________________
અ. ૧૦–૧૧]
ફૂલવિધ તીના ઇતિહાસ
[ ૫૩૩ ]
વાચકો સમજી શકશે કે લેખાંક ૮૭૦ ના શિલાલેખ મુજબ ૧૨૨૬ પહેલાં ફો ધિપાર્શ્વનાથજીનું ચૈત્ય વિદ્યમાન હતું જ. આ શિલાલેખી પ્રમાણુ એવું અકાટવ છે કે જેને વિરોધ કે જેની ઉપેક્ષા કાઈથી થઈ શકે એમ જ નથી, અર્થાત ૧૨૨૧ પહેલાં શ્રી પાર્શ્વનાથ ચૈત્ય લેાધીમાં વિદ્યમાન હતું એ નિર્વિવાદ સિદ્ધ થાય છે.
ઉપર્યુ કત બધાં પ્રમાણેă વિરૂદ્ધમાં જાય એવું એક પ્રમાણુ શ્રીયુત ભવરલાલજી નાહટાએ પોતાને ઉપલબ્ધ ગુર્વાવલીના આધારે રજુ કર્યુ છે. તેઓ લખે છે કે શ્રી જિનપતિસૂરિજીએ " सं. १२३४ फलवर्धिकायां विधि चैत्ये पार्श्वनाथः સ્થાપિત: ' તેએ પાતાના આ પ્રમાણ ઉપર વધુ લખતાં જણાવે છે કેઃ—अब यह मिस्सन्देह प्रमाणित हो जाता है कि पार्श्वनाथ भगवानकी प्रतिष्ठा सं. १२३४ में खरतरगच्छाचार्य श्री जिनपतिसूरिजीने ી થી.”
પરન્તુ વાચકોએ જોયેલાં ત્રણ ગ્રંથકારનાં અને ૧૨૨૧ ના શિલાલેખના આધારે શ્રીયુત નાહટાજીનુ લખાણુ અપ્રમાણિત લાગે છે.
૧૨૨૧ ના શિલાલેખની ઉપેક્ષા તે કાઈ રીતે થઇ શકે એમ જ નથી. જ્યારે ૧૨૨૧ ના શિલેખ આપણને સાફ કહે છે કે ૧૨૨૧ પહેલાં કલાધીમાં શ્રી પાર્શ્વનાથ ચૈત્ય હતું જ ત્યારે ૧૩૪ માં પ્રતિષ્ઠા થયાનું માની જ કેમ શકાય ?
ગ્રંથકારામાં પુરાતન પ્રબંધ સંગ્રહકાર સૌથી પ્રાચીન લેખક છે. અને તેમના જ કથનને ઉપદેશતરંગિણીકાર પૂરેપૂરી પુષ્ટિ આપે છે. અને વિવિધ તીર્થ કલ્પકાર કે જેઓ પુરાતન પ્રબંધ–સંગ્રહુકાર પછીના અને ખાસ ખરતગચ્છના જ વિદ્વાન આચાર્ય છે તે શા માટે પેાતાનાજ માનનીય આચાર્યને લેધી તીર્થાંના પ્રતિષ્ઠાપક નથી જણા
વતા એ એક સમસ્યા છે.
7
વિવિધ તીર્થંકલ્પમાં ‘· કન્યાયનીય મહાવીર કલ્પ છે તેની પ્રતિષ્ઠા ખરતર ગચ્છીય આચાર્ય શ્રીજિનપતિસૂરિજીએ કરી છે તેનું સૂચન કરતાં શ્રી જિનપ્રભસૂરિજી લખે છે કેઃ—
" बारहसयतितीसे विकमवरिसे (१२३३) आसाढ सुख दसमी गुरुदिवसे सिरि जिणवइरिहिं अम्हच्चय पूव्वायरिपहिं पइट्ठिया "
અર્થાત્ વિ. સં. ૧૨૭૩ માં અમારા પૂર્વાચાય શ્રીજિનપતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.” વાચક આમાં ગ્રંથકારે લખેલ ચોકકસ સંવત સાથે ક્લેષ્ઠિ તીર્થંકલ્પમાં જણાવેલા સવતની તુલના કરી લ્યે તે સૂચના અસ્થાને નથી.
જ
ખીજું શ્રી જિનપતિસૂરિજી મહારાજ ખરતગચ્છના છે અને શ્રી જિનપ્રભસૂચ્છિ પણ ખરતરગચ્છના જ છે એટલે જિનપતિસૂરિજીને ‘અમારા પૂર્વાચા' તરીકેનું ગૌરવભર્યું માન આપે છે. આટલું 'છતાંય લીધી તીર્થંકપમાં પોતાના એ જ પૂર્વાચાર્યને કેમ યાદ નથી કરતા? ૧૧૩૩ના પોતાના પૂર્વાચાના કાને માનભેર યાદ કરનાર શ્રી જિનપ્રભસૂરિજી ૧૨૩૪ના તેમના કાર્યને ભૂલી જાય એ કાષ્ઠ રીતે સંભવિત જ નથી. એટલે શ્રી જિનપ્રભસૂરિજી મહારાજની માન્યતા મુજબ નિસ્સન્દેહ સિદ્ધુ થાય છે કે શ્રી જિનપતિસૂરિજી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org