SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સ....મા....ચા....ર પ્રતિષ્ઠા(૧) કેરટામાં વશાખ સુદ્રી સાતમના દિવસે પ્રતિષ્ઠા થઇ. આ વખતે પૂ. આ. શ્રી વિજયયર્તીદ્રસૂરિજી આદિ ત્યાં પધાર્યા હતા. (૨) જેઠ સુદી ૧૪ના દિવસે સેાદરિયામાં પણ તેમના હાથે પ્રતિષ્ઠા થઈ. દીક્ષા-—(૧) વૈશાખ સુદી ત્રીજના દિવસે ભાઇશ્રી મનસુખલાલ દલીચંદ્રે પૂ. કપૂરવિજયજી ણ પાસે દીક્ષા લોધી. (૨) ભાઈ ડુંગરશી ગિરધરલાલે વૈશાખ સુદી આઠમના દિવસે પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીના હાથે દીક્ષા લીધી. દીક્ષિતનુ નામ મુ. શ્રી. સુલેાચનવિજયજી રાખવામાં આવ્યું અને તેમને પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય બનાવ્યા આચાય પદ-હાણા મુકામે ફાગણ સુદી પાંચમના દિવસે પૂ. શ્રી ઋદ્ધિમુનિજીને આચાર્ય પદ આપવામાં આવ્યું. ગણિપદ તથા પંન્યાસપદ—મુ. શ્રી. કેવવિજયજી, મુ. શ્રી. ધમવિજયજી, મુ. શ્રી. જવિજયજી, મુ. શ્રી સુમવિજયજી તથા સુ. શ્રી ભુવનવિજયજીને પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરિજી મહારાજે વૈશાખ સુદિ પાંચમે ખાલી મુકામે ગણિપદ આપ્યું અને વૈશાખ વદ પુના મુકામે પન્યાસપુર્દ આપ્યું. છઠના દિવસે પંન્યાસપદ——ઘાણેરાવ મુકામે વૈશાખ સુદી ત્રીજના દિવસે મુ, શ્રી પ્રવીણવિજયજી તથા મુ. શ્રી નવીનવિજયજીને પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજે પન્યાસપદ આપ્યું, કાળધર્મ—(૧) પૂ. વૃદ્ધિચદ્રજી મહારાજના શિષ્ય મુ. શ્રી વિનાદવિજયજી જામનગરમાં ત્રીજી માર્ચ કાળધર્મ પામ્યા. (૨) પૂ. વૃદ્ધિચંદ્રજીમહારાજના શિષ્ય મુ. શ્રી. વિમવિજયજી વૈશાખ વદ ૧૨ કાળધમ યામ્યા. (૩) પૂ. આ. સાગરાનંદસૂરિજીના શિષ્ય મુ. શ્રી જિતસાગરજી મહારાજ સુરત મુકામે જેઠ સુદી છઠના દિવસે કાળધમ પામ્યા. પ્રવત્ત કદ—મુ. શ્રી શાંતિવિમળજીને પાદરલી મુકામે ફાગણ વદ અગિયારસના દિવસે પ્રવત કપદ આપવામાં આવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521546
Book TitleJain Satyaprakash 1939 05 SrNo 46 47
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size816 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy