે પરદેશ જવાની અભિલાષ પ્રગટી. સ્થંભનપુરના અધિષ્ઠાતા પાર્શ્વનાથ પ્રભુના પ્રાસાદથી સસુખને આપનારૂ એવું ત્રંબાવતી કે જે હાલ ખંભાત તરીકે મજૂર છે, ત્યાં પોતાના પરિવાર સહિત બાહુઆ શેઠ નિવાસ માટે આવ્યા હતા. અને ત્યાં જ તેમને પુતિ, ધન, દોલત, સતાન વગેરે ધણા જ સારા પ્રમાણમાં પ્રાપ્ત થયાં હતાં, એટલું જ નહીં પણ અકબર બાદશાહ પ્રતિાધક જગદ્ગુરૂ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજને મહાન સમાગમ થયેા હતેા. સૂરીશ્વરજીની સુધાવીણી વાણીના વરસાદથી તરત જ તેમને તત્ત્વજ્ઞાનનું ભાન થયું, એટલું જ નહીં પણ મિથ્યામતિને તિલાંજલી દઈ જૈનધર્મમાં દૃઢ શ્રદ્દાવાન થયા. તેમના પ્રબળ પુણ્યે દથી, તેએ! સન્માર્ગમાં જ પ્રવૃત્તિ કન્તા હેાવાથી તેમજ તેઓ કોઈ પણ પ્રકારને પાપવ્યાપાર નહીં કરતા હેાવાથી તેમના ગૃહ મદિરમાં સર્વ સ'પત્તિ સ્થિર થઈને રહી હતી. ધમ માં ચિત્ત રાખવાથી તથા સામિક બન્ધુઓનુ પોષણ કરવા સાધુઓને સત્કાર કરવા કંગાક્ષ દીન દુ:ખી દર્દિને અનુક ંપા દાન આપવાથી, તથા સગાસબંધીએમાં માન રાખવાથી Jain Education Irસ્વપત્તિનુ અનુપમ સુખ પામતા હતા,
rivate & Personal Use Only
www.jainelibrary.org